________________
षष्ठः प्रस्तावः
८७५ तीए वुत्तं-'जं तुह पिउणो पडिहाइ तं करेज्जासि ।' तओ सो एगेण नम्मसचिवेण सद्धिं कन्नगंतरपरिणयणत्थं पयट्टो गंतुं दक्खिणदिसाए, अविलंबियपयाणएहिं वच्चंतो पवररामारयणनिहाणभूयाए पत्तो कंचीपुरीए । तहिं च पविसमाणेण दिवाइं परोप्परं कीलंताई डिभाइं। तेसिं च एगेण डिंभेण सुरहिमालइमाला अन्नस्स डिंभस्स कंठे पक्खिविउमारद्धा अन्नस्स निवडिया । तं च दट्ठण चिंतियं चारुदत्तेण-'अहो सोहणो सउणो, परं दूरवगमो, जओ एसा कुसुममाला अन्नत्थ पक्खिविउमारद्धा अन्नत्थ निवडिया, अहवा किमणेण?, चिंतियत्यसंपत्तीए सयं चेव होही एयावगमो त्ति विभाविऊण पविठ्ठो सयणवग्गगेहमि। कओ तेण ण्हाणविलेवण-भोयणप्पयाणप्पमुहो से य वावारो, ठिओ य कइवय वासराइं। पत्थावे य सयणवग्गस्स सिट्ठमणेण निययप्पओयणं, पडिसिद्धो य बहुप्पयारं तेण एसो।
इओ य तत्थेव पुरे गंगदत्तसेट्ठिणो कन्नगा अप्पडिमरूवजोव्वणाइगुणकलावकलिया प्रतिभाति तत् कुरु।' ततः सः एकेन नर्मसचिवेन सह कन्यान्तरपरिणयनार्थं प्रवृत्तः गन्तुं दक्षिणदिशि, अविलम्बितप्रयाणकैः व्रजन् प्रवररामारत्ननिधानभूतां प्राप्तः काञ्चीपुरीम्। तत्र च प्रविशता दृष्टानि परस्परं क्रीडन्ति डिम्भानि। तेषां च एकेन डिम्भेन सुरभिमालतीमाला अन्यस्य डिम्भस्य कण्ठे प्रक्षेप्तुमारब्धा अन्यस्य निपतिता । तच्च दृष्ट्वा चिन्तितं चारुदत्तेन 'अहो! शोभनः शकुनः, परं दुरवगमः, यतः एषा कुसुममाला अन्यत्र प्रक्षेप्तुमारब्धा अन्यत्र निपतिता, अथवा किमनेन? चिन्तितार्थसम्प्राप्ते स्वयमेव भविष्यति एतदवगमः' इति विभाव्य प्रविष्टः स्वजनवर्गगृहे । कृतः तेन स्नान-विलेपन-भोजनप्रदानप्रमुखः तस्य च व्यापारः, स्थितश्च कतिपयवासराणि । प्रस्तावे च स्वजनवर्गस्य शिष्टमनेन निजप्रयोजनम्, प्रतिषिद्धश्च बहुप्रकारं तेन एषः।
इतश्च तत्रैव पुरे गङ्गदत्तश्रेष्ठिनः कन्या अप्रतिमरूप-यौवनादिगुणकलापकलिता कनकवती
તેમ કરજે.' પછી તે એક મશ્કરા મંત્રી સાથે બીજી કન્યા પરણવા દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યો, અને સતત પ્રયાણ કરતાં, પ્રવર રામ-રત્નોના નિધાનભૂત એવી કાંચી નગરીમાં પહોંચ્યો. ત્યાં પ્રવેશ કરતાં, પરસ્પર ક્રીડા કરતા બાળકો તેના જોવામાં આવ્યા. તેમાં એક બાળકે સુગંધી માલતીની માળા એકને ગળે પહેરાવવા જતાં, બીજાને ગળે પહેરાઇ ગઇ. તે જોતાં ચારૂદત્તે વિચાર કર્યો કે-“અહો! શુકન તો સારાં થયાં, પરંતુ એનો મતલબ સમજવો મુશ્કેલ છે; કારણ કે એ પુષ્પમાળા એકને પહેરાવતાં બીજાને કંઠે પડી અથવા તો અત્યારે એનો વિચાર કરવાથી શું? ચિંતિતાર્થની પ્રાપ્તિ થતાં સ્વયમેવ એનો મતલબ સમજાઇ જશે.” એમ ધારીને તે સ્વજનના ઘરે ગયો. તેણે સ્નાન, વિલેપન, ભોજન-પ્રદાનથી તેનો આદર-સત્કાર કર્યો. ત્યાં કેટલાક દિવસ રહેતાં એકદા પ્રસંગે તેણે સ્વજન વર્ગને પોતાનું પ્રયોજન કહી સંભળાવ્યું ત્યારે તેણે અનેક પ્રકારે તેને અટકાવ્યો.
હવે તે જ નગરમાં ગંગદત્ત શેઠની કનકવતી નામે કન્યા કે જે અપ્રતિમ રૂપ, યૌવનાદિક ગુણયુક્ત એવી