________________
८७४
श्रीमहावीरचरित्रम गुरुणा भणियं 'नरवर! मा संकसु कारणाइं एयाइं। दढपुव्वभवावज्जियमेगं कम्मं विमोत्तूण ।।२६ ।।
संजोग-विओगुप्पाय-पलय-सुह-दुक्खपमुहकिरियासु।
सव्वावत्थासुंपिय पभवइ कम्मं चिय जणस्स' ।।७।। रण्णा भणियं भयवं! किं पुण एएण पुव्वजम्मंमि ।
पकयं कम्मं? साहह महंतमिह कोउगं मज्झ ।।२८।। सूरिणा पयंपियं-महाराय! एस तुज्झ पुत्तो पुव्वभवे संखपुरंमि नयरे रूव-लायन्नसोहग्गाइगुणसंगओ चारुदत्तो नाम वणियसुओ आसि । तेणवि एगया निक्कारणकुवियाए भज्जाए दुव्वयणेहिं तज्जिएण सरोसं पयंपियं-'आ पावे! तहा काहं जहा सदुक्खं जीवसि ।'
गुरुणा भणितं 'नरवर! मा शङ्कस्व कारणानि एतानि । दृढपूर्वभवाऽऽवर्जितमेकं कर्म मुक्त्वा ।।२६ ।।
संयोग-वियोगोत्पाद-प्रलय-सुख-दुःखप्रमुखक्रियासु।
सर्वावस्थासु अपि च प्रभवति कर्म एव जनस्य' ।।२७।। राज्ञा भणितं 'भगवन्! किं पुनः एतेन पूर्वजन्मनि । प्रकृतं कर्म? कथय महदिह कौतुकं मम' ।।२८ ।। सूरिणा प्रजल्पितं 'महाराज! एषः तव पुत्रः पूर्वभवे शङ्खपुरे नगरे रूप-लावण्य-सौभाग्यादिगुणसङ्गतः चारुदत्तः नामकः वणिक्सुतः आसीत्। तेनाऽपि एकदा निष्कारणकुपितया भार्यया दुर्वचनैः तर्जितेन सरोषं प्रजल्पितं ‘आ पापे! तथा करिष्यामि यथा सदुःखं जीवसि।' तया उक्तं 'यत्तव पितुः
ગુરુ બોલ્યા- હે રાજન! એ કારણોની તું શંકા ન કર. પૂર્વભવના દઢ કર્મનું જ તેમાં એક કારણ છે, (૨૯)
કારણ કે સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય, સુખ-દુઃખ પ્રમુખ ક્રિયાઓની સર્વ અવસ્થાઓમાં માણસને કર્મ જ मे ॥२९॥३५ थाय छे' (२७)
રાજાએ કહ્યું- હે ભગવન્! પૂર્વભવમાં એણે શું કર્મ કરેલ છે, તે કહો. એ બાબતમાં મારે મોટું કૌતુક છે.” (२८)
આચાર્ય બોલ્યા- હે નરેંદ્ર! આ તારો પુત્ર પૂર્વભવે શંખપુર નગરમાં રૂપ, લાવણ્ય, સૌભાગ્યાદિ ગુણોયુક્ત ચારૂદત્ત નામે વણિકપુત્ર હતો. એકદા નિષ્કારણ કોપાયમાન થયેલ પોતાની ભાર્યાના દુર્વચનોથી તર્જના પામેલા તેણે રોષથી કહ્યું કે-આ! પાપી! હું હવે તેમ કરું કે જેથી તું દુઃખે જીવી શકે.” તે બોલી-જે તારા બાપને ભાસે