________________
८५६
श्रीमहावीरचरित्रम् चोरा लाढाविसयमुसणट्ठा नीहरंता अवसउणोत्तिकाऊण जमजीहासन्निहं खग्गं उग्गिरिऊण धाविया संमुहं, एत्यंतरे पुरंदरो 'कहिं जिणो वसइत्ति जाणणटुं जाव ओहिं पउंजेइ ताव पेच्छइ थेवेणासंपत्ते आयड्डियकरवाले चोरे वहनिमित्तं जिणस्स उवट्ठिए, अह जायतिव्वकोवावेगेण तेण तहट्ठिएणेव समुत्तुंगगिरिसिहरदलणदुल्ललिएण निहया कुलिसेणं ।
सामीवि गामाणुगामं विहरमाणो गओ भद्दिलनयरिं। तत्थ य वासारत्तो पंचमो समुवागओ, तो भयवं विचित्तासणाइं कुणमाणो चाउम्मासियं खमणमुवसंपज्जइ। कमेण समइक्कंते वासारत्ते बाहिं पारित्ता विहरमाणो पत्तो कयलिसमागमे गामे । तत्थ य तद्दिवसमत्थारियाभत्तं जहिच्छं भोयणं पहिय-कप्पडियाईण विपणामिज्जइ । गोसालोऽवि तं दह्रण पविठ्ठो, सामि भणइ-'एह एत्थ जामो।' सिद्धत्थो भणइ-'अज्ज अंतरं अम्हाणं।' एवं निसामिय गओ गोसालो अत्यारियाभत्तट्ठाणे, उवविठ्ठो भोयणत्थं, परिवेसिउमारद्धं जणेण । सो य बहुयासित्तणेण
निहरन्तौ अपशकुनः इति कृत्वा यमजिह्वासन्निभं खड्गम् उद्गीर्य धावितौ सम्मुखम् । अत्रान्तरे पुरन्दरः कुत्र जिनः वसति इति ज्ञानार्थं यावदवधिं प्रयुनक्ति तावत्प्रेक्षते स्तोकेन असम्प्राप्तौ आकृष्टकरवालौ चौरौ वधनिमित्तं जिनस्य उपस्थितौ । अथ जाततीव्रकोपाऽऽवेगेन तेन तथास्थितेनैव समुत्तुङ्गगिरिशिखरदलनदुर्ललितेन निहतौ कुलिशेन।
स्वामी अपि ग्रामानुग्रामं विहरन् गतः भहिलनगरीम् । तत्र च वर्षारात्रिः पञ्चमी समुपागता । ततः भगवान् विचित्राऽशनानि कुर्वन् चातुर्मासिकं क्षपणम् उपसम्पद्यते। क्रमेण समतिक्रान्तायां वर्षारात्रौ बहिः पारयित्वा विहरमाणः प्राप्तः कदलीसमागमं ग्रामम् । तत्र च तद्दिवसं कर्मकरभक्तं यथेच्छं भोजनं पथिककार्पटिकादीनां अर्प्यते । गोशालः अपि तं दृष्ट्वा प्रविष्टः, स्वामिनम् भणति 'एहि, अत्र यावः। सिद्धार्थः भणति 'अद्य अन्तरं आवयोः। एवं निःशम्य गतः गोशालकः कर्मकरभक्तस्थाने, उपविष्टः भोजनार्थम्,
સમજીને યમજીલ્લા સમાન તરવાર ઉગામીને ભગવંત પ્રત્યે દોડ્યા. એવામાં ઇંદ્ર “ભગવાનું ક્યાં વિચરે છે?” તે જાણવા માટે જેટલામાં અવધિથી જુએ છે તેવામાં થોડે આંતરે રહેલા, તરવાર ઉગામતા તે ચોરો પ્રભુના વધ નિમિત્તે તૈયાર થયેલા તેના જોવામાં આવ્યા. એટલે તીવ્ર ક્રોધાવેશ આવતાં તેણે ઉંચા પર્વતોના શિખરોને ભેદનાર વજવડે તેવી સ્થિતિમાં જ તેમને મારી નાખ્યા.
હવે સ્વામી પણ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ભદિલ નગરીમાં ગયા. ત્યાં પાંચમું ચોમાસું રહ્યા, અને વિચિત્ર આસનો કરતાં ચાતુર્માસિક ઉપવાસ કર્યા. અનુક્રમે ચાતુર્માસ વ્યતીત થતાં બહાર પારણું કરી, વિહાર કરતાં પ્રભુ કદલીસમાગમ નામે ગામમાં ગયા. તે દિવસે ત્યાં કર્મચારીઓ, પથિક અને કાપેટિકાદિકને યથેચ્છ ભોજન આપતા હતા. તે જોઇ ગોશાલો પણ સ્વામીને કહેવા લાગ્યો કે-“પ્રભુ! આપણે અહીં જઇએ.' સિદ્ધાર્થે કહ્યું. “અમારે હજી વખત છે.” એમ સાંભળી ગોશાળો તે સ્થાને ગયો અને ભોજન કરવા બેઠો. લોકોએ તેને ભોજન પીરસ્યું, પરંતુ