________________
८७२
श्रीमहावीरचरित्रम् तीएवि पवरकरि-तुरय-जोह-रहनिवह-भूरिभंडारं। भयवसनमंतसामंतमंडलं नरवइत्तंपि ।।१६।।
तत्थवि सत्थत्थवियक्खणेहिं अच्चंतभवविरत्तेहिं ।
कुसलेहिं समं गोट्ठी दुल्लंभा थेवमेत्तंपि ।।१७।। एयं च तए सयलं संपत्तं पुन्नपगरिसवसेणं । ता एत्तो सविसेसं पाणवहाईण वेरमणे ।।१८।।
नयसेवणंमि सुगुणज्जणंमि करुणाय दुत्थियजणाणं ।
धम्मत्थविरुद्धविवज्जणे य परलोयचिंताए ।।१९।। भंगुरभवभावविभावणंमि वेसइयसुहविरागंमि । तुम्हारिसेण नरवर! पयट्टियव्वं मणो निच्चं ।।२०।। तस्मिनपि प्रवरकरि-तुरग-योध-रथनिवह-भूरिभण्डारम् । भयवशनमत्सामन्तमण्डलं नरपतित्वमपि ।।१६ ।।
तत्राऽपि शास्त्रार्थविचक्षणैः अत्यन्तभवविरक्तैः ।
कुशलैः समं गोष्ठी दुर्लभा स्तोकमात्रमपि ।।१७।। एवं च त्वया सकलं सम्प्राप्तं पुण्यप्रकर्षवशेन। तस्माद् इतः सविशेषं प्राणवधादीनां विरमणे ||१८ ।।
न्यायसेवने, सुगुणाऽर्जने, करुणायां दुःस्थितजनानाम् ।
धर्मार्थविरुद्धविवर्जने च परलोकचिन्तायाम् ।।१९।। भगुरभवभावविभावने वैषयिकसुखविरागे।
युष्मादृशेण नरवर! प्रवर्तितव्यं मनः नित्यम् ।।२०।। તેમાં પણ પ્રવર હસ્તી, ઘોડા, સુભટ, રથ અને અખૂટ ભંડાર તથા ભયવશે જ્યાં સામંતો નમી રહ્યા છે એવું २००५ ५। हुष्प्राप्य छ, (१७) |
તેમાં પણ શાસ્ત્રાર્થમાં વિચક્ષણ અને અત્યંત ભવવિરક્ત એવા પંડિત પુરુષો સાથે અલ્પમાત્ર સમાગમ કે ગોષ્ઠી પણ દુર્લભ સમજવી. (૧૭)
પુણ્ય-પ્રકર્ષના યોગે હે ભૂપાલ! એ તું બધું પામ્યો છે, તો હવે સવિશેષ પ્રાણિવધાદિથી વિરામ, ન્યાય સેવન, સુગુણઅર્જન, દુઃસ્થિત જનની કરુણા, ધર્માર્થ-વિરુદ્ધનો ત્યાગ, પરલોકની ચિંતા ક્ષણભંગુર પદાર્થનું ચિંતન, વિષય-સુખનો વિરાગ-એ વિગેરેમાં હે નરેંદ્ર! તારા જેવાએ સદા મનને પરોવી રાખવું જોઈએ. (૧૮/૧૦/૨૦)