________________
८७६
श्रीमहावीरचरित्रम् कणगवइसहीजणपरिवुडा उज्जाणंमि कुसुमावचयं कुणंती सिरिदत्ताभिहाणं वणियजुवाणमवलोइऊण मयणुम्मुक्कसरविसरपहारजज्जरियसरीरा कहकहवि पडिनियत्तिऊण सगेहे निसटुं निवडिया सुहसेज्जाए । वाउलत्तं च से मुणिऊण मेलिओ गेहजणो, पुट्ठा सरीरवत्ता, अलद्धपडिवयणेण य तेण कओ तक्कालोचिओ विही। सो य जुयाणो तइंसणमेत्तेणवि हरियहियओ तक्कालवियंभमाणमयणजलणजालाकलावकवलियसरीरो कहिंपि रइं अपावमाणो तमेव कुवलयदलदीहरच्छिं चिंतंतो अच्छिउं पवत्तो, नवरं पुच्छिओ एसो एगाए पव्वाइगाए-'वच्छ! किमेवं सुन्नचक्खुक्खेवो लक्खिज्जसित्ति।' तेण भणियं-भयवइ! किं कहेमि?,
अबलाएवि हुंतीए विसट्टकंदोट्टदीहरच्छीए | हरियहिययस्स वट्टइ विहलं चिय मज्झ पुरिसत्तं ।।१।।
सखीजनपरिवृत्ता उद्याने कुसुमाऽवचयं कुर्वन्ती श्रीदत्ताऽभिधानं वणिग्युवानम् अवलोक्य मदनोन्मुक्तशरविसरप्रहारजर्जरितशरीरा कथंकथमपि प्रतिनिवृत्य स्वगृहे अत्यन्तं निपतिता सुखशय्यायाम् । व्याकुलतां च तस्याः ज्ञात्वा मिलितः गृहजनः, पृष्टा शरीरवार्ता, अलब्धप्रतिवचनेन च तेन कृतः तत्कालोचितः विधिः । सश्च युवा तद्दर्शनमात्रेणाऽपि हृतहृदयः तत्कालविजृम्भमानमदनज्वलनज्वालाकलापकवलितशरीरः कुत्रापि रति अप्राप्नुवन् तामेव कुवलयदलदीर्घाक्षीं चिन्तयन् आसितुं प्रवृत्तः, नवरं पृष्टः एषः एकया परिवाजिकया 'वत्स! किमेवं शून्यचक्षुक्षेपः लक्ष्यसे?।' तेन भणितं 'भगवति! किं कथयामि?
अबलयापि भवत्या विश्लिष्टनीलकमलदीर्घाक्षया। हृतहृदयस्य वर्तते विफलमेव मम पुरुषत्वम् ।।१।।
તે પોતાની સખીઓ સહિત ઉદ્યાનમાં પુષ્પો વીણવા ગઈ. ત્યાં શ્રીદત્ત નામના વણિક-યુવકને જોઈ, મદને મૂકેલ બાણ-પ્રહારથી જર્જરિત થતાં મહાકણે પોતાના ઘર ભણી નિવૃત્ત થઈ, એકદમ આવીને સુખ-શપ્યામાં પડી. તેની વ્યાકુળતા જાણતાં ઘરના માણસો બધા એકઠા થયા અને શરીરની કુશળતા પૂછતાં કંઇ પણ જવાબ ન મળવાથી તેમણે સમયોચિત ઉપચાર કર્યો. એવામાં તે યુવાન પણ તે કન્યા અદશ્ય થતાં, ઘાયલ હૃદયે તત્કાલ પ્રગટ થતાં મદનાગ્નિની જ્વાળાઓથી શરીરે દગ્ધ થઇ, ક્યાં પણ શાંતિ ન પામતાં તે જ કમલાક્ષીને ચિંતવતો બેસી રહ્યો. તેવામાં એક પ્રવ્રાજિકાએ તેને પૂછ્યું કે-“હે વત્સ! આમ તે શૂન્યની જેમ કેમ દેખાય છે?” તે બોલ્યો-ભગવતી! शुंडे?
વિકસિત કમળ સમાન દીર્ધાક્ષી એવી અબળા છતાં તેણે હૃદયને હરી લેતાં મારું પુરુષત્વ અત્યારે બધું નિષ્ફળ छ. (१)