SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८५७ न पावइ कहिंपि तित्तिं। ततो गामजणेण महल्लं भायणं दहिकल्लवियकूरस्स भरिऊण समप्पियं एयस्स। सोऽवि समग्गमवि तं भोत्तुमपारयंतो भणइ-'एत्तियं न नित्थरिही।' तओ 'पाव! दुक्कालकवलिओव्व नियभोयणमाणंपि न याणसित्ति भणिऊण रोसेण खित्तं तं भायणं से मत्थयंमि जणेण, पच्छा उयरं परामुसंतो गओ सो जहागयं । पुणोवि जंबूसंडं गाममुवागयस्स जयपहुणो तहेव सो अत्यारियाभत्तमल्लीणो खीरं कूरं च जेमिओ, तहेव पज्जंते जणेण धरिसिओ य । अह सामी अहाणुपुव्वीए विहरमाणो तंबायनामसन्निवेसं गओ। तस्स बहिया ठिओ पडिमाए । तत्थ य गामे बहुस्सुया बहुपरिवारा पासजिणसंताणवत्तिणो नंदिसेणा नाम थेरा गच्छचिंतं मोत्तूण मुणिचंदसूरिणोव्व जिणकप्पपरिकम्मं करेंति। गोसालो य पविट्ठो गाममज्झे । ते समणे सवत्थ-कंबलोवगरणे दट्ठण पुव्वसाहूणं पिव खिसं काऊण सामिस्स सयासमेइ । ते य नंदिसेणा थेरा तीए चेव परिवेषितुमारब्धं जनेन । सश्च बहु आसक्तत्वेन न प्राप्नोति कथमपि तृप्तिम्। ततः ग्रामजनेन महद् भाजनं दध्यातिकूरस्य भृत्वा समर्पितं एतस्य। सोऽपि समग्रमपि तद् भोक्तुम् अपारयन् भणति एतावद् न निस्तरिष्यति । ततः 'पाप! दुष्कालकवलितः इव निजभोजनमानमपि न जानासि' इति भणित्वा रोषेण क्षिप्तं तद्भाजनं तस्य मस्तके जनेन । पश्चाद् उदरं परामर्षन् गतः सः यथाऽऽगतम्। पुनरपि जम्बूखण्डं ग्राममुपागतस्य जगत्प्रभोः तथैव सः कर्मकरभक्तम् आलीनः क्षीरं कूरं च जेमितः, तथैव पर्यन्ते जनेन धर्षितः च । अथ स्वामी यथानुपूर्व्या विहरन् तम्बाकनामसन्निवेशं गतः । तस्य बहिः स्थितः प्रतिमया। तत्र च ग्रामे बहुश्रुतः, बहुपरिवारः पार्श्वजिनसन्तानवर्ती नन्दिषेणनामकः स्थविरः गच्छचिन्तां मुक्त्वा मुनिचन्द्रसूरेः इव जिनकल्पपरिकर्म करोति। गोशालश्च प्रविष्टः ग्राममध्ये। तान् श्रमणान् सवस्त्र-कम्बलोपकरणान् दृष्ट्वा पूर्वसाधून् इव खिंसां कृत्वा स्वामिनः सकाशम् एति । सः च અત્યાસક્તિને લીધે તે કોઇ રીતે તૃપ્તિ ન પામ્યો, એટલે ગામના જનોએ એક મોટું ભાજન દહમિશ્ર ભાતથી ભરીને તેને સોંપ્યું. તે બધું ન ખાઈ શકવાથી ગોશાળો કહેવા લાગ્યો કે-“આટલું હવે ખાઈ શકીશ નહિ.” ત્યારે લોકોએ નિભ્રંછના કરતાં જણાવ્યું કે-“અરે પાપી! દુકાળીયાની જેમ પોતાના ભોજન પ્રમાણને પણ જાણતો નથી?” એમ રોષ લાવી લોકોએ તે ભાજન તેના જ મસ્તક પર નાખ્યું. પછી ઉદર પર હાથ ફેરવતો તે યથાસ્થાને ગયો. એવામાં પ્રભુ જંબૂખંડ ગામમાં જતાં, ત્યાં પણ તે જ પ્રમાણે કર્મચારીઓના ભોજનમાં તે ભળ્યો અને તેને ક્ષીર અને ભાત તેમણે જમાડતાં, પ્રાંતે ફરીને પણ લોકોએ તેના તેવા હાલ કર્યા. હવે સ્વામી અનુક્રમે વિચરતા, તામાક ગામમાં ગયા અને બહાર પ્રતિમાએ રહ્યા. તે ગામમાં બહુશ્રુત, મોટા પરિવારવાળા, પાર્શ્વજિનના સંતાનીય એવા નંદિષેણ નામના સ્થવિર, ગચ્છની ચિંતા મૂકીને મુનિચંદ્રસૂરિની જેમ જિનકલ્પરૂપ પરિકર્મ કરતા હતા. ગોશાળો ગામમાં પેઠો અને વસ્ત્ર, કંબલ પ્રમુખ ઉપકરણ સહિત તે શ્રમણોને જોઇ, પ્રથમની જેમ નિભ્રંછના કરીને તે સ્વામી પાસે આવ્યો.
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy