________________
८७०
श्रीमहावीरचरित्रम अह परियणेण भणियं 'तुब्भे नो मुणह देव! किं एयं । जं एत्थ समोसरिओ सूरी सूरप्पहो नाम ||६||
जो तीयाणागयवत्थुविसयसंदेहतिमिरहरणेणं ।
___पुहईए पत्तकित्ती जहत्थनामेण परमप्पा ।।७।। जस्स पयपउमधूलीफासेणवि विविहरोगकलियावि। जायंति तक्खणं चिय मयरद्धयसन्निभा पुरिसा ।।८।।
जस्सेस दंसणेणवि समत्थतित्थोहपूयसलिलं व।
विद्धंसियपावरयं पाणिगणो गणइ अप्पाणं ।।९।। जे पिउणोऽवि पणामं कुव्वंति न दुव्वहेण गव्वेण । जस्संहिनक्खकिरणा ताणवि सिरसेहरीभूया ।।१०।। अथ परिजनेन भणितं 'यूयं न जानीत देव! किमेतत् । यदत्र समवसृतः सूरिः सूरप्रभः नामकः ||६||
यः अतीताऽनागतवस्तुविषयसन्देहतिमिरहरणेन।
पृथिव्यां प्राप्तकीर्तिः यथार्थनाम्ना परमात्मा ।।७।। यस्य पादपद्मधूलिस्पर्शेनाऽपि विविधरोगकलिताः अपि। .. जायन्ते तत्क्षणमेव मकरध्वजसन्निभाः पुरुषाः ||८||
यस्यैषः दर्शनेनाऽपि समस्ततीर्थोघपूतसलिलमिव ।
विध्वस्तपापरजं प्राणिनः गणयन्ति आत्मानम् ।।९।। ये पितरमपि प्रणामं कुर्वन्ति न दुर्वहेन गर्वेण |
यस्यांह्रिनखकिरणाः तेषामपि शिरःशेखरीभूताः ।।१०।। ત્યારે પરિજને કહ્યું કે- હે દેવ! શું તમને ખબર નથી કે અહીં સૂરપ્રભ નામે આચાર્ય આવેલા છે () કે જે પરાત્મા પોતાના યથાર્થ નામથી અતીત અનાગત વસ્તુ-વિષયના સંદેહરૂપ તિમિરને હરવાવડે વસુધામાં अपूर्व ति पाभ्या छे. (७)
વળી જેમના પાદપદ્મની ધૂલિના સ્પર્શ માત્રથી, વિવિધ રોગથી પીડિત છતાં લોકો તરતજ મન્મથ જેવા બની 4 छै; (८)
તથા લોકો જેમના દર્શન માત્રથી પણ સમસ્ત તીર્થોના પાવન જળની જેમ પાપરજને પરાસ્ત કરનાર पोताना मात्भाने माने छ. (४)
જેઓ દુર્વક ગર્વને લીધે પોતાના પિતાને પણ પ્રણામ કરતા નથી તેવા અભિમાનીઓના મસ્તકમાં રહેલી માળા જેવા જેમના ચરણના નખના કિરણો છે. (તેવા તરુણો પણ જેમના ચરણમાં વારંવાર આળોટે છે) (૧૦)