________________
श्रीमहावीरचरित्रम्
पाणिपल्लवं, कओ संखेवेण सेसोऽवि तक्कालोचियविही, इय वित्ते विवाहे पणमिऊण कणगवईए विसज्जिया सट्ठाणं पव्वाइगा, भणिओ य चारुत्तो - 'अज्जउत्त! उत्तमाणं एसो नो सम्मओ ववहारो, ता कइवय वासराइं जुज्जइ अन्नत्थ निवसिउं ।' पडिवन्नं चारुदत्तेण । निहरियाई कुसुमाउहस्स मंदिराओ। नवरं चारुदत्तेण मयणपायपडणकइयवेण पडिनियत्तिऊण तं नम्मसचिवं निब्भरपसुत्तं पबोहिऊण सिट्ठो परिणयणवुत्तंतो। तेण भणियं - 'चारुदत्त ! जइ एवं ता वच्चसु अलक्खियसरूवो च्चिय तीए सह तुमं, अहं पुण खणंतरं एत्थेव पडिवालिऊण आगमिस्सामि । एवं भणिए चारुदत्तो तव्वयणं पडिवज्जिय तीए समं सभयं नयरहुत्तं गंतुं पवत्तो । इओ य समइक्कंते रयणीए जामदुगे पत्थावं मुणिऊण सो वणियजुवाणो विवाहसामग्गिं घेत्तूण समागओ तंमि कुसुमाउहमंदिरे, मंदगिराए भणिउं पवत्तो य-'भो कणगवइ ! एहि संपयं आगओऽहं वट्टामि त्ति । सो य नम्मसचिवो केलीकिलत्तणेण पुरतः पातितः तच्चरणयोः, ग्राहितः कनकवत्याः स्वभावपाटलं पाणिपल्लवम्, कृतः संक्षेपेण शेषोऽपि तत्कालोचितविधिः। इति वृत्ते विवाहे प्रणम्य कनकवत्या विसर्जिता स्वस्थानं प्रव्राजिका, भणितश्च चारुदत्तः ‘आर्यपुत्र! उत्तमानाम् एषः नो सम्मतः व्यवहारः, ततः कतिपयवासराणि युज्यते अन्यत्र निवस्तुम्।' प्रतिपन्नं चारुदत्तेन । निहृतौ कुसुमायुधस्य मन्दिरात् । नवरं चारुदत्तेन मदनपादपतनकैतवेन प्रतिनिवृत्य तं नर्मसचिवं निर्भरप्रसुप्तं प्रबोध्य शिष्टः परिणयणवृत्तान्तः । तेन भणितं 'चारुदत्त! यद्येवं ततः व्रज अलक्षितस्वरूपः एव तया सह त्वम्, अहं पुनः क्षणान्तरम् अत्रैव प्रतिपाल्य आगमिष्यामि ।' एवं भणिते चारुदत्तः तद्वचनं प्रतिपद्य तया समं सभयं नगराभिमुखं गन्तुं प्रवृत्तः । इतश्च समतिक्रान्ते रजन्याः यामद्वये प्रस्तावं ज्ञात्वा सः वणिग्युवा विवाहसामग्रीं गृहीत्वा समागतः तस्मिन् कुसुमायुधमन्दिरे, मन्दगिरा भणितुं प्रवृत्तश्च 'भोः कनकवति! एहि, साम्प्रतम् आगतोऽहं वर्ते ।' सश्च नर्मसचिवः केलीक्रीडनत्वेन स्त्रीभाषया
८८०
એટલે પ્રાજિકાએ કુસુમાયુધને પગે તેને પડાવ્યો અને કનકવતીના સ્વભાવે રક્ત અને કોમળ હસ્ત સાથે તેનો હાથ મેળવ્યો. વળી તે અવસરને યોગ્ય અન્ય વિધિ પણ સંક્ષેપથી કર્યો. એમ વિવાહ સમાપ્ત થતાં કનકવતીએ પ્રણામપૂર્વક પ્રવ્રાજિકાને સ્વસ્થાને વિસર્જન કરી. પછી ચારૂદત્તને તેણે કહ્યું કે-‘હે આર્યપુત્ર! આ વ્યવહાર ઉત્તમ જનોને સંમત ન હોવાથી આપણે કેટલાક દિવસ અન્ય વસવું યોગ્ય છે.' ચારૂદત્તે તે કબૂલ કર્યું અને તે બંને કુસુમાયુધના મંદિરથી બહાર નીકળ્યા, પરંતુ મદનને પગે પડવાના બાને પાછા ફરી ચારૂદત્તે ગાઢ નિદ્રામાં સૂતેલ નર્મસચિવને જગાડી, પોતાના વિવાહનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેણે કહ્યું-‘હે ચારૂદત્ત! જો એમ હોય તો સ્વરૂપ લક્ષ્યમાં ન આવે તેમ તું તેણીની સાથે જા અને હું થોડો વખત અહીં જ ગુજારીને આવીશ.' એમ તેના કહેતાં ચારૂદત્ત તે વચન સ્વીકારી, તેણીની સાથે ભય સહિત નગરથકી ચાલી નીકળ્યો.
હવે અહીં રાતના બે પહોર વીતતાં અવસર જાણી, તે વણિક યુવક વિવાહની સામગ્રી લઇ તે કુસુમાયુધના મંદિરમાં આવ્યો અને મંદ વચનથી કહેવા લાગ્યો કે-‘હે કનકવતી! આવ, હવે હું આવ્યો છું.’ ત્યારે કેલિ કુતૂહળથી