________________
८९०
श्रीमहावीरचरित्रम् इमीए, न जाणिज्जइ किंपि हवइत्ति निच्छिऊण कहाविओ एस वइयरो राइणो। तेणावि आहूया रयणावली, सपणयं भणिया य-'पुत्ति! सूरसेणकुमारेण तुमं परिणाविउमम्हे वंछामो, जुत्तमेयं?।' तीए भणियं-'ताओ जाणइ', तओ लक्खिऊण तदभिप्पायं राइणा भणिया नियपहाणपुरिसा-'अरे गच्छह महासेणनरवइणो सयासे, आणेह सुरसेणकुमारं, जेण विवाहो लहुं कीरइ।' 'जं देवो आणवेइत्ति भणिऊण निग्गया पहाणपुरिसा, गंतुमारद्धा, कमेण य पत्ता सिरिपुरं । दिट्ठो राया, निवेइयं पओयणं | नरिंदेणवि पवरमंति-सामंत-चाउरंगसेणाणुगओ रयणावलीविवाहनिमित्तं पेसिओ सूरसेणकुमारो, अविलंबियपयाणगेहिं पत्तो सिरिथलनयरसमीवं, निवेइयं जियसत्तुनरिंदस्स कुमारागमणं | परितुट्टो एसो, दावियं पियनिवेयगाण पारिओसियं । समाइट्ठा य अणेण नियपुरिसा-'अरे मोयावेह बंधणबद्धं जणं, दवावेह अविसेसेण महादाणं, सोहावेह रायमग्गे, कारावेह हट्टसोहाओ, पयट्टेह महूसवं, सज्जेह मंगलतूरं, वायावेह भणिता च 'पुत्रि! सुरसेनकुमारेण त्वां परिणायितुं वयं वाञ्छामः, युक्तमेतत्?।' तया भणितं 'तातः जानाति। ततः लक्षयित्वा तदभिप्रायं राज्ञा भणिताः निजप्रधानपुरुषाः 'अरे! गच्छत महासेननरपतेः सकाशम्, आनय सुरसेनकुमारम्, येन विवाहः लघुः क्रियते।' 'यदेवः आज्ञापयति' इति भणित्वा निर्गताः प्रधानपुरुषाः, गन्तुमारब्धाः, क्रमेण च प्राप्ताः श्रीपुरम् । दृष्टः राजा, निवेदितं प्रयोजनम् । नरेन्द्रेणाऽपि प्रवरमन्त्रि-सामन्त-चतुरङ्गसेनानुगतः रत्नावलीविवाहनिमित्तं प्रेषितः सूरसेनकुमारः। अविलम्बितप्रयाणकैः प्राप्तः श्रीस्थलनगरसमीपम्, निवेदितं जितशत्रुनरेन्द्रस्य कुमाराऽऽगमनम्। परितुष्टः एषः, दापितं प्रियनिवेदकानां पारितोषिकम् । समादिष्टाः च अनेन निजपुरुषाः 'अरे! मोचयत बन्धनबद्धं जनम्, दापयत अविशेषेण महादानम्, शोभयत राजमार्गान्, कारयत हट्टशोभाः, प्रवर्तध्वं महोत्सवम्, सज्जयत मङ्गलतूरम्, वादयत हर्षोत्कर्षकारकान् यमलशान्, ढौकयत करेणुकां येन निर्गच्छामि कुमाराऽभिमुखम् । सम्पादितं તે યોગ્ય લાગે છે?” તે બોલી- તે તો તમે જાણો.” પછી તેનો અભિપ્રાય જાણવામાં આવતાં રાજાએ પોતાના પ્રધાન પુરુષોને જણાવ્યું કે “અરે! તમે મહાસેન રાજા પાસે જાઓ અને સુરસેન કુમારને લઇ આવો કે જેથી શીધ્ર વિવાહ કરવામાં આવે. ત્યારે “જેવી દેવની આજ્ઞા' એમ કહી તે પ્રધાન પુરુષો ચાલી નીકળ્યા અને અનુક્રમે શ્રીપુર નગર પહોંચ્યા. તેમણે રાજા પાસે જઈ પોતાનું કાર્ય નિવેદન કર્યું, જેથી રાજાએ પણ પ્રવર મંત્રી, સામંત અને ચતુરંગ સેના સહિત સુરસેન કુમારને રત્નાવલીને પરણવા માટે મોકલ્યો. એટલે સતત પ્રયાણ કરતાં તે કુસુમસ્થલ નગરની સમીપે પહોંચ્યો. ત્યાં જિતશત્રુ રાજાને કુમારનું આગમન નિવેદન કરવામાં આવ્યું. તેણે સંતુષ્ટ થઇને પ્રિય-નિવેદકોને ઈનામ આપ્યું અને પોતાના સેવકોને હુકમ કર્યો કે “અરે! તમે બંધને બાંધેલા લોકોને છોડાવી મૂકો, કંઈ પણ ભેદ વિના મહાદાન અપાવો, રાજમાર્ગને શણગારો, હાટશ્રેણી-બજારને શોભાવો, મહોત્સવ પ્રવર્તાવો, મંગળવાઘા સજ્જ કરો, હર્ષ-ઉત્કર્ષકારક યોગીઓ પાસે શંખો વગડાવો અને હાથણી તૈયાર કરી લાવો કે જેથી કુમારની સન્મુખ જઇએ.” એમ રાજાના કહેવા પ્રમાણે તેમણે બધું કર્યું-કરાવ્યું. પછી સન્મુખ જતાં રાજાએ