________________
षष्ठः प्रस्तावः
सूरिस्स तस्स पयवंदणत्थमेसो पुरीजणो जाइ । तुम्हंपि देव ! जुत्तं पयपंकयदंसणमिमस्स' ।।११।।
एवं सोच्चा विम्हवियमाणसो तक्खणेण नरनाहो । उज्जाणस्साभिमुहं वच्चइ कोऊहलाउलिओ ।।१२।।
ता दूराओच्चिय करिवराउ ओयरिय परमभत्तीए । वंदित्ता मुणिनाहं निसीयए धरणिवद्वंमि || १३ ||
सूरीवि जोग्गयं से पलोइउं दिव्वनाणनयणेण । गंभीराए गिराए एवं भणिउं समाढत्तो ।।१४।।
भो नरवर! संसारे पढमं चिय दुल्लहो मणुयलंभो । तत्थवि य निरुवयरिया कुल-रूवारोग्गसामग्गी ||१५||
सूरेः तस्य पादवन्दनार्थम् एषः पुरीजनः याति । तवाऽपि देव! युक्तं पादपङ्कजदर्शनमस्य' ।।११।।
एवं श्रुत्वा विस्मितमानसः तत्क्षणेन नरनाथः । उद्यानस्याऽभिमुखं व्रजति कुतूहलाऽऽकुलितः ।।१२।।
ततः दूरतः एव करिवराद् अवतीर्य परमभक्त्या । वन्दित्वा मुनिनाथं निषीदति धरणिपृष्ठौ ।।१३।।
सूरिरपि योग्यतां तस्य प्रलोक्य दिव्यज्ञाननयनेन । गम्भीरया गिरा एवं भणितुं समारब्धवान् ।।१४।।
भोः नरवर! संसारे प्रथममेव दुर्लभः मनुजलाभः ।
तत्रापि च निरुपचरिता कुल - रूपाऽऽरोग्यसामग्री ||१५||
८७१
આ લોકો તે આચાર્યને વંદન કરવા જાય છે. હે દેવ! તમારે પણ તેમના પદ-પંકજના દર્શન કરવા યોગ્ય છે.’ (૧૧) એમ સાંભળી વિસ્મિત મનવાળો અને કૌતુક પામતો રાજા તરતજ ઉદ્યાનની અભિમુખ વળ્યો. (૧૨) પછી દૂરથી જ ગજેંદ્ર પરથી નીચે ઉતરી, સુરીંદ્રને પરમ ભક્તિથી વંદન કરીને રાજા ધરણીતલ પર બેઠો. (૧૩) એટલે આચાર્ય પણ દિવ્ય જ્ઞાનથી તેની યોગ્યતા જાણી ગંભીર ગિરાથી આ પ્રમાણે પ્રતિબોધ આપવા લાગ્યા. (૧૪) ‘હે રાજ! આ સંસારમાં પ્રથમ તો મનુષ્યભવ દુર્લભ છે, તેમાં પણ કુળ, રૂપ અને આરોગ્યની સામગ્રી વધારે
हुर्बल छे, (94)