________________
८६४
श्रीमहावीरचरित्रम् निद्दोसंमिवि नाहे कुवियप्पेहिं मए हयासेण । जा किर कया अवण्णा सा संपइ निवडिया सीसे ।।२।।
तस्स पभावेण पुरा अणेगठाणेसु दुट्ठसीलोऽवि ।
निव्वूढोऽहं संपइ तब्विरहे नत्थि मे जीयं ।।३।। अहवा-सहसच्चिय सम्ममचिंतिऊण कीरंति जाइं कज्जाइं| अप्पत्थभोयणं पिव ताइं विरामे दुहावेंति ।।४।।
मण्णे इमिणच्चिय कइयवेण मं छलिउमिच्छइ कयंतो।
कहमन्नहा कुबुद्धी हवेज्ज एयारिसी मज्झ? ||५|| ता किं एत्तो सरणं सरेमि? किं वा गइं पवज्जामि?। कस्स व पुरओ दुक्खं निवेइउं होमि निच्चिंतो? ||६||
निर्दोषेऽपि नाथे कुविकल्पैः मया हताशेन । या किल कृता अवज्ञा सा सम्प्रति निपतिता शीर्षे ।।२।।
तस्य प्रभावेण पुरा अनेकस्थानेषु दुष्टशीलः अपि ।
__ निढूँढः अहं सम्प्रति तद्विरहे नास्ति मम जीवम् ।।३।। अथवा सहसा एव सम्यगचिन्तयित्वा क्रियन्ते यानि कार्याणि । अपथ्यभोजनमिव तानि विरामे दुःखयन्ति ।।४।।
__ मन्ये अनेनैव कैतवेन मां छलितुमिच्छति कृतान्तः ।
कथमन्यथा कुबुद्धिः भवेद् एतादृशी मम ।।५।। ततः किम् इतः शरणं सरामि? किं वा गतिं प्रपद्ये?। कस्य वा पुरतः दुःखं निवेद्य भवामि निश्चिन्तः? ||६||
નાથ નિર્દોષ છતાં કુવિકલ્પને લીધે હતાશ મેં જે તેમની અવજ્ઞા કરી તે અત્યારે મારે શિરે આવી પડી. (૨) તેમના પ્રભાવથી દુશીલ છતાં હું અનેક સ્થાને નભી શક્યો, પરંતુ હવે તેમના વિરહમાં મારે જીવવું મુશ્કેલ છે. (૩)
અથવા તો બરાબર વિચાર્યા વિના ઉતાવળે જે કાર્યો કરવામાં આવે છે તે અપથ્ય ભોજનની જેમ પરિણામે दु:मय नी43 छ. (४)
મને તો એમ લાગે છે કે આ બહાનાથી તાંત મને છળવા ઇચ્છે છે, નહિ તો મને આવી કુબુદ્ધિ કેમ ઉપજે? (૫) માટે હવે કોના શરણે જાઉં અને ક્યો માર્ગ લઉં અથવા તો કોની આગળ દુઃખ પ્રકાશીને હું નિશ્ચિત થાઉં? (૭)