SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८९१ हरिसुक्करिसकारए जमलसंखे, ढोवेह कर(रे?)णुगं जेण निगच्छामो कुमाराभिमुहं । संपाडियं इमं रायसासणं पुरिसेहिं। निग्गओ राया। दिट्ठो यऽणेण लच्छीसमागमसमूसुओ चेव महुमहणो कुमारो सुरसेणो। दूराच्चिय पणमिओ कुमारेणं, गाढमालिंगिऊण अभिनंदिओ राइणा। पवेसिओ महाविभूईए पुरं, दिन्नो उचियठाणे जन्नावासओ, अन्नपि संपाडियं तक्कालोचियं कायव्वं । कमेण समागओ विवाहदिवसो | तओ कयमज्जणो, गहियसुंदराभरणो, पवरचारुवारणाधिरूढो, संखकाहलागब्भगंभीरतूरनिग्घोसपूरियदिसामंडलो, गहियकणयदंडधयवडुग्घायनरनिवहाणुगओ, मंगलपहाणगायंतगायणसणाहपेच्छणयसंकुलो, पइन्नवरवासधूलिधूसरियमणहरुत्तालनच्चंतवेसविलओ कुमारो सुरसेणोवि विवाहमंडवमागओ। कयं से सासुयाए उचियकरणिज्जं, पेसिओ कोउयहरयं । दिट्ठा अणेण पसाहिया विविहवन्नएहिं, विभूसियंगमंगा पवररयणालंकारेहिं, नियंसिया निम्मलखोमजुयलयंति, चच्चिया हरिचंदणेणं, पडिनद्धा सुरहिसियकुसुमदामेहिं(रयणावली)। तं च दळूण पुन्वभवदढपेम्मदोसेण सहसा वियंभिआ इदं राजशासनं पुरुषैः । निर्गतः राजा। दृष्टश्चाऽनेन लक्ष्मीसमागमसमुत्सुकः एव मधुमथनः कुमारः सुरसेनः । दूरादेव प्रणतः कुमारेण, गाढम् आलिङ्ग्य अभिनन्दितः राज्ञा। प्रवेशितः महाविभूत्या पुरम्, दत्तः उचितस्थाने जनाऽऽवासः, अन्यदपि सम्पादितं तत्कालोचितं कर्तव्यम् । क्रमेण समागतः विवाहदिवसः । ततः कृतमज्जनः, गृहीतसुन्दराऽऽभरणः, प्रवरचारुवारणाधिरूढः, शङ्ख-काहलगर्भगम्भीरतूरनिर्घोषपूरितदिग्मण्डलः, गृहीतकनकदण्डध्वजपटूद्घातनरनिवहाऽनुगतः, मङ्गलप्रधानगायन्गायनसनाथप्रेक्षणकसकुलः, प्रकीर्णवरवासधूलिधूसरितमनोहरोत्तालनृत्यवेश्याविलयः कुमारः सुरसेनोऽपि विवाहमण्डपम् आगतः । कृतं तस्य श्वश्र्वा उचितकरणीयम्, प्रेषितः कौतुकगृहम् । दृष्टा अनेन प्रसाधिता विविधवर्णकैः, विभूषिताऽङ्गमङ्गा प्रवररत्नाऽलङ्कारैः, निवसिता निर्मलक्षोमयुगलाभ्याम्, चर्चिता हरिचन्दनेन, प्रतिनद्धा सुरभिश्वेतकुसुमदामैः (रत्नावली)। तां च दृष्ट्वा पूर्वभवदृढप्रेमदोषेण सहसा विजृम्भितः कुमारस्य प्रचुरः લક્ષ્મી-સમાગમને માટે ઉત્સુક થયેલ જાણે કૃષ્ણ હોય તેવા સુરસેન કુમારને જોયો. કુમારે તો દૂરથી જ તેને પ્રણામ કર્યા. રાજાએ ગાઢ આલિંગન પૂર્વક તેને સંતોષ પમાડ્યો, અને મહાવિભૂતિથી તેને નગરમાં પ્રવેશ કરાવ્યો, તેમ જ ઉચિત સ્થાને જાનને આવાસ આપ્યો. વળી તે સમયને યોગ્ય બીજું પણ જે કરવાનું હતું તે કર્યું. એમ અનુક્રમે વિવાહનો દિવસ આવ્યો એટલે મજ્જન કરી, સુંદર આભરણ પહેરી, પ્રવર હાથી પર આરૂઢ થઇ, શંખ, કાહલા પ્રમુખ વાજીંત્રોના ગંભીર ઘોષથી દિશાઓ પૂરાઇ જતાં, કનકદંડયુક્ત ધ્વજ પટોને નગરજનોએ ધારણ કરતાં, મંગલપ્રધાન ગવાતા ગાયનયુક્ત નાટક શરૂ થતાં, પ્રવર વાસવ્યાપ્ત અને મનહર તાલપૂર્વક વેશ્યાઓએ નૃત્ય બતાવતાં, સુરસેન કુમાર પણ વિવાહ-મંડપમાં આવ્યો. ત્યાં સાસુએ ઉચિત વિધિ કર્યો. પછી કુમાર માતૃગાહમાયરામાં બેઠો, તેવામાં વિવિધ રચનાથી શોભાવેલ, અંગોપાંગે રત્નના અલંકારોથી વિભૂષિત, નિર્મળ રેશમી વસ્ત્રયુગલથી વેષ્ટિત, બાવનાચંદને ચર્ચિત તથા સુગંધી શ્વેત પુષ્પમાળાઓથી વિરાજમાન એવી રત્નાવલી તેના જોવામાં આવી. તેને જોતાં પૂર્વભવનાં દઢ પ્રેમને લીધે તરત જ કુમારને અપરિમિત પ્રેમ પ્રગટ થયો. તેણે વિચાર
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy