________________
९०४
श्रीमहावीरचरित्रम कोऊहलवियसियच्छिणा कुमारेण दिट्ठो एगत्थ सिलायले एक्कचलणावटुंभनियमियसयलंगभारो, उड्डसमुक्खित्तोभयभुयाजुयलो, झाणवसनिसियनिच्चलपयंडमायंडमंडलुम्मुहलोयणप्पसरो, निप्पकंपत्तणतुलियकुलाचलो, पडिमासंठिओ एगो चारणसमणो। तं च दट्ठण अंतो वियंभियउद्दामहरिसवसपयट्टतपुलयपडलेण कुमारेण भणियो कणगचूडो'भद्द! एहि एयस्स महामुणिस्स वंदणेण पक्खलियकलिमलं अत्ताणं करेमो त्ति । विज्जाहरेण संलत्तं-‘एवं होउ।' तओ गया मुणिसमीवे, पणमिओ सविणयं । मुणिणावि जोग्गयं नाऊण पारियं काउस्सग्गं, उवविठ्ठो समुचियट्ठाणे। अज्जवि मूलगुणट्ठाणवत्तिणो एए इति परिभाविऊण भणिया साहुणा-'भो महाणुभावा! एयस्स निस्सारसंसारस्स सारमेत्तियं जं वीयरागेहिं करुणापरियरियंतक्करणेहिं देसिओ सव्वजत्तेण कीरइ धम्मो। तस्स पुण मूलं अहिंसा । सा य मज्ज-मस-निसिभत्तपरिहारेण जहुत्ता संभवइ । तत्थ मज्जं ताव विसिट्ठजणपेयबझं,
निकुञ्जदेशोपशोभितेषु विहर्तुमारब्धवान् । अथ परिभ्रमता कौतूहलविकसिताक्षिभ्याम् कुमारेण दृष्टः एकत्र शिलातले एकचरणाऽवष्टम्भनियमितसकलाङ्गभारः, उर्ध्वसमुत्क्षिप्तोभयभुजायुगलः, ध्यानवशन्यस्तनिश्चलप्रचण्डमार्तण्डमण्डलोन्मुखलोचनप्रसरः, निष्प्रकम्पत्वतुलितकुलाचलः, प्रतिमासंस्थितः एकः चारणश्रमणः । तं च दृष्ट्वा अन्तः विजृम्भितोद्दामहर्षवशप्रवर्तत्पुलकपटलेन कुमारेण भणितः कनकचूडः 'भद्र! एहि, एतस्य महामुनेः वन्दनेन प्रक्षालितकलिमलम् आत्मानं कुर्वः । विद्याधरेण संलप्तं ‘एवं भवतु।' ततः गतौ मुनिसमीपम्, प्रणतः सविनयम् । मुनिनाऽपि योग्यतां ज्ञात्वा पारितं कायोत्सर्गम्, उपविष्टः समुचितस्थाने। अद्यापि मूलगुणस्थानवर्तिनौ एतौ इति परिभाव्य भणितौ साधुना 'भोः महानुभावौ!, एतस्य निःसारसंसारस्य सारम् एतावद् यद् वीतरागैः करुणापरिवृत्तान्तःकरणैः देशितः सर्वयत्नेन क्रियते धर्मः। तस्य पुनः मूलम् अहिंसा । सा च मद्य-मांस-निशिभक्तपरिहारेण यथोक्ता सम्भवति । तत्र मद्यं तावद् विशिष्टजनपेयबाह्यम्,
પ્રદેશોમાં ફરવા લાગ્યો. એમ પરિભ્રમણ કરતાં કૌતુકથી જેના લોચન વિકાસ પામી રહ્યા છે એવા કુમારે, એક શિલા તળે એક પગે પોતાના સર્વાંગનો ભાર સ્થાપી, ભુજાયુગલને ઉંચે કરી, ધ્યાનવશે પ્રચંડ સૂર્યમંડળ સામે નિશ્ચળ લોચન સ્થાપન કરી, પર્વત સમાન નિષ્કપપણે પ્રતિમાએ રહેલા એક ચારણશ્રમણને જોયા. તેમને જોતાં
અંતરમાં ઉભવતા ભારે હર્ષથી રોમાંચિત થતાં કુમારે કનકચૂડને કહ્યું- હે ભદ્ર! ચાલ, આ મહાત્માને વંદન કરતાં પાપ ધોઈને આત્માને પાવન કરીએ.” વિદ્યાધરે કહ્યું-“ભલે, ચાલો.” પછી મુનિ સમીપે જતાં તેમણે વિનયથી પ્રણામ કર્યા. ત્યારે મુનિએ પણ તેમની યોગ્યતા જાણીને કાયોત્સર્ગ પાર્યો અને ઉચિત સ્થાને બેસતાં “આ લોકો હજી મૂળ-ગુણસ્થાને વર્તે છે' એમ ધારી તેમણે જણાવ્યું કે “હે મહાનુભાવો! કરુણાકર વિતરાગોએ બતાવેલ ધર્મ જો સર્વ યત્વે આરાધવામાં આવે, તો એ જ આ અસાર સંસારમાં એક સાર છે. તે ધર્મનું મૂળ અહિંસા છે અને તે મઘ, માંસ અને રાત્રિભોજનના પરિહારથી યથોક્ત સંભવે છે. તેમાં મધ એ વિશિષ્ઠ જનોને અપેય છે,