________________
षष्ठः प्रस्तावः
८७३
इय गुरुणा उवइट्टे नरनाहो पुरजणो य हिट्ठमणो । सव्वं तहत्ति पडिसुणिय पट्टिओ नियगिहाभिमुहं ।।२१।।
नवरं भूमीनाहो गंतुं थोवंतरं पडिनियत्तो।
पुव्वभणियस्स पुत्तस्स वइयरं पुच्छिउं सहसा ।।२२।। ता एगते ठाउं वंदिय सूरिं पयंपए एवं । 'भयवं! अगोयरं नत्थि किंपि तुह नाणपसरस्स ।।२३।।
ता कहसु मज्झ पुत्तो भणिज्जमाणोवि विविहहेऊहिं।
किं कारणं न वंछइ सोउं परिणयणनामंपि? ||२४।। किं भवभएण अहवा भूयपिसायाइछलणदोसेण । धाउविवज्जासेण व कूरग्गहपीडणेणं वा?' ।।२५।।
इति गुरुणा उपदिष्टे नरनाथः पुरजनः च हृष्टमनः । सर्वं तथेति प्रतिश्रुत्य प्रस्थितः निजगृहाभिमुखम् ।।२१।।
नवरं भूमिनाथः गत्वा स्तोकमन्तरं प्रतिनिवृत्तः ।
पूर्वभणितस्य पुत्रस्य व्यतिकरं प्रष्टुं सहसा ।।२२।। तस्मादेकान्ते स्थित्वा वन्दित्वा सूरिं प्रजल्पति एवम्। 'भगवन्! अगोचरं नास्ति किमपि तव ज्ञानप्रसरस्य ।।२३।।
ततः कथय मम पुत्रः भण्यमानः अपि विविधहेतुभिः ।
किं कारणं न वाञ्छति श्रोतुं परिणयननाम अपि ।।२४ ।। किं भवभयेन अथवा भूत-पिशाचादिछलनदोषेण।
धातुविपर्यासेन वा क्रूरग्रहपीडनेन वा?' ||२५।। એ પ્રમાણે ગુરુ-ઉપદેશ સાંભળતાં રાજા અને નગરજનો ભારે હર્ષ પામી, તે બધું માન્ય કરીને પોતાના સ્થાન त२६ याल्या. (२१)
રાજા પણ થોડું આગળ ચાલીને પૂર્વે કહેલ પુત્ર વિશે પૂછવાને તરત જ પાછો ફર્યો. (૨૨)
પછી એકાંતે બેસી, આચાર્યને નમીને તેણે નિવેદન કર્યું કે-“હે ભગવન! તમારા જ્ઞાનને કંઇ પણ અવિષય નથી, માટે આપ કહો કે વિવિધ હેતુથી કહ્યા છતાં મારો પુત્ર, લગ્નનું નામ માત્ર પણ સાંભળવાને ઇચ્છતો નથી, तेनु शुं ॥२५॥? (२३/२४)
શું તેને ભવનો ભય છે? કે ભૂત, પિશાચ પ્રમુખનો છળદોષ છે? ધાતુ વિપર્યાલ છે કે ક્રૂર ગ્રહની પીડા છે?” (૨૫)