________________
९०३
षष्ठः प्रस्तावः
तओ कुमारेण मुणिऊण तदभिप्पायं साहिओ दुट्ठतुरगावहरणपज्जवसाणो सव्वो नियवइयरो। विज्जाहरेण भणियं-'कुमार! किमिह मे जीवियप्पयाणत्थमेव तुम्ह आगमणं?, किं वा कारणंपि आसि?।' कुमारेण भणियं-'कोऊहलेण, न पुण अन्नं कारणंतरं।' विज्जाहरेण भणियं-'जइ एवं ता कुणह ममाणुग्गहंति एह वेयड्डपव्वयं, पेच्छइ तत्थ अणेगच्छरियाई, अणुगिण्हह नियदंसणदाणेण मम कुडुंबयं ति । अच्चंतकोऊहलावलोयणसयण्हेण पडिवन्नं च कुमारेण । तयणंतरं सो कुमारं घेत्तूण उप्पइओ तिमिरुप्पीलसामलं गयणयलं, निमेसमेत्तेण पत्तो वेयड्डगिरि, पविट्ठो सभवणं, कया कुमारस्स महई भोयणाइपडिवत्ती । सो य पुलिंदगो तत्थ जाममेत्तं पडिवालिऊण जाव कुमारो नागओ ताव वणनिगुंजेसु सुचिरं पलोइऊण दुहत्तो सगुहाए गओ । कुमारोऽवि कणगचूडेण समेओ वेयड्ढगिरिपरिसरेसु सुरहिपारियायतरुमंजरीगंधुद्धरेसु, विसमगिरितडनिवडंतनिज्झरझंकारमणहरेसु, सविलासकिन्नरमिहुणसंगीयसद्दसुंदरेसु, निकुंजदेसोवसोहिएसु विहरिउमारद्धो। अह परिब्भमंतेण ____ ततः कुमारेण विज्ञाय तदभिप्रायं कथितः दुष्टतुरगाऽपहरणपर्यवसानः सर्वः निजव्यतिकरः। विद्याधरेण भणितं 'कुमार! किमिह मम जीवितप्रदानार्थमेव तव आगमनम्? किं वा कारणम् आसीत्?।' कुमारेण भणितं कौतूहलेन, न पुनः अन्यद् कारणान्तरम्।' विद्याधरेण भणितं यद्येवं तदा कुरु मयि अनुग्रहम्, एहि वैताढ्यपर्वतम्, प्रेक्षस्व तत्र अनेकाऽऽश्चर्याणि, अनुगृहाण निजदर्शनदानेन मम कुटुम्बकम्' इति । अत्यन्तकौतूहलावलोकनसतृष्णेन प्रतिपन्नं च कुमारेण । तदनन्तरं सः कुमारं गृहीत्वा उत्पतितः तिमिरराशिश्यामलं गगनतलम्, निमेषमात्रेण प्राप्तः वैतादयगिरिम्, प्रविष्टः स्वभवनम्, कृता कुमारस्य महती भोजनादिप्रतिपत्तिः।। सश्च पुलिन्दः तत्र याममात्रं प्रतिपाल्य यावत्कुमारः नाऽऽगतः तावद् वननिकुञ्जेषु सुचिरं प्रलोक्य दुःखार्तः स्वगुहायां गतः। कुमारोऽपि कनकचूडेन समेतः वैताढ्यगिरिपरिसरेषु सुरभिपारिजाततरुमञ्जरीगन्धोद्धरेषु, विषमगिरितटनिपतन्निर्झरझङ्कारमनोहरेषु, सविलासकिन्नरमिथुनसंगीतशब्दसुन्दरेषु,
પછી કુમારે તેનો અભિપ્રાય જાણી, દુષ્ટ અથે અપહરણ કર્યા પર્વતનો પોતાનો બધો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. એટલે વિદ્યાધરે કહ્યું- હે કુમાર! શું મને જીવિત આપવા માટે જ તમે અહીં આવ્યા કે અન્ય કાંઈ કારણ પણ હતું?” કુમાર બોલ્યો-“કૌતૂહળને લીધે જ, પણ અન્ય કારણ ન હતું. વિદ્યાધરે જણાવ્યું “જો એમ હોય તો મારા પર અનુગ્રહ કરો અને વૈતાઢચ પર્વત પર ચાલો. ત્યાં અનેક આશ્ચર્યો જુઓ અને પોતાના દર્શનથી મારા કુટુંબ પર પ્રસાદ કરો.' ત્યારે અત્યંત કૌતુક જોવાને આતુર હોવાથી કુમારે તે કબૂલ કર્યું. પછી કુમારને લઇને તે વિદ્યાધર, તિમિર સમૂહવડે શ્યામ થયેલા આકાશમાં ઉડ્યો અને નિમેષ માત્રમાં વૈતાઢચ પર્વતે પહોંચ્યો. ત્યાં પોતાના ભવનમાં પ્રવેશ કર્યો અને કુમારનો તેણે ભોજનાદિકથી ભારે સત્કાર કર્યો. એવામાં તે ભીલ એક પહોર સુધીમાં કુમાર ન આવવાથી વનનિકુંજોમાં લાંબો વખત શોધ કરી, દુઃખારૂં થઇ પોતાની ગુફામાં ચાલ્યો ગયો. અહીં કુમાર કનકચૂડ સાથે સુરભિ પારિજાત-મંજરીના ગંધથી વ્યાપ્ત, વિષમ ગિરિતટથી પડતા નિઝરણાના ઝંકારવડે મનોહર, સવિલાસ કિન્નર-યુગલોના સંગીત-ધ્વનિવડે સુંદર અને નિકુંજવડે શોભાયમાન એવા વૈતાઢચની પાસેના