________________
८६२
श्रीमहावीरचरित्रम् तम्हा अज्जवि चिरजीवियत्थिणो सोक्खकंखिरमणस्स | एत्तो तुह सेवाए देवज्जय! मज्झ पज्जत्तं ।।१७।।
इय कहिए सिद्धत्थो वागरइ करेसु जं तुहावडइ।
अम्हाण एरिसच्चिय ववहरणा किमिह तुह भणिमो? ||१८ ।। एवं जाए परोप्परुल्लावे सामी वेसालीमग्गेण लग्गो। इयरोऽवि भगवओ निव्वट्टिऊण रायगिहमग्गेण पट्टिओ। अंतरा य करि-हरि-हरिण-विरुय-वग्घपमुहसत्तसंकुले गयणतलावलंबिदीहरतरुभीसणे निवडिओ महारण्णे। तत्थ य चोरवइणा एगंमि महातरुसिहरे पहियजणावलोयणनिमित्तं आरोहिओ नियपुरिसो। तेण य दिट्ठो सो सच्छंदलीलाए आगच्छमाणो। दट्ठण य साहियं चोरवइणो, जहा-एगो नग्गसमणो एइ । तेण भणियं-न(?) हरियव्वमस्थित्ति एस न भाइ, अन्नहा कहं एत्थ अमाणुसाए अडवीए पविसेज्जा?| अहवा एस कोइ
तस्माद् अद्यापि चिरजीवितार्थिनः सौख्यकांक्षिमनसः | इतः तव सेवया देवार्य! मम पर्याप्तम् ।।१७।।
इति कथिते सिद्धार्थः व्याकरोति कुरु यत् त्वाम् आपतति ।
अस्माकम् एतादृशी एव व्यवहरणा किमिह त्वां भणामः? ||१८ ।। एवं जाते परस्परम् उल्लापे स्वामी वैशालीमार्गेण लग्नः । इतरोऽपि भगवतः निवर्त्य राजगृहमार्गेण प्रस्थितः । अन्तरा च करि-हरि-हरिण-वृक-व्याघ्रप्रमुखसत्त्वसडकुले गगनतलाऽवलम्बिदीर्घतरुभीषणे निपतितः महारण्ये । तत्र च चौरपतिना एकस्मिन् महातरुशिखरे पथिकजनाऽवलोकननिमित्तम् आरोहितः निजपुरुषः। तेन च दृष्टः सः स्वच्छन्दलीलया आगच्छन् । दृष्ट्वा च कथितं चौरपतिं यथा “एक: नग्नश्रमणः एति।' तेन भणितं 'हर्तव्यमस्ति इति एषः न भाति । अन्यथा कथमत्र अमानुष्याम् अटव्यां प्रविशेत्?, अथवा एषः
માટે અદ્યાપિ લાંબા જીવિત અને સુખને ઇચ્છનાર એવા મારે હે દેવાય! હવે તમારી સેવાથી સર્યું.” (૧૭)
એમ તેના કહેતાં સિદ્ધાર્થ બોલ્યો કે “તને રુચે તેમ કર. અમારો તો એવો જ વ્યવહાર છે, તો તેમાં તને 53वान | डाय?' (१८)
એમ પરસ્પર વાતચીત થતાં સ્વામી વૈશાલીના માર્ગે ચાલ્યા અને ગોશાળો ભગવંતથી અલગ થઇ, રાજગૃહના માર્ગે ચાલ્યો, અને હસ્તી, સિંહ, હરિણ, વરુ, વાઘ પ્રમુખ દુષ્ટ જંગલી પશુઓથી વ્યાપ્ત અને ગગનતલ સુધી પહોંચેલા લાંબા વૃક્ષોથી ભીષણ એવા મહા-અરણ્યમાં તે પડ્યો ત્યાં એક મોટા વૃક્ષ પર પથિકજનોને જોવા માટે ચોરસ્વામીએ પોતાનો એક સેવક ચઢાવી રાખ્યો હતો. એટલે સ્વચ્છેદ લીલાએ આવતો ગોશાળો તેના જોવામાં આવ્યો. તેને જોતાં પેલા સેવકે ચોરપતિને જણાવ્યું કે-“એક નગ્ન સાધુ આવે છે.” તે બોલ્યો-“એની પાસે કાંઈ