________________
८८२
तथा-एगेण समं पणयप्पहाणवयणेहिं बहुप्पयंपंति। साणंदचक्खुविक्खेवमेत्तओ अक्खिवंति परं ||३||
अन्त्रेण समं कीलंति निब्भरं हरियहिययमविरामं । अवरस्स य संकेयं लीलाए च्चिय पयच्छंति ।।४।।
इय मूढ ! हियय! मा तम्म निष्फलं मुणिय वत्थुपरमत्थं । अभिरमसु जहादिट्ठेसु संपयं निययकज्जेसु ।।५ ।।
एवं अत्ताणं संठविऊणागओ जहागयं ।
श्रीमहावीरचरित्रम्
सोय नम्मसचिवो समुग्गच्छंतंमि तरणिमंडले मिलिओ चारुदत्तस्स । तेणावि से बाहुंमि कंकणं बद्धमवलोइऊण जंपियं- अरे णवपरिणीओव्व लक्खिज्जसि, ता दंसेहि निययभज्जं । ईसिं पहसिऊण भणियं तेण - पियमित्त ! तुह पसाएण अहं सयं चिय भज्जा वट्टामि। तथा-एकेन समं प्रणयप्रधानवचनैः बहुः प्रजल्पन्ति । सानन्दचक्षुविक्षेपमात्रतः आक्षिपन्ति परम् ।।३।।
अन्येन समं क्रीडन्ति निर्भरं हृतहृदयम् अविरामम् । अपरस्य च सङ्केतं लीलया एव प्रयच्छन्ति ।।४।।
इति मूढ हृदय! मा ताम्यसि निष्फलं ज्ञात्वा वस्तुपरमार्थम् । अभिरम यथादृष्टेषु साम्प्रतं निजकार्येषु ।।५।।
एवम् आत्मानं संस्थाप्य गतः यथाऽऽगतम्।
सः च नर्मसचिवः समुद्गच्छति तरणिमण्डले मिलितवान् चारुदत्तम् । तेनाऽपि तस्य बाह्वोः कङ्कणं बद्धमवलोक्य जल्पितं ‘अरे! नवपरिणीतः इव लक्ष्यसे, ततः दर्शय तव भार्याम् ।' ईषत् प्रहस्य भणितं तेन 'प्रियमित्र! तव प्रसादेन अहं स्वयमेव भार्या वर्ते ।' चारुदत्तेन कथितं 'कथमेव ? । ततः तेन शिष्टः सर्वः
તેમજ વળી પ્રણયપ્રધાન વચનોથી એકની સાથે બહુ વાર્તાલાપ કરે છે અને બીજા પર સાનંદ કટાક્ષ નાખે છે, એકની સાથે મન લગાડી લાંબો વખત અત્યંત ૨મે છે અને બીજાને લીલાથી સંકેત આપે છે; (૩૪)
માટે હે મૂઢ હૃદય! વસ્તુ ૫૨માર્થને નિષ્ફળ સમજીને તું ખેદ ન કર. હવે યથોચિત સ્વકાર્યોમાં તું સાવધાન થા?’ (૫) એમ આત્માને સ્વસ્થ કરી તે સ્વસ્થાને ગયો.
પછી તે નર્મસચિવ સૂર્યોદય થતાં ચારૂદત્તને મળ્યો. એટલે તેના બાજુમાં બાંધેલ કંકણને જોતાં ચારૂદત્તે કહ્યું કે-‘અરે! આ તો તું નવપરિણીત જેવો દેખાય છે, માટે તારી ભાર્યા તો બતાવ!' તેણે જરા હસીને જણાવ્યું-‘હે પ્રિય મિત્ર! તારા પ્રસાદથી હું પોતે જ ભાર્યા છું. ચારૂદત્તે કહ્યું-તે શી રીતે?' ત્યારે તેણે બધો વૃત્તાંત કહી