SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ८९२ श्रीमहावीरचरित्रम् कुमारस्स अणोरपारो पेमपसरो । चिंतियं चऽणेण-'अहो निरुवमा रूवसंपया अहो अखंडियपसरं सरीरलावण्णं, असारेवि संसारे एरिसाई कण्णगारयणाइं दीसंति त्ति पमोयमुव्वहंतो काराविओ पुंखणगाइकिच्चं, सविसेसं च पूइया देवगुरुणो । पारो परमविभूइए हत्थग्गहो । जाओ राइणो परितोसो, सम्माणिया सामंता, कयत्थीकया तक्कुयजणा, अभिनंदिया नायरया, भमियाइं चत्तारिवि मंडलाई, वित्तो विवाहमहूसवो । अनन्नसरिसं च रयणावलीए सह विसयसुहमणुहवंतस्स समइक्कंता कइवि वासरा । अन्नदियहे य नरवइमापुच्छिऊण ती समेओ निययनयराभिमुहं गंतुं पयट्टो कुमारो । वच्चंतस्स य अंतरा समागओ वसंतसमओ। सो य पुण केरिसो?-उद्दामरामाजणमणवियंभंतपंचबाणो, महुरपरहुयरववित्तासियपहियहियओ, कुसुममयरंदबिंदुपाणपरवससिलीमुहझंकारमुहरो, पप्फुल्लसहयाररेणुधूलीधूसरियसयलदिसामंडलो, कुरबयकुसुमामोयहरियमहुयरियगणो, सेवणसुहपसुरिहम्मंतपामरो प्रेमप्रसरः। चिन्तितं च अनेन 'अहो! निरूपमा रूपसम्पद्, अहो ! अखण्डितप्रसरं शरीरलावण्यम्, असारेऽपि संसारे एतादृशानि कन्यारत्नानि दृश्यन्ते इति प्रमोदम् उद्वहन् कारापितः प्रोड्ङ्खणकादिकृत्यम्, सविशेषं च पूजिताः देव- गुरुवः । प्रारब्धः परमविभूत्या हस्तग्रहः । जातः राजानं परितोषः, सम्मानिताः सामन्ताः, कृतार्थीकृताः स्वजनजनाः, अभिनन्दिताः नागरकाः, भ्रमितानि चत्वारि अपि मण्डलानि, वृत्तः विवाहमहोत्सवः। अनन्यसदृशं च रत्नावल्या सह विषयसुखमनुभवतः समतिक्रान्ताः केऽपि वासराः । अन्यदिवसे च नरपतिम् आपृच्छ्य तया समेतः निजनगराभिमुखं गन्तुं प्रवृत्तः कुमारः । व्रजतः च अन्तरा समागतः वसन्तसमयः । स च पुनः कीदृश: ? - उद्दामरामाजनमनविजृम्भत्पञ्चबाणः, मधुरपरभृतरववित्रासितपथिकहृदयः, कुसुममकरन्दबिन्दुपानपरवशशिलीमुखझङ्कारमुखरः, प्रफुल्लसहकाररेणुधूलिधूसरितसकलदिग्मण्डलः 'कुरबक 'कुसुमाऽऽमोदहृतमधुकरीगणः, सेवनसुखपसुरि (? विरह) हन्यमानपामरः, जनचञ्चरीकतूरमधुरनिर्घोषः, तरुखण्डमंडपा झ्यो }-‘अहो! खेनी अनुपम उपसंपा, अहो! मंडित शरीर-सावएय, परेजर ! असार संसारमा पए। जावा કન્યા-૨ત્નો દેખાય છે ખરાં!' એમ પ્રમોદ પામતાં, પોંખવાનું કૃત્ય કરવામાં આવ્યું અને દેવ-ગુરુની વિશેષ રીતે પૂજા કરવામાં આવી, તેમ જ પરમ વિભૂતિપૂર્વક હસ્તગ્રહણ થતાં રાજાને ભારે સંતોષ થયો. એવામાં સામંતોને સત્કારવામાં આવ્યા, સ્વજનો કૃતાર્થ થયા અને નગરજનોને માન મળ્યું. વરવહુ ચારે મંગળ ફર્યા. એમ વિવાહમહોત્સવ સમાપ્ત થયો. પછી રત્નાવલી સાથે અનુપમ વિષયસુખ ભોગવતાં કુમારે કેટલાક દિવસો ગાળ્યા. એકદા રાજાની અનુજ્ઞા લઇ, રત્નાવલી સહિત કુમાર પોતાના નગર ભણી ચાલ્યો, અને જતાં જતાં વચમાં વસંતઋતુનો સમય આવ્યો કે જેમાં મદોન્મત્ત પ્રમદાઓના મનમાં મન્મથ પ્રગટ થયો, કોયલના મધુર ધ્વનિથી પથિકોનાં હૃદય ત્રાસ પામ્યાં, પુષ્પ-મકરંદના પાનથી મસ્ત બનેલા મધુકરો ઝંકાર કરતાં, વિકસિત સહકાર-મંજરીની ધૂલીથી બધી દિશાઓ વ્યાપ્ત થતી, કૂરબક-કુસુમના આમોદથી મધુકરીઓ ખેંચાઇ આવતી, પામર-મૂર્ખજનો સેવન-સુખથી વંચિત રહી પરાભવ પામતા, લોકોરૂપી ભમરાઓથી ગવાતાં ગાયનો સાથે મધુર વાજીંત્રોનો નિર્દોષ સંભળાતો,
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy