________________
८९८
श्रीमहावीरचरित्रम् निसाए एत्थ निमेसंपि वसिउं, जओ इह पाउब्भवंति पिसाया, मिलंति वेयालवंदाइं, समुच्छलंति घोरफेक्कारसद्दा, जायंति छिद्दपवेसा, अओ अलमत्थावत्थाणणे।' कुमारेण भणियं-'जइ एवं ता तुमं इहेव निलुक्को पडिवाडेसु खणंतरं जाव अहं संखेवेण पेक्खिउमागच्छामि। तेण भणियं-'जं भे रोयइत्ति, परं सिग्घं एज्जाहि जेण समइक्कंता जाममेत्ता रयणी।' 'एवं ति पडिवज्जिऊण कुमारो अइगओ वणगहणमंतरं, पज्जलंतदिव्वोसहीपहापसारेण य इओ तओ पलोयंतो पत्तो दूरविभागं । अह एगत्थ माहवीलयाहरे जालाउलं पज्जलंतं जलणकुंडं पेच्छिऊण सकारणमेयंति जायबुद्धी पहाविओ वेगेण तयभिमुहं, जाव केत्तियंपि भूभागं वच्चइ ताव निसुणइ साहगविहिवुक्कमंतसाहगं पडुच्च सकोवं चेडयसुरं समुल्लवंतं, कहं तं?
रे मुद्ध! मरिउकामोऽसि नूण जं मंतसाहणं कुणसि ।
अविगप्पिऊण पुव्वं सबुद्धिविभवस्स माहप्पं ।।१।। प्रतिनिवर्तिष्ये।' तेन भणितं 'आर्य! न युज्यते निशायामत्र निमेषमपि वस्तुम्, यतः इह प्रादुर्भवन्ति पिशाचाः, मिलन्ति वेतालवृन्दानि, समुच्छलन्ति घोर फेत्कारशब्दाः, जायन्ते छिद्रप्रवेशाः, अतः अलमत्र अवस्थानेन । कुमारेण भणितं 'यदि एवं तदा त्वम् इहैव निलीनः प्रतिपालय क्षणान्तरं यावदहं संक्षेपेण प्रेक्ष्य आगच्छामि। तेन भणितं 'यद् तुभ्यं रोचते, परं शीघ्रं आगम्यताम् यस्मात् समतिक्रान्ता याममात्रा रजनी। एवमिति प्रतिपद्य कुमारः अतिगतः वनगहनाऽभ्यन्तरम्, प्रज्ज्वलदिव्यौषधिप्रभाप्रसारेण च इतस्ततः प्रलोकयन् प्राप्तः दूरविभागम् । अथ एकत्र माधवीलतागृहे ज्वालाऽऽकुलं प्रज्वलन्तं ज्वलनकुण्डं प्रेक्ष्य 'सकारणमेतद्' इति जातबुद्धिः प्रधावितः वेगेन तदभिमुखम्, यावत् कियन्मात्रं भूभागं व्रजति तावद् निश्रुणोति साधकविधिव्युत्क्रामत्साधकं प्रतीत्य सकोपं चेटकसुरं समुल्लपन्तम् । कथं तम्? -
रे मुग्ध! मर्तुकामः असि नूनं यद् मन्त्रसाधनं करोषि ।
अविकल्प्य पूर्वं स्वबुद्धिविभवस्य माहात्म्यम् ।।१।। એક ક્ષણવાર રહેવું પણ યોગ્ય નથી, કારણ કે અહીં પિશાચો પ્રગટ થાય છે, વેતાળો એકઠા મળે છે અને છિદ્ર જોતાં શિયાળવા ઘોર ઘોષ મચાવી મૂકે છે; માટે અહીં રહેવાથી સર્યું.” કુમારે જણાવ્યું-“જો એમ હોય તો તું અહીં જ ક્ષણભર છાનો બેસી જા અને હું સંક્ષેપથી જોઇ આવું.” તે બોલ્યો-“જેવી તારી મરજી પરંતુ તરત આવજે, કારણ કે એક પહોર રાત્રિ વ્યતીત થઇ ગઇ છે.” કુમાર એ વાત કબૂલ કરી, ગહન વનમાં પ્રજ્વલંત દિવ્ય ઔષધિની પ્રભા પ્રસરતાં, આમતેમ જોતો બહુ દૂર નીકળી ગયો. એવામાં એક સ્થાને માધવી-લતાગૃહમાં જ્વાળાવ્યાપ્ત જ્વલંત અગ્નિકુંડને જોઇ “એ સકારણ હશે” એમ સમજીને તે અતિવેગે તે તરફ દોડ્યો, અને કેટલામાં કંઇક આગળ જાય છે તેટલામાં સાધનવિધિ ઓળંગીને સાધનાર પ્રત્યે સકોપ બોલતાં ચેટકદેવના શબ્દો તેના સાંભળવામાં साव्या
અરે મુગ્ધ! પ્રથમ પોતાની બુદ્ધિના માહાભ્યને સમજ્યા વિના જે મંત્રસાધન કરે છે તેથી તું મરવા માગે છે. (૧)