SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८९७ महाडवी। अहो दंसेसु किंपि अच्छरियनिलयभूयं इमीए पएसंतरं।' पुलिंदगेण भणियं-'जइ एवं ता एहि दंसेमि', तओ गया एगं वणगहणंतरं । तं च केरिसं?-एगत्थ रत्तचंदणालिहियमंडलगं, निहित्तरत्तकणवीरकुसुमदामदंतुरं अन्नत्थ मंतवाइजणहुणिज्जमाणगुग्गुलगुलिकागंधुद्धयाभिरामं, एगत्थ मिलियधाउवाइनिवहधमिज्जंतधाउपाहाणं अन्नत्थ विविहोसहीरससाहिज्जमाणभूइयं, एगत्थ पउमासणनिविट्ठजोगिजणपारद्धमणपरिकम्मणं । एवंविहं च तं दट्ठण जायपरमविम्हएण पुच्छिओ सो कुमारेण-'भद्द! किं नाम एयस्स पएसस्स?।' तेण भणियं-'सिद्धिखेत्तं ति। कुमारेण चिंतियं-'अहो नामेणवि मुणिज्जइ एयस्स महिमासारो, ता निच्छियं तं नत्थि अच्छरियं जमिह न होही, अहो एवं सट्ठाणे पेसिऊण असंभंतो पलोएमि नियदिट्ठीए'त्ति विगप्पिऊण भणिओ अणेण पुलिंदो, जहा-'भद्द! गच्छसु तुमं गुहाए, अहंपि खणमेक्कं परिभमिऊण विगयकोऊहलो पडिनियत्तिस्सामि। तेण भणियं-'अज्ज! न जुज्जइ 'अहो बाढं कौतूहलं मम, बह्वाश्चर्यनिलयभूता च एषा सम्भाव्यते महाऽटवी। भोः! दर्शय किमपि आश्चर्यनिलयभूतं अस्यां प्रदेशान्तरम्।' पुलिन्देन भणितं 'यदि एवं तदा एहि, दर्शयामि।' ततः गतौ एकं वनगहनाऽऽन्तरम् । तच्च कीदृशम्-एकत्र रक्तचन्दनाऽऽलिखितमण्डलकम्, निहितरक्तकणवीरकुसुमदामदन्तुरम् अन्यत्र मन्त्रवादिजनहूयमानगुग्गुलगुहिकागन्धोद्भूताऽभिरामम्, एकत्र मिलितधातुवादिनिवहधम्यमानधातुपाषाणम् अन्यत्र विविधौषधिरससाध्यमानभूतिकम्, एकत्र पद्मासननिविष्टयोगिजनप्रारब्धमनःपरिकर्मणम् । एवंविधं च तं दृष्ट्वा जातपरमविस्मयेन पृष्टः सः कुमारेण ‘भद्र! किं नाम एतस्य प्रदेशस्य?।' तेन भणितं 'सिद्धिक्षेत्रम्' इति । कुमारेण चिन्तितं 'अहो नाम्ना अपि ज्ञायते एतस्य महिमासारः, तस्मात् निश्चितं तद् नास्ति आश्चर्यं यदिह न भवति । अहो! एनं स्वस्थाने प्रेषित्वा असम्भ्रान्तः प्रलोकयामि निभृतदृष्ट्या' इति विकल्प्य भणितः अनेन पुलिन्दः यथा 'भद्र! गच्छ त्वं गुहायाम्, अहमपि क्षणमेकं परिभ्रम्य विगतकौतूहल: આશ્ચર્યોના સ્થાનભૂત છે, તો જ્યાં અનેક આશ્ચર્યો વિદ્યમાન હોય તેવું કોઈ સ્થાન બતાવો.' ભીલે કહ્યું “જો એમ હોય તો ચાલ બતાવું.” એટલે તેઓ એક ગહન પ્રદેશમાં નીકળી ગયા કે જ્યાં એક તરફ રક્ત ચંદનથી મંડળ આળેખેલ હતાં અને બીજી બાજુ કણેરનાં રક્ત પુષ્પોની માળાઓ પડેલી હતી એવા મંત્રવાદી લોકો ગુગળની ગુટિકાઓ અગ્નિમાં હોમતાં તેની ઉછળતી ગંધવડે અભિરામ, એક તરફ ભેગા થયેલા ધાતુવાદી લોકો ધાતુપાષાણને ધમી રહ્યા હતા. બીજી તરફ વિવિધ ઔષધિ-રસથી ભસ્મ બનાવવામાં આવતી, એક બાજુ પદ્માસને બેઠેલ જોગણીઓ મનની એકાગ્રતા સાધી રહી હતી-એવું તે વન જોતાં ભારે વિસ્મય પામીને કુમારે તેને પૂછયું કેહે ભદ્ર! આ પ્રદેશનું નામ શું?” તે બોલ્યો-“સિદ્ધક્ષેત્ર.” એટલે કુમારે વિચાર કર્યો કે “અહો! આ પ્રદેશનો મહિમા તો નામથી પણ જાણી શકાય છે, તેથી અવશ્ય એવું આશ્ચર્ય કોઇ નથી કે જે અહીં જોવામાં ન આવે, માટે એને સ્વસ્થાને મોકલી, ઉતાવળ કર્યા વિના ગુપ્ત રીતે જોઉં.” એમ ધારી તેણે ભીલને કહ્યું કે-“હે ભદ્ર! તું હવે ભલે ગુફામાં જા, હું ક્ષણવાર ભમી, કંઇ કૌતુક નિહાળી પાછો ફરીશ.” ત્યારે ભીલે જણાવ્યું કે- હે આય! રાત્રે અહીં
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy