SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८८३ चारुदत्तेण कहियं-कहं चिय? । तओ तेण सिट्ठो सव्वो पुववृत्तंतो, इमं च सोच्चा मुणियजहट्ठियवइयरा परिचत्तलज्जं हसिउं पवत्ता कणगवई, दिट्ठरूवाइसया य अणुरत्ता चारुदत्तंमि। अह परोप्पररूढगाढपेम्माणि ताणि पत्ताणि संखपुरं, पविठ्ठाणि य निययगिहं, सुहसागरावगाढाणि य वोलेंति कालं। सा य पुत्वभज्जा असमंजसाइं पलवंती निद्धाडाविया कणगवईए, तप्पच्चइयं च बद्धं भोगंतराइयं कम्ममणाए। कालक्कमेण य मरिऊण उववन्ना सा तिरिएसु, चारुदत्तोऽवि तप्परिणयणोवट्टियवणियविसंवायणपरिणामज्जियनिविडभोगंतरायपाहिज्जो कालं काऊण पत्तो तिरियत्तणं। एवं च सुचिरं तीए विप्पउत्तो संसारं परियट्टिऊण सुचरियसुहकम्मवसेण भो महाराय! तुह मंदिरंमि जाओ पुत्तत्तणेणं, सावसेसभोगंतरायकम्मवसओ य पुत्वभवभज्जमपेच्छंतो न वंछइ अन्नं परिणेउं।' एवं सूरिणा कहिए सूरसेणकुमारवुत्तंते राया विम्हियमणो गओ नयरिं। सूरीवि अन्नत्थ विहरिओ। पूर्ववृत्तान्तः, इमं च श्रुत्वा ज्ञातयथास्थितव्यतिकरा परित्यक्तलज्जा हसितुं प्रवृत्ता कनकवती, दृष्टरूपातिशया च अनुरक्ता चारुदत्ते। ___ अथ परस्पररूढगाढप्रेमौ तौ प्राप्तौ शङ्खपुरम्, प्रविष्टौ च निजगृहम्, सुखसागराऽवगाढौ च व्यतिक्रामतः कालम् । सा च पूर्वभार्या असमञ्जसानि प्रलपन्ती निर्धाट्यापिता कनकवत्या, तत्प्रत्ययितं च बद्धं भोगान्तरादिकं कर्म अनया। कालक्रमेण च मृत्वा उपपन्ना सा तिर्यक्षु । चारुदत्तः अपि तत्परिणयनोपस्थितवणिग्विसंवादनपरिणामाऽर्जितनिबिडभोगान्तरायपाथेयः कालं कृत्वा प्राप्तः तिर्यक्त्वम् । एवं च सुचिरं तया विप्रयुक्तः संसारं पर्यट्य सुचरितशुभकर्मवशेन भोः महाराज! तव मन्दिरे जातः पुत्रत्वेन, सावशेषभोगान्तरायकर्मवशतः च पूर्वभवभार्याम् अप्रेक्षमाणः न वाञ्छति अन्यां परिणन्तुम् । एवं सूरिणा कथिते सूरसेनकुमारवृत्तान्ते राजा विस्मितमनाः गतः नगरीम् । सूरिरपि अन्यत्र विहृतवान् ।। સંભળાવ્યો, જે સાંભળતાં પરમાર્થને જાણતી કનકવતી શરમ તજીને હસવા લાગી, તથા ચારુદત્તની રૂપસંપત્તિ જોનારી તે ચારૂદત્તમાં અતિ અનુરક્ત થઇ. એમ પરસ્પર ગાઢ પ્રેમમાં પડેલા તે શંખપુરમાં પહોંચ્યા અને પોતાના મકાનમાં દાખલ થયા. ત્યાં ભારે સુખમાં લીન બનેલા તેમના દિવસો જવા લાગ્યા, પરંતુ તે પૂર્વની ભાર્યા બહુ જ અયોગ્ય બકવાદ કરવા લાગી, જેથી કનકવતીએ તેને બહાર કઢાવી મૂકી. તે કારણથી તેણે ભોગાંતરાય-કર્મ બાંધ્યું. પછી અનુક્રમે મરણ પામતાં તે તિર્યંચમાં ઉત્પન્ન થઇ અને ચારૂદત્ત પણ કનકવતીને પરણવા આવેલ વણિકને નિરાશ કરવાના પરિણામે નિબિડ ભોગાંતરાયરૂપ પાથેય-ભાતું ઉપાર્જન કરતાં મરણ પછી તે તિર્યચપણાને પામ્યો. એમ લાંબો વખત તેણીથી વિમુક્ત રહી, સંસારમાં પરિભ્રમણ કરતાં, શુભ કર્મના યોગે હે રાજન! તારા ઘરે તે પુત્રપણે ઉત્પન્ન થયો છે, પરંતુ ભોગાંતરાય કર્મ હજી અવશેષ રહેવાથી પૂર્વભવની ભાર્યાને ન જોતાં તે બીજીને પરણવા ઇચ્છતો નથી. એ પ્રમાણે આચાર્યે સુરસેન કુમારનો વૃત્તાંત કહેતાં, વિસ્મય પામતો રાજા પોતાની રાજધાનીમાં ગયો અને આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy