SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ८७९ षष्ठः प्रस्तावः इओ य सो चारुदत्तो सयणजणेण दारपरिग्गहाओ पडिसिद्धो समाणो असिद्धकज्जोत्ति सोगमुव्वहंतो तेण सहाइणा समं नीहरिऊण रयणीए सयणघराओ पसुत्तो तंमि चेव कुसुमाउहमंदिरंमि, खणं च समागयनिद्दो पडिबुद्धो समाणो जाव कुसुममालानिमित्तनिष्फलत्तणपमुहं पुव्ववइयरं विचिंतंतो अच्छइ ताव गिहजणेण अवियाणिज्जंती अविमुणियरयणिविभागा अपत्तेऽवि मज्झरत्ते परिणयणाणुरूवोवगरणहत्थाए पव्वाइगाए अणुगया मंदमंदमुक्कचलणा समागया कणगवई। विरइया कुसुमाउहस्स पूया | पव्वाइगाएवि भवणब्भंतरं करेण परामुसंतीए पत्तो चारुदत्तो, पुव्वभणियवणियसंकियाए सवणमूले ठाऊण भणिओ-'अहो किमेवं विलंबेसि?, अवक्कमइ एस पसत्थहत्थलग्गमुहुत्तो।' एयं च सोच्चा चारुदत्तेण चिंतियं-'मन्ने एसा वराई पुव्वदिन्नसंकेयपुरिसबुद्धीए मं समुल्लवइ, ता जावऽज्जवि सो न आगच्छइ ताव करेमि कुसुममालासउणं जहत्थयंति चिंतिऊण झडत्ति उडिओ एसो। नीओ तीए कुसुमाउहस्स पुरओ, पाडिओ तच्चरणेसु, गहाविओ कणगवईए सभावपाडलं ___ इतश्च सः चारुदत्तः स्वजनजनेन दारापरिग्रहात् प्रतिषिद्धः समानः 'असिद्धकार्यः' इति शोकम् उद्वहन् तेन सहायिना समं निहृत्य रजन्यां स्वजनगृहात् प्रस्वपितः तस्मिन्नेव कुसुमायुधमन्दिरे, क्षणं च समागतनिद्रः प्रतिबुद्धः सन् यावत्कुसुममालानिमित्तनिष्फलत्वप्रमुखं पूर्वव्यतिकरं विचिन्तयन् आस्ते तावद् गृहजनेन अविज्ञायमाना अविज्ञातरजनीविभागा अप्राप्तायामपि मध्यरात्रौ परिणयणाऽनुरूपोपकरणहस्तया प्रवाजिकया अनुगता मन्दमुन्दमुक्तचरणा समागता कनकवती। विरचिता कुसुमायुधस्य पूजा | प्रवाजिकयाऽपि भवनाऽभ्यन्तरे करेण परामृशत्या प्राप्तः चारुदत्तः, पूर्वभणितवणिक्शङ्कया श्रवणमूले स्थित्वा भणितः 'अहो! किमेवं विलम्बसे?, अपक्रामति एषः प्रशस्तः हस्तलग्नमुहूर्तः। एवं च श्रुत्वा चारुदत्तेन चिन्तितं 'मन्ये एषा वराकी पूर्वदत्तसङ्केतपुरुषबुद्ध्या मां समुल्लपति, ततः यावदद्यापि सः न आगच्छति तावत्करोमि कुसुममालाशकुनम् यथार्थम्' इति चिन्तयित्वा झटिति उत्थितः एषः । नीतः तया कुसुमाऽऽयुधस्य એવામાં તે ચારૂદત્ત, સ્વજનોએ લગ્નથી અટકાવતાં “કામ સિદ્ધ ન થયું’ એમ સમજી શોક કરતાં, રાત્રે તે સહચારી સાથે શયનગૃહથકી નીકળીને તે જ કુસુમાયુધ-મંદિરમાં જઇને સૂતો અને ક્ષણભર નિદ્રા પછી જાગ્રત થતાં જેટલામાં કુસુમમાળાના નિમિત્તની નિષ્ફળતા પ્રમુખ પૂર્વ વ્યતિકરને તે ચિંતવે છે તેવામાં ગૃહજનના જાણવામાં ન આવે તેમ, રાત્રિનો સમય જાણ્યા વિના, મધ્ય રાત્રિનો વખત થયા પહેલાં લગ્નક્રિયાને યોગ્ય ઉપકરણો હાથમાં લઇ, પ્રવ્રાજિકા સાથે મંદ મંદ પગલે કનકવતી ત્યાં આવી અને કુસુમાયુધની તેણે પૂજા કરી. ત્યાં પ્રવ્રાજિકાએ ભવનમાં હાથ ફેરવતાં ચારૂદત્ત મળ્યો. એટલે પૂર્વકથિત વણિકની શંકાથી તેણે કાન પાસે જઇને તેને કહ્યું કે “અરે! હવે તમે વિલંબ શા માટે કરો છો? આ પ્રશસ્ત પાણિગ્રહણનું લગ્ન મુહૂર્ત વીતી જાય છે.' એમ સાંભળતાં ચારૂદત્તે વિચાર કર્યો કે ધારું છું કે આ બિચારી પૂર્વે આપેલ સંકેતને લીધે પુરુષબુદ્ધિથી મને બોલાવે છે, માટે તે કેટલામાં ન આવે તેટલામાં હું કુસુમમાળાના શુકનને યથાર્થ-સત્ય કરું.’ એમ ધારી તે તરત ઊઠ્યો.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy