________________
षष्ठः प्रस्तावः
किं कोऽवि तए दिठ्ठो निसुओ वा साहगो महियलंमि | जो साहणंमि चुक्को मुक्को हि मए जमेणं व ।।२।।
जह इयरदेवमंताण सुमरणं कुणसि तं जहिच्छाए ।
तह मज्झवि कुणमाणो न भवसि तं निच्छियं एत्तो ।।३।। कयमणपरिकम्मेहिं मुणिनाहेहिवि दुसाहणिज्जोऽहं। पायडियकूडकवडो न चेडओ किं सुओ तुमए? ||४|| इमं च भणिज्जमाणं कुमारेण निसुणिऊण चिंतियं-'नूणं कोइ महाणुभावो साहणविहिपरिभट्ठो एस चेडएण निब्मच्छिऊण हणिज्जइ [लग्गो], ता जुत्तं मम एयपरित्ताणं ति विगप्पिऊण दाहिणकरेण नीलमणिच्छायं छुरियं धरेतो धाविओ तम्मग्गेण । दिट्ठो यऽणेण तव्वेलं चिय
किं कोऽपि त्वया दृष्टः निश्रुतः वा साधकः महीतले । यः साधनायां भ्रष्टः मुक्तः हि मया यमेन इव ।।२।।
यथा इतरदेवमन्त्राणां स्मरणं करोषि त्वं यथेच्छया ।
तथा ममाऽपि कुर्वाणः न भवसि त्वं निश्चितं इतः ।।३।। कृतमनःपरिकर्मैः मुनिनाथैः अपि दुःसाधनीयः अहम् । प्राकटितकूटकपटः न चेटकः किं श्रुतः त्वया? ।।४।। इदं च भण्यमाणं कुमारेण निश्रुत्य चिन्तितं 'नूनं कोऽपि महानुभावः साधनविधिपरिभ्रष्टः एषः चेटकेन निर्भय॑ हन्यते, ततः युक्तं मम एतत्परित्राणम्' इति विकल्प्य दक्षिणकरेण नीलमणिच्छायां क्षुरिकां धारयन् धावितः तन्मार्गेण । दृष्टश्चाऽनेन तद्वेलामेव 'भोः भोः सुरासुराः! परित्रायध्वं परित्रायध्वम्' इति भणन्
શું તેં કોઈ સાધક પૃથ્વીતળમાં જોયો કે સાંભળ્યો છે? જે સાધનામાં ચૂકતાં, યમની જેમ મેં તેને છોડી મૂક્યો डोय? (२)
તું યથેચ્છાએ જેમ ઇતર દેવોના મંત્રોનું સ્મરણ કરે છે તેમ મારા મંત્રનું પણ સ્મરણ કરતાં, તું નિશ્ચય એથી नाश पासवानो छ. (3)
મનને વશ કરતા આચાર્યોને પણ હું દુઃસાધ્ય છું. ફૂડ-કપટને પ્રગટ કરનાર એવા ચેટકનું નામ શું તે સાંભળ્યું नथी?' (४)
એમ બોલાતા શબ્દો સાંભળતાં કુમારે ચિંતવ્યું કે-“અહો! અવશ્ય સાધનવિધિથી ભ્રષ્ટ થયેલ આ કોઈ મહાનુભાવને ચેટક નિભ્રંછવા લાગ્યો છે, માટે એનું રક્ષણ માટે કરવા લાયક છે.” એમ ધારી જમણા હાથમાં નીલમણિ સમાન ચળકતી છુરી લઇ, કુમાર તે માર્ગે દોડ્યો. એવામાં તો તેણે જોયું કે-“અરે! દેવ દાનવો! મને