________________
षष्ठः प्रस्तावः
८७७
एत्तियमेत्तेणं चिय न ठिया सा छणमयंकबिंबमुही। अवहरिउमिच्छइ धुवं संपइ मह जीवियव्वंपि ।।२।।
ता एवं ठिए भयवइ! तमुवायं किंपि लहु विचिंतेसु ।
पसमियमणपरितावो जेणेस जणो सुहं वसइ ।।३।। पव्वाइगाए जंपियं-'पुत्त! फुडक्खरं साहेसु । तओ तेण कहिओ कणगवईदंसणवुत्तंतो।' तीए भणियं-'पुत्त! वीसत्थो होहि, तहा करेमि जहा तीए सह निरंतरं संपओगसुहमणुहवसि ।' तेण वुत्तं-'जइ परं तुह पसाएणं ति । भणियावसाणे गया सा गंगदत्तसिट्ठिणो गिहे, दिट्ठा य सदुक्खेण परियणेण संवाहिज्जमाणसरीरा कणगवई। भणियं चऽणाए-'भो! किं कारणं सरीरे विहुयत्तणमिमीए?।' परियणेण भणियं-'भयवइ! न मुणेमो।' तीए वुत्तं-'जइ एवं ता
एतावन्मात्रेण एव न स्थिता सा क्षणमृगाङ्कबिम्बमुखी। अपहर्तुमिच्छति ध्रुवं सम्प्रति मम जीवितव्यमपि ।।२।।
ततः एवं स्थिते भगवति! तदुपायं किमपि लघु विचिन्तय ।
प्रशान्तमनोपरितापः येनैषः जनः सुखं वसति ।।३।। प्रवाजिकया जल्पितं 'पुत्र! स्फुटाक्षरं कथय । ततः तेन कथितः कनकवतीदर्शनवृत्तान्तः । तया भणितं 'पुत्र! विश्वस्था भव, तथा करोमि यथा तया सह निरन्तरं सम्प्रयोगसुखम् अनुभवसि ।' तेनोक्तं 'यदि परं तव प्रसादेन।' इति भणिताऽवसाने गता सा गङ्गदत्तश्रेष्ठिनः गृहे, दृष्टा च सदुःखेन परिजनेन समुह्यमानंशरीरा कनकवती। भणितं च अनया 'भोः किं कारणं शरीरे विधुरत्वम् अस्याः?।' परिजनेन भणितं 'भगवति! न जानीमः ।' तयोक्तं 'यद्येवं तदा अपसरत, क्षणमेकं कुरुत विजनम्, न भवति सामान्यः
તે પૂર્ણ ચંદ્રમુખી આટલા માત્રથી વિરામ ન પામી, પરંતુ હવે તો ખરેખર! મારા જીવિતને પણ લેવા ઇચ્છે छे (२)
તો હે ભગવતી ! તમે સત્વર એવો કોઈ ઉપાય હવે શોધો કે જેથી મનનો સંતાપ શાંત થતાં આ સેવક સુખે २४ी श.' (3)
પ્રવ્રાજિકાએ કહ્યું- હે પુત્ર! તું પ્રગટ રીતે બોલ.' એટલે તેણે કનકવતીને જોવાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી તે બોલી- હે પુત્ર! શાંત થા. હવે હું એવો ઉપાય લઇશ કે જેથી તે તેની સાથે નિરંતર સમાગમ-સુખ ભોગવી શકીશ.” તેણે કહ્યું-“તમારો મોટો પ્રસાદ.” ત્યાંથી તે પ્રવૃજિકા ગંગદત્ત શેઠના ઘરે ગઇ. ત્યાં દુઃખી પરિજનથી શુશ્રુષા કરાતી કનકવતીને જોતાં તે બોલી કે-“અરે! આના શરીરે વ્યાકુળતા થવાનું શું કારણ?” પરિજને કહ્યું“હે ભગવતી! અમે કાંઇ જાણતા નથી.” તે બોલી-જો એમ હોય તો તમે બધા દૂર થઈ જાઓ અને થોડી વાર એકાંત