________________
९००
श्रीमहावीरचरित्रम 'भो भो सुरासुरा परित्तायह परित्तायहत्ति भणमाणो चलणेसु घेत्तूण चेडगेण उप्पाडिओ सिलायले पच्छाडणनिमित्तं विज्जासाहगो। तओ 'देवेसु सत्यं न कमइत्ति चिंतिऊण मुक्कपहरणो निवडिओ कुमारो चेडयसुरस्स चलणेसु, विण्णविउमाढत्तो-'देव! पसीयह पसीयह, परिच्चयह कोवं, मम जीविएण रक्खह एयं, को तुम्ह इमिणा सह कोवो?, न हि सुकुद्धोऽवि पंचाणणो पहरइ गोमाउयंमि, किं तुम्हेवि अहमजणोचियं कम्मं काउमरिहह?।' इमं च सोच्चा ईसिं जायपसमो चेडगो समुल्लविउमारद्धो-'भो कुमार! अविलंघणिज्जोऽसि तुम, तहावि निसुणेसु एयावराहं, इमिणा हि मम मंताराहणपरेणावि न संमं वट्टिज्जइ।' कुमारेण भणियं-'महावराहकारीवि ममं जीवियमोल्लेण मोत्तव्यो, मा कुणसु विहलं देवदंसणप्पवायं ।' चेडगेण भणियं-'सुयणु! किं तुमए निरवराहेण विणासिएण?, एसो चेव विणासणिज्जो आसि, परं तुह महाणुभावयाहयहियएण पसाउत्तिकाऊण एस परिचत्तो'त्ति चरणयोः गृहीत्वा चेटकेन उत्पाटितः शिलातले प्रक्षेपणनिमित्तम् विद्यासाधकः । ततः देवेषु शस्त्रं न क्रमते इति चिन्तयित्वा मुक्तप्रहरणः निपतितः कुमारः चेटकसुरस्य चरणयोः, विज्ञप्तुमारब्धः 'देव! प्रसीद, प्रसीद, परित्यज कोपम्, मम जीवितेन रक्ष एतम्, कः तव अनेन सह कोपः? न हि सुक्रुद्धोऽपि पञ्चाननः प्रहरति गोमायुम्, किं त्वमपि अधमजनोचितं कर्म कर्तुम् अर्हसि? ।' इदं च श्रुत्वा ईषद् जातप्रशमः चेटकः समुल्लपितुम् आरब्धवान् ‘भोः कुमार! अविलङ्घनीयः असि त्वम्, तथाऽपि निश्रुणु एतदपराधम्, अनेन हि मम मन्त्राऽऽराधनपरेणाऽपि न सम्यग् वृत्तम्।' कुमारेण भणितं 'महाऽपराधकारी अपि मम जीवितमूल्येन मोक्तव्यः, मा कुरु विफलं देवदर्शनप्रवादम्।' चेटकेन भणितं 'सुतनो! किं त्वां निरपराधं विनाशितेन? एषः एव विनाशनीयः आसीत्, परं तव महानुभावताहृतहृदयेन प्रसादः इति कृत्वा एषः परित्यक्तः इति भणित्वा अक्षतशरीरमेव मन्त्रसाधकं मुक्त्वा अदर्शनमुपगतः चेटकः | सोऽपि मरणभयाऽऽगतमूर्छाऽभिभूतचैतन्यः यथासन्निहितमन्त्रसाधनार्थोपनीतहरिचन्दनरसेन समाश्वासितः कुमारेण | मुहूर्तमात्रेण च उपलब्धचैतन्यः બચાવો, બચાવો” એમ કહેતાં વિદ્યાસાધકને શિલાતળે પછાડવા માટે ચેટકે પગે પકડીને ઉપાડ્યો. એટલે “દેવતા પ્રત્યે શસ્ત્ર ન ચાલે' એમ સમજી શસ્ત્ર તજીને કુમાર ચેટકના પગે પડી વિનવવા લાગ્યો કે-“હે દેવ! તું પ્રસન્ન થા અને મહેરબાની કરી કોપનો ત્યાગ કર. મારું જીવિત લઇને એનું રક્ષણ કર. એની સાથે તમારે કોપ કેવો? કારણ કે કોપાયમાન પંચાનન પણ શિયાળવા પર તરાપ મારતો નથી. શું તમે પણ અધમ જનને ઉચિત કાર્ય કરવાને લાયક છો?” એમ સાંભળતાં જરા શાંત થઈ ચેટક કહેવા લાગ્યો કે- હે કુમાર! તું અલંઘનીય છે, તથાપિ એનો અપરાધ સાંભળ. મારા મંત્રની આરાધનામાં તત્પર છતાં એ બરાબર વર્તતો નથી.” કુમાર બોલ્યો-“એ મહાપરાધી છતાં મારા જીવિતના બદલામાં મુક્ત કરવા લાયક છે. દેવદર્શનના પ્રવાદને વિફલ ન કર.” ચેટકે જણાવ્યું છે ભદ્ર! તું નિરપરાધીને મારવાથી શું? એ પોતે જ વિનાશ કરવા લાયક હતો, પરંતુ તારી મહાનુભાવતાથી મારું હૃદય આકર્ષાતાં, પ્રસાદ લાવીને એને મૂકી દઉં છું.” એમ કહી મંત્રસાધકને જીવતો મૂકી, ચેટક તરત જ અદશ્ય