________________
९१२
श्रीमहावीरचरित्रम हिरण्यदानं गोदानं भूमिदानं तथैव च अभ० ||१८ ।।
कपिलानां सहस्रं तु मासे मासं गवां ददे। अभ० ।।१९।। इय लोइयसत्थेसुवि परिहरणिज्जत्तणेण निद्दिष्टुं । मंसं महाविसंपिव किं पुण लोउत्तरे समए? ।।२०।।
जह मज्जमंसविरई बहुदोसत्तेण होइ कायव्वा।
तह रयणिभोयणंपिवि परिहरणिज्जं सयन्नेहिं ।।२१।। जइविहु फासुगमन्नं कुंथूपणगा तहावि दुप्पस्सा। पच्चक्खनाणिणोवि हु राईभत्तं परिहरंति ।।२२।।
हिरण्यदानं गोदानं भूमिदानं तथैव च अभ० ।।१८।।
कपिलानां सहस्रं तु मासे मासं गवां ददे। अभ० ।।१९।। इति लौकिकशास्त्रेष्वपि परिहरणीयत्वेन निर्दिष्टम् । मांसं महाविषमिव किं पुनः लोकोत्तरे समये ।।२०।।
यथा मद्यमांसविरतिः बहुदोषत्वेन भवति कर्तव्या ।
तथा रजनीभोजनमपि परिहरणीयं सकर्णैः ।।२१।। यद्यपि खलु प्रासुकमन्नम् कुन्थु-पनकाः तथापि दुष्पश्याः । प्रत्यक्षज्ञानिनः अपि खलु रात्रिभक्तं परिहरन्ति ।।२२।।
હિરણ્યદાન, ગોદાન અને ભૂમિદાન અને એક બાજુ માંસત્યાગ એ સમાન જ છે. (૧૮).
મહિને મહિને એક હજાર ગાયોનું દાન કરે અને એક તરફ માંસ ન ખાય, તો તે બંને તુલ્ય જ ગણાય છે.' (१८)
એ પ્રમાણે લૌકિક શાસ્ત્રોમાં મહાવિષની જેમ માંસનો ત્યાગ બતાવેલ છે, તો લોકોત્તર શાસ્ત્રનું શું કહેવું? (૨૦) જેમ બહુ દોષના કારણે મદ્ય-માંસની વિરતિ કરવા યોગ્ય છે, તેમ સુજ્ઞ જનોએ રાત્રિભોજન પણ તજવા साय छे. (२१)
વળી ભોજન કદાચ પ્રાસુક હોય, તથાપિ સૂક્ષ્મ જંતુઓ બરાબર જોઇ શકાતા નથી, જેથી પ્રત્યક્ષ જ્ઞાનીઓ ५९. रात्रिमोशननो त्या ४२ छ. (२२)