________________
षष्ठः प्रस्तावः
૮૬૧
एक्कं पेच्छंतोऽविहु हणिज्जमाणं ममं न रखेसि । अन्नं तुहोवसग्गेण एइ मज्झंपि उवसग्गो ।।१३।।
अवरं पढमं लोगो में चेव हणइ पच्छओ तुम्हे ।
भोयणवित्तीवि महाकिलेसओ पइदिणं होइ ।।१४।। माणावमाणसमचित्तवित्तिणो सुण्णसेवणपरस्स। नायगधम्मोऽवि न तुज्झ कोऽवि पेच्छिज्जइ समीवे ।।१५।।
जेण-जो सेवगंमि सुहिए नो सुहिओ दुक्खिए य नो दुहिओ। सोक्खाभिकंखिणा नणु सेविज्जइ सोऽवि किं सामी? ||१६ ।।
एकं प्रेक्षमाणः अपि खलु हन्यमानं मां न रक्षसि । अन्यत् तवोपसर्गेण एति मयि अपि उपसर्गः ।।१३।।
अपरं प्रथमं लोकः मामेव हन्ति पश्चात् त्वाम्।
भोजनवृत्तिः अपि महाक्लेशतः प्रतिदिनं भवति ।।१४।। मानापमानसमचित्तवृत्तेः शून्यसेवनपरस्य । नायकधर्मोऽपि न तव कोऽपि प्रेक्ष्यते समीपम् ।।१५।।
येन-यः सेवके सुखिते नो सुखी दुःखिते नो दुःखी। सौख्याऽभिकाक्षिणा ननु सेव्यते सोऽपि किं स्वामी? ||१६ ।।
એક તો સાક્ષાત્ જોયા છતાં મારથી મને બચાવતા નથી અને બીજું તમારા ઉપસર્ગથી મને પણ ઉપસર્ગ નડે छ, (१3)
તેમજ લોકો પ્રથમ મને અને પછી તમને પકડીને મારે છે, વળી ભોજનવૃત્તિ પણ પ્રતિદિન મહામુશ્કેલીથી थाय छ, (१४)
તથા માનાપમાનમાં સમભાવે રહેનાર તથા સેવાની દરકાર ન કરનાર એવા તમારા પાસે કોઇ નાયકધર્મ ५९. हवामां मावत नथी, (१५)
કારણ કે જે સેવકના સુખે સુખી અને દુઃખે દુઃખી ન થાય તો સુખના અભિલાષી એવા સેવકે તે સ્વામીની सेवा ५९॥ ॥ भाटे ४२वी? (१७)