________________
षष्ठः प्रस्ताव दुरायारो अम्हाणं एवंविहरूवपडिवण्णो मण्णे परिभवं उप्पाएइ, ता एउ अक्खलियगईए जेण अवणेमो से दुविणयं । एवं च जंपंताणं समीवमागओ गोसालो। तओ तेहिं दूराओ च्चिय साहिलासं'एहि माउलग! सागयं तुहत्ति भणिऊण गहिओ करेण, उड्डाविओ पटुिं। मरणभयविहुरेण य उड्डिया अणेणं । तओ चोराहिवइणा पंचसयचोरसमेएण आरुहिऊण जहक्कम वाहिओ सुचिरवेलं । छुहा-तण्हा-परिस्समभिहओ जया कट्ठगयजीओ जाओ ताहे मोत्तूण जहाभिमयं गया तक्करा । गोसालोऽवि बाढं सुट्ठियसरीरो मोग्गरपहारजज्जरिउव्व, कुलिसताडिउव्व विगयचेयण्णो तरुसंडछायाए मुहुत्तमेत्तं विगमिऊण सिसिरमारुएण उवलद्धचेयणो सोगं करेउमारद्धो, कहं?
हा दुडु दुडु विहियं हियत्थिणा नट्ठबुद्धिणा उ मए ।
जं सो सामी मुक्को अचिंतमाहप्पपडिहत्थो ।।१।। कोऽपि दुराचारः अस्माकम् एवंविधरूपप्रतिपन्नः मन्ये पराभवं उत्पादयति, तस्माद् आगच्छतु अस्खलितगत्या येन अपनयामः तस्य दुर्विनयम् । एवं च जल्पतां समीपमाऽऽगतः गोशालः । ततः तैः दूरतः एव साभिलाषम् 'एहि मातुल! स्वागतं तव' इति भणित्वा गृहीतः करेण, उद्दापितं (=उन्नामितं) पृष्ठम् । मरणभयविधुरेण च डायितं (=नामितम्) अनेन । ततः चौराधिपतिना पञ्चशतचौरसमेतेन आरुह्य यथाक्रमं वाहितः सुचिरवेलाम् । क्षुत्तृष्णा-परिश्रमाऽभिहतः यदा कण्ठगतजीवः जातः तदा मुक्त्वा यथाऽभिमतं गताः तस्कराः । गोशालोऽपि बाढं सुस्थितशरीरः मुद्गरप्रहारजर्जरितः इव, कुलिशताडितः इव विगतचैतन्यः तरुखण्डछायायां मुहूर्त्तमात्रं विगम्य शिशिरमारुतेन उपलब्धचेतनः शोकं कर्तुमारब्धवान् । कथम्
हा! दुष्टं दुष्टं विहितं हितार्थिना नष्टबुद्धिना तु मया।
यत्सः स्वामी मुक्तः अचिन्त्यमाहात्म्ययुक्तः ||१|| લૂંટવા જેવું હોય તેમ લાગતું નથી, નહિ તો એ આ નિર્જન અટવીમાં શા માટે પ્રવેશ કરે? અથવા તો એ કોઈ દુરાચારી લાગે છે કે જે આવું રૂપ કરી, આપણને પરાભવ પમાડવા માગે છે; માટે અમ્મલિત ગતિથી એને આવવા ઘો કે જેથી તેના દુર્વિનયને દૂર કરીએ.’ એમ તેમના બોલતાં ગોશાળા પાસે આવી પહોંચ્યો, એટલે તેમણે દૂરથી જ સામે ચાલીને-હે મામા આવો, તમારું સ્વાગત છે.” એમ કહેતાં તેમણે પકડ્યો અને તેની પીઠ નમાવી. ત્યાં મરણભયથી વ્યાકુળ થયેલા તેણે પોતાની પીઠ માંડી. પછી પાંચસો ચોર સહિત ચોરસ્વામીએ આરૂઢ થઇને ઘણીવાર તેને યથાક્રમે ચલાવ્યો, એવામાં સુધા, તૃષ્ણા અને પરિશ્રમથી તે જ્યારે મરણતોલ થઇ ગયો ત્યારે તેને મૂકીને ચોરો સ્વસ્થાને ચાલ્યા ગયા. અહીં ગોશાળો પણ જાણે મુદ્દદ્ગરના પ્રહારથી જર્જરિત થયેલો હોય અથવા જાણે વજથી મરાયો હોય તેમ મૂર્છા આવતાં એક વૃક્ષની છાયા તળે થોડીવાર પડ્યા રહેતાં, શીતલ પવનવડે ચેતના પામતાં, કંઇક સ્વસ્થ શરીરવાળો તે શોક કરવા લાગ્યો કે
હા! હા! હિતાર્થી છતાં નષ્ટ બુદ્ધિના મેં બહુ જ ખોટું કર્યું કે અચિંત્ય માહાભ્યના ભંડાર એવા સ્વામીને મૂકી हीधा. (१)