SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ८८८ श्रीमहावीरचरित्रम् अणवरयवहंतजलजंतगंभीरघोसघणविब्भमुभंतपहिठ्ठनीलकंठमणहरारावाडंबरेसु सुरहिमालइकमलपरिमलसुंदरदियंतरेसु वुच्छा खणमेक्कं कयलीलयाहरेसु । भणिया य चेडीओ'हलाओ! वाहरेह सरसनलिणनालाई विरएह सेज्जं, बाढं दुस्सहा अज्ज मझंदिणदिणयरतेयलच्छी। 'जं भट्टिदारिया आणवेइ'त्ति भणिऊण समासण्णसरसीओ आणीयाई नलिणीनालाइं, कया सेज्जा, निवन्ना रयणावली। समारद्धो अन्नेहिं वि मलयरस-घणसारपमुहेहिं वत्थूहिं सिसिरोवयारो, न य मणागपि जाया से संतावहाणी। अवि य जह जह कीरइ तीसे सीयलवत्थूहि तणुपडीयारो। तह तह मयणहुयासो हवइ हयासो सहस्सगुणो ||१|| किं च-उव्वत्तइ परियत्तइ दीहं नीससइ जंपइ न किंपि। थोयजलमज्झलीणा मीणव्व नरेसरस्स सुया ।।२।। यन्त्रगम्भीरघोषघनविभ्रमोद्भवत्प्रहृष्टनीलकण्ठमनोहराऽऽरावाऽऽडम्बरेषु सुरभिमालतीकमलपरिमलसुन्दरदिगन्तरेषु उषिता क्षणमेकं कदलीलतागृहेषु। भणिताः च चेट्यः 'भोः व्याहरत सरसीनलिननालानि, विरचयत शय्याम्, बाढं दुःसहा अद्य मध्यन्दिनदिनकरतेजोलक्ष्मी।' 'यद् भर्तीदारिका आज्ञापयति' इति भणित्वा समासन्नसरसीभ्यः आनीतानि नलिनीनालानि, कृता शय्या, निषण्णा रत्नावली। समारब्धः अन्याभिः अपि मलयरस-घनसारप्रमुखैः वस्तुभिः शिशिरोपचारः, न च मनागपि जाता तां सन्तापहानिः । अपि च यथा यथा क्रियते तस्याः शीतलवस्तुभिः तनुप्रतिचारः । तथा तथा मदनहुताशः भवति हताशः सहस्रगुणः ।।१।। ___किं च-उद्वर्तते परिवर्तते दीर्घ निःश्वसति जल्पति न किमपि । स्तोकजलमध्यलीना मीनः इव नरेश्वरस्य सुता ||२|| ચાલતા જળયંત્રના ગંભીર ઘોષને લીધે મેઘના ભ્રમથી ભ્રાંતિ પામેલા અને હર્ષિત થઈ મનહર ટહુકા કરતા મયૂરોયુક્ત, તથા સુગંધી માલતી, કમળના પરિમલથી જ્યાં દિગંતર સુંદર થઇ રહેલ છે એવા કદલીગૃહોમાં ક્ષણભર બેસતાં તે દાસીને કહેવા લાગી કે-“અરે! સરસ કમળનાલ લાવો અને અહીં શવ્યા બનાવો. આજે મધ્યાહ્ન-સૂર્યનો તાપ બહુ જ દુઃસહ છે.” એટલે “જેવી આપની આજ્ઞા' એમ કહી પાસેની તલાવડીઓમાંથી કમળનાળ લાવીને તેમણે શવ્યા બનાવી. ત્યાં રત્નાવલી બેઠી અને દાસીઓએ ચંદનરસ, કપૂર પ્રમુખ વસ્તુઓવડે શીતોપચાર ચાલુ કર્યો, છતાં તેણીનો સંતાપ જરા પણ ઓછો ન થયો; પરંતુ શીતલ વસ્તુઓથી જેમ જેમ તેના શરીરનો ઉપચાર કરવામાં આવતો તેમ તેમ હતાશ મદનાનલ હજારગણો थतो गयो. (१) ક્ષણભર એક તરફ આળોટતાં અને ક્ષણભર બીજે પડખે લોટતાં, લાંબા નિસાસા લેતાં, કંઈ પણ મુખથી ન બોલતાં, અલ્પ જળમાં રહેલ માછલીની જેમ રાજસુતા તરફડવા લાગી. (૨)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy