________________
९०२
श्रीमहावीरचरित्रम मोत्तव्वो एस त्ति, कुमारेण भणियं-'भद्द! के अम्हे?, नियसुकियदुक्कियाणि चेव सव्वत्थ सुहदुक्खेसु पभवंति जीवाण।' कणयचूडेण भणियं
को सद्दहेज्ज अद्दिसमाणरूवाइं सुकयदुक्कयाइं । तुमए सजीयदाणेण रक्खमाणेण मह जीयं ।।१।।
कहमिव बहुरयणा नो वसुंधरा? जत्थ तुम्ह सारिच्छा।
परहियकरणेक्कपरा अज्जवि दीसंति सप्पुरिसा ।।२।। जुम्मं । जाय च्चिय नीसेसावि मज्झ नूणं समीहिया सिद्धी । दुल्लंभदंसणो दिट्ठिगोयरं जं गओ तंसि ।।३।।
___अन्नं च-तुह सच्चरिएणवि नामगोत्तमुक्कित्तियं जइवि भुवणे ।
तहवि सविसेसजाणणकएण तम्मइ महं हिययं ।।४।। भणितं 'मम जीवितमूल्येनाऽपि मोक्तव्यः एषः' इति । कुमारेण भणितं 'भद्र! के वयम्?, निजसुकृतदुष्कृतानि एव सर्वत्र सुख-दुःखेषु प्रभवन्ति जीवानाम् । कनकचूडेन भणितं
'क: श्रद्दधाति अदृश्यमाणरूपाणि सुकृत-दुष्कृतानि । त्वया स्वजीवदानेन रक्षितेन मम जीवनम् ।।१।।
कथमिव बहुरत्ना नो वसुन्धरा? यत्र तव सदृशाः।
परहितकरणैकपराः अद्यापि दृश्यन्ते सत्पुरुषाः ।।२।। युग्मम् । जाता एव निःशेषाणामपि मम नूनं समीहितानाम् सिद्धिः। दुर्लभदर्शनः दृष्टिगोचरं यद् गतः त्वमसि ।।३।।
अन्यच्च-तव सच्चिरितेनाऽपि नाम-गोत्रे उत्कीर्तिते यद्यपि भुवने।
तथापि सविशेषज्ञानकार्येण ताम्यति मम हृदयम् ।।४।। “મારા જીવિતના મૂલ્ય એને છોડી મૂક.' કુમાર બોલ્યો-“હે ભદ્ર! અમે શું માત્ર? જીવોને સર્વત્ર પોતાના સુફત-દુષ્કૃત જ સુખ-દુઃખ આપવામાં સમર્થ થાય છે.” કનકચૂડે કહ્યું
એ અદશ્ય સુફત-દુષ્કતને તો કોણ સ૬ હે? પરંતુ પોતાના જીવિતદાનથી મારા જીવિતને બચાવતાં તમારાવડે આ વસુંધરા બહુરત્ના કેમ ન ગણાય? કે જ્યાં અદ્યાપિ પરહિત સાધવામાં તત્પર તમારા જેવા સપુરુષો સાક્ષાત્ विद्यमान छ. (१/२)
હે મહાનુભાવ! તમારું દર્શન દુર્લભ છતાં જે મને દૃષ્ટિગોચર થયા, તેથી ખરેખર મારા સર્વ સમીહિતની સિદ્ધિ થઈ. વળી તમારા સચ્ચરિત્રથી જ જો કે જગતમાં નામ-ગોત્રની ઉત્કૃષ્ટતા પ્રગટ છે, છતાં વિશેષ જાણવા भाटे मार हय छे.' (3/४)