________________
षष्ठः प्रस्तावः
८६५
अहवा कयं विगप्पेहिं नत्थि मम तिहुयणेऽवि साहारो। तं चेव धम्मसूरिं मोत्तुं ता तं निहालेमि ।।७।।
इय निच्छिऊण कहमवि संसारं पिव सुभीसणमरणं ।
लंघित्ता गामाइसु हिंडइ सामिं निरूविंतो ।।८।। इओ य-भयवं महावीरो अहाणुपुव्वीए परियडतो पत्तो विसालसालवलयपरिवेढियाए मयणुम्मत्तरामाभिरामाए वेसालीए नयरीए। तत्थ य बहूणं कम्माराणं साहारणाए सालाए अहासन्निहियजणं अणुजाणावित्ता ठिओ पडिमाए । अन्नया य एगो कम्मारगो रोगपीडिओ संतो छटुंमि मासे पगुणसरीरो जाओ समाणो पसत्थे तिहि-मुहुत्ते मंगलतूरपुरस्सरं चंदणुक्किन्नदेहो हरहासकासकुसुमपंडुरदुकूलनिवसणो, सिरे निसियदोवक्खयसरिसवो,
अथवा कृतं विकल्पैः, नास्ति मम त्रिभुवनेऽपि आधारः | तमेव धर्मसूरिं मुक्त्वा ततः तं निभालयामि ।।७।।
इति निश्चित्य कथमपि संसारमिव सुभीषणमरण्यम् ।
लङ्घयित्वा ग्रामादिषु हिण्डते स्वामिनं निरूपयन् ।।८।। इतश्च भगवान् महावीरः यथानुपूर्व्या पर्यटन् प्राप्तः विशालशालवलयपरिवेष्टितायाम्, मदनोन्मत्तरामाऽभिरामायां वैशाल्यां नगर्याम् । तत्र च बहूनां कर्मकराणां साधारणायां शालायां यथासन्निहितजनं अनुज्ञाप्य स्थितः प्रतिमया । अन्यदा च एकः कर्मकरः रोगपीडितः सन् षष्ठे मासे प्रगुणशरीरः जातः सन् प्रशस्तयोः तिथि-मुहूर्तयोः मङ्गलतूरपुरस्सरं चन्दनोत्कीर्णदेहः हरहास्य-कासकुसुमपाण्डुरदुकूलनिवसनः, शिरसि निसृजदूर्वाऽक्षतसर्षपः, स्वजनजनेन अनुगम्यमाणः तमेव कर्मकरशालाम् आगतः, प्रेक्षते पुरःस्थितं
અથવા આવા વિકલ્પો કરવાથી શું? તે એક ધર્મસૂરિને મૂકીને ત્રણે લોકમાં મારો કોઈ આધાર નથી, માટે હવે તેની શોધ કરું.' એમ નિશ્ચય કરી, (૭) સંસારની જેમ સુભીષણ તે અરણ્યને મહાકષ્ટ ઓળંગી સ્વામીની शो५ ४२तो त मम ममा दायो. (८)
અહીં વીર ભગવાનું અનુક્રમે વિહાર કરતાં વિશાલ કિલ્લાથી વેષ્ટિત તથા કામોન્મત્ત રામાઓથી અભિરામ એવી વૈશાલી નગરીમાં પહોંચ્યા. ત્યાં ઘણા કારીગરો (લુવારો)ની માલિકીના એક મકાનમાં ત્યાંના લોકની અનુજ્ઞા લઈ, પ્રભુ પ્રતિમાએ રહ્યા. એવામાં એકદા એક કારીગર રોગથી પીડિત થતાં છઠું મહિને નીરોગી થવાથી પ્રશસ્ત તિથિ અને મુહૂર્તો મંગલવાઘપૂર્વક, શરીરે ચંદન ચોપડી હરહાસ્ય (= રાખ લગાડવાથી અત્યંત શ્યામ શરીરવાળા શંકરના અત્યંત શ્વેત અને ચમકતા દાંત) સમાન કે કાસકુસુમ સમાન શ્વેત વસ્ત્ર પહેરી, શિર પર અક્ષત અને સરસવ છંટાવી સ્વજનો સાથે નીકળતાં તે કારીગર તે જ કારીગરોની શાળામાં આવ્યો. ત્યાં વસ્ત્ર રહિત આગળ ઉભા રહેલા જિનેશ્વરને જોતાં, ભારે ક્રોધાનલ પ્રગટતાં-“અરે! આ તો શરૂઆતમાં જ અમંગલરૂપ નગ્ન દીઠો, માટે