SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८८१ इत्थीभासाए निहुयं पडिवयणं दाऊण ठिओ तदभिमुहो, तेणावि रभसभरवक्खित्तचित्तत्तणेण अविभाविऊण परमत्थं खित्ता से कंठंमि कुसुममाला, कंकणबंधपुरस्सरं च कओ पाणिग्गहो। एत्यंतरे य कहकहत्ति पहसंतेण भणियं तेण-'भो महाणुभाव! किं अत्थि एस ववहारो तुह नयरीए जं पुरिसो पुरिसेण परिणिज्जइ, सव्वहा असुयमदिटुं च चोज्जमिणं ति जंपिऊण पलाणो वेगेणं, इयरोऽवि विलक्खमाणो एवं परिभाविउमाढत्तो हे हियय! हयास तुमं एवंविहवंचणाए जोग्गंसि । जं कूडकवडभरियासु पावग! रमणीसु पत्तियसि ।।१।। किं एत्तियंपि न मुणसि जं एयाओ विचित्तसीलाओ। नियकुसलयाए सहसा सुरगुरुमवि विप्पयारेति ।।२।। निभृतं प्रतिवचनं दत्वा स्थितः तदभिमुखम् । तेनाऽपि रभसभरव्याक्षिप्तचित्तत्वेन अविभाव्य परमार्थं क्षिप्ता तस्य कण्ठे कुसुममाला, कण्कणपुरस्सरं च कृतः पाणिग्रहः । अत्रान्तरे च 'कहकह'इति प्रहसता भणितं तेने 'भोः! भोः! महानुभाव! किमस्ति एषः व्यवहारः तव नगर्यां यद् पुरुषः पुरुषेण परिणीयते?, सर्वथा अश्रुतमदृष्टम् च नोद्यमेतद्' इति जल्पित्वा पलायितः वेगेन । इतरः अपि विलक्षमाणः एवं परिभावितुम् आरब्धवान् हे हृदय! हताश! त्वं एवंविधवञ्चनाय योग्यमसि । यत्कूटकपटभृतासु पाप! रमणीषु प्रत्येषि ।।१।। किम् एतावदपि न जानासि यद् एताः विचित्रशीलाः | निजकुशलतया सहसा सुरगुरुमपि विप्रतारयन्ति ।।२।। તે નર્મસચિવ સ્ત્રી-ભાષામાં ગુપ્તપણે જવાબ આપી, તેની સન્મુખ આવ્યો એટલે ભયથી વ્યાકુળ ચિત્તે પરમાર્થ જાણ્યા વિના તેણે તેના કંઠમાં કુસુમમાળા નાખી અને કંકણ બાંધીને તેનું પાણિગ્રહણ કર્યું. એવામાં કલકલાટ હસતાં નર્મસચિવે જણાવ્યું કે-“અરે મહાનુભાવ! શું તારી નગરીમાં એવો વ્યવહાર છે કે પુરુષ પુરુષની સાથે પરણે? એ તો સર્વથા અશ્રુત અને અદૃષ્ટ આશ્ચર્ય છે.” એમ કહેતાં તે વેગથી પલાયન કરી ગયો. ત્યાં વણિકયુવક પણ વિલક્ષ બની વિચારવા લાગ્યો કે હે હતાશ હૃદય! તું આવી વંચનાને યોગ્ય છે કે ફૂડ કપટથી ભરેલ એવી રમણીઓમાં હે પાપી! તેં વિશ્વાસ उरी. (१) શું એટલું પણ તારા જાણવામાં નથી કે પોતાની કુશળતાથી વિચિત્ર સ્વભાવની એ વામાઓ બૃહસ્પતિને પણ तरत छतरी छ? (२)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy