SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ८८६ कुमारस्स पडिबंधो, नवरं रायसुया एयंमि केरिसित्ति मुणियव्वमियाणि । जओ एगंमि नेहनिब्भरमणंमि अन्नंमि नेहरहियंमि । थीपुरिसाणं भोगा विडंबणामेत्तया होंति ।।१।। श्रीमहावीरचरित्रम् अणुवक्खरियं अकुडिलं परोप्परं छिड्डपेच्छणविमुक्कं । उभओ च्चिय जं तुल्लं पेम्मं सलहिज्जइ जयंमि ।।२।। दूएण भणियं-'देव! सच्चमेयं, ता समप्पेह मम कुमारस्स पडिरूवयं रायसुयाए उवदंसणत्थं ।' राइणा कहियं-‘जुत्तमेयं।' तओ चित्तफलगे आलिहाविऊण कुमाररूवं गओ दूओ, पत्तो कालक्कमेण जियसत्तुनरिंदसमीवं । पणमियपायवीढो उवविट्ठो सन्निहियधरणिवट्टे । पुट्ठो राइणा । जहावुत्तं सिद्धं च अणेण । तदवसाणे य आकड्ढिऊण दंसिया चित्तपट्टिगा, अवलोइया दूतस्य ‘अरे! जातः तस्याः उपरि कुमारस्य प्रतिबन्धः, नवरं राजसुता एतस्मिन् कीदृशा इति ज्ञेयमिदानीम्। यतःएकस्मिन् स्नेहनिर्भरमनसि अन्यस्मिन् स्नेहरहिते। स्त्री-पुरुषयोः भोगाः विडम्बनामात्रं भवन्ति ।।१।। अनुपचरितम् अकुटिलं परस्परं छिद्रप्रेक्षणविमुक्तम्। उभयोः एव यत्तुल्यं प्रेम श्लाघ्यते जगति ।।२।। दूतेन भणितं ‘देव! सत्यमेतत्, तस्मात् समर्पय मम कुमारस्य प्रतिरूपकं राजसुतां उपदर्शनार्थम्।' राज्ञा भणितं 'युक्तमेतत् । ततः चित्रफलके आलेख्य कुमाररूपं गतः दूतः, प्राप्तः कालक्रमेण जितशत्रुनरेन्द्रसमीपम्। प्रणतपादपीठः उपविष्टः सन्निहितधरणीपृष्ठे । पृष्टः राज्ञा। यथावृत्तं शिष्टं च अनेन। तदवसाने च आकृष्य दर्शिता चित्रपट्टिका, अवलोकिता च सादरं राज्ञा । चिरं निवर्ण्य प्रेषिता છે. હવે રાજસુતા એના પ્રત્યે પ્રેમ ધરાવે છે કે કેમ? તે હવે જોવાનું છે; કારણ કે એક અત્યંત સ્નેહ ધરાવે અને અન્ય સ્નેહ રહિત હોય તેવા દંપતીઓના ભોગો વિડંબના માત્ર છે. (૧) અકુટિલ, પરસ્પર છિદ્ર જોવાથી રહિત અને અભંગુર એવો બંનેનો સમાન સ્નેહ જ જગતમાં વખણાય છે.’ (२) દૂતે કહ્યું-‘હે દેવ! એ સત્ય છે, તો રાજસુતાને બતાવવા માટે કુમારનું ચિત્ર મને આપો.’ રાજા બોલ્યો-‘એ તો યુક્ત છે.’ પછી ચિત્રપટ પર કુમારનું રૂપ આળેખાવીને દૂત ચાલી નીકળ્યો અને અનુક્રમે તે જિતશત્રુ રાજા પાસે પહોંચ્યો. ત્યાં પ્રણામ કરી, પાસેની ભૂમિ પર બેસતાં, રાજાએ તેને પૂછ્યું. એટલે તેણે યથાસ્થિત વૃત્તાંત નિવેદન કર્યો. પછી ચિત્ર કહાડીને બતાવતાં, રાજાએ સાદર તેનું અવલોકન કર્યું અને બહુ વખત તેની શ્લાઘા
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy