________________
षष्ठः प्रस्तावः
८८७ य सायरं रन्ना। चिरं निव्वन्निऊण पेसिया रयणावलीए । सावि तेण पुव्वभवपरूढपेम्मवसेण तं पलोइऊण मयणभल्लिसल्लियहियया समुच्छलियसेयबिंदुपिसुणियवियारावि कुमारीजणोचियं लज्जं पमोत्तुमपारयंती नियगविगारगोवणत्थं आबद्धकवडभिउडिभीसणं वयणं काऊण भणिउमारद्धा-'अहो केणोवणीया एसा चित्तपट्टिगा?।' चेडीहिं भणियं'सामिणि! ताएण।' तीए भणियं-'किमठ्ठ? |' चेडीहिं भणियं-'तुम्ह दंसणनिमित्तं ।' तीए भणियं-'किं ममं दंसियाए?, काऽहमेत्थ?, गुरुजणायत्तो कण्णगालोगो हवइ, सच्छंदचारित्तणं तु परमं कुलदूसणं, ता अलमेयाए' इति भणिऊण पविठ्ठा भवणब्भंतरे, निसण्णा सुहसेज्जाए। तग्गया य चिरकाललद्धावसरेणं व सव्वंगं गहिया रणरणएणं। धाईएव्व अणुसरिया उक्कंठाए। चित्तालिहियकुमारावलोयणविरामपरिकोविएणं व बाढमालीढा परितावेण ।
तओ तत्थट्ठाउमपारयंती कइवयपहाणचेडीपरिवुडा गया पमयवणं। तहिं च रत्नावलीम् । साऽपि तेन पूर्वभवप्ररूढप्रेमवशेन तं प्रलोक्य मदनभल्लीशल्यितहृदया समुच्छलितस्वेदबिन्दुपिशुनितविकाराऽपि कुमारीजनोचितां लज्जां प्रमोक्तुम् अपारयन्ती निजविकारगोपनार्थं आबद्धकपटभृकुटीभीषणं वदनं कृत्वा भणितुमारब्धा 'अहो! केन उपनीता एषा चित्रपट्टिका?।' चेटीभिः भणितं 'स्वामिनि! तातेन ।' तया भणितं 'किमर्थम्?।' चेटीभिः भणितं 'तव दर्शनार्थम् ।' तया भणितं किं मां दर्शितेन?, काऽहमत्र?, गुरुजनाऽऽयत्तः कन्यालोकः भवति, स्वच्छन्दचारित्वं तु परमं कुलदूषणम्, तस्माद् अलम् एतया इति भणित्वा प्रविष्टा भवनाऽभ्यन्तरे, निषण्णा सुखशय्यायाम् । तद्गता च चिरकाललब्धाऽवसरेण इव सर्वाङ्गं गृहीता रणरणकेण | धात्र्या इव अनुसृता उत्कण्ठया। चित्रलिखितकुमाराऽवलोकनविरामपरिकुपितेन इव बाढम् आलीढा परितापेन।
ततः तत्र स्थातुम् अपारयन्ती कतिपयप्रधानचेटीपरिवृत्ता गता प्रमदवनम् । तत्र च अनवरतवहज्जलકરીને તેણે તે રત્નાવલીને મોકલ્યું. જે જોતાં પૂર્વભવના ગાઢ પ્રેમના યોગે હૃદયમાં મદનબાણ વાગતાં, પ્રગટ થતા પસીનાના બિંદુથી વિકાર સૂચિત થયા છતાં કન્યાને ઉચિત લજ્જાનો ત્યાગ કરવાને અસમર્થ એવી રત્નાવલિ, પોતાનો વિકાર છુપાવવા માટે મુખને કપટ-ભ્રકુટીથી ભીષણ બનાવીને કહેવા લાગી કે-“અહો! આ ચિત્રફલક કોણે મોકલ્યું છે?' દાસીઓ બોલી-“હે સ્વામિની! તમારા પિતાએ.” તે બોલી-“શા માટે?' તેઓએ કહ્યું- તમને બતાવવા માટે.” કુમારી બોલી-“મારે એ જોવાથી શું? અહીં હું કોણ? કન્યાઓને તો વડીલોને અનુસરીને ચાલવું પડે છે. સ્વચ્છંદતા એ તો મોટું કુળદૂષણ છે, માટે એ ચિત્રનું મારે શું પ્રયોજન છે?' એમ કહીને તે ભવનમાં જઇ સુખશયા પર બેઠી. ત્યાં જાણે લાંબા કાળે અવસર મળ્યો હોય તેમ સર્વાગે કામનો રમણાટ જાગ્યો, ધાત્રીની જેમ ઉત્કંઠા ઉપસ્થિત થઇ, ચિત્રમાં આલેખેલ કુમારને અવલોકવામાં અટકવાથી જાણે કોપાયમાન થયેલ હોય તેમ પરિતાપે તેને અત્યંત ઘેરી લીધી.
પછી ત્યાં રહેવાને અસમર્થ તે કેટલીક પ્રધાન દાસીઓના પરિવાર સાથે અમદાવનમાં ગઈ. ત્યાં નિરંતર