________________
षष्ठः प्रस्तावः
___
८५५
अन्ने असब्भवयणेहिं तज्जणं हीलणं च कुव्वंति । अइचंडतुंडसाणेहि पेसणेणं वहंति परे ।।७।।
वंतर-सुरऽसुरवइ-जक्ख-रक्खसपमुहंमि देवसंघाए ।
बहुमाणपरेऽवि जिणो एगागी सहइ उवसग्गे ।।८|| धम्मायरिओ एसोत्ति मज्झ हिययंमि निहियपडिबंधो । पट्टि ठिउ गोसालोऽवि सामिणो दुक्खमणुहवइ ।।९।।
अह तत्थ भूरितरकम्मनिज्जरं पाविऊण जिणनाहो।
आरियखेत्ताभिमुहं आगच्छइ पुन्नवंछोव्व ।।१०।। आरियखेत्ताभिमुहंमि तस्स भयवओ पुन्नकलसाभिहाणगामसन्निहिमि वट्टमाणस्स दोन्नि अन्ये असभ्यवचनैः तर्जनां हीलनां च कुर्वन्ति। अतिचण्डतुण्डश्वभिः प्रेषणेन वहन्ति परे ||७||
व्यन्तर-सुरासुरपति-यक्ष-राक्षसप्रमुखे देवसङ्घाते।
बहुमानपरेऽपि जिनः एकाकी सहते उपसर्गान् ।।८।। धर्माचार्यः एषः इति मम हृदये निहितप्रतिबन्धः । पृष्ठं स्थितः गोशालोऽपि स्वामिनः दुःखमनुभवति ।।९।।
अथ तत्र भूरितरकर्मनिर्जरां प्राप्य जिननाथः ।
आर्यक्षेत्राभिमुखम् आगच्छति पूर्णवाञ्छः इव ||१०|| आर्यक्षेत्राऽभिमुखे तस्य भगवतः पूर्णकलशाऽभिधानग्रामसन्निहिते वर्तमानस्य द्वौ चौरौ लाटविषयमुषणार्थं
કેટલાક અસભ્ય વચનોથી તર્જના અને હાલના કરતા અને કેટલાક અતિપ્રચંડ કૂતરા તેમની પાછળ होता. (७)
એમ વ્યંતર, સુર, અસુરપતિ, યક્ષ, રાક્ષસ પ્રમુખ દેવો બહુમાન-પરાયણ છતાં સ્વામી એકલા ઉપસર્ગો સહન 5२त. (८)
આ મારા ધર્માચાર્ય છે અને મારા હૃદયમાં રહેલા છે' એમ ધારી પ્રભુ પાછળ રહેલા ગોશાળો પણ દુઃખ सवा सायो. (८)
ત્યાં ઘણા કર્મોની નિર્જરા કરી, જાણે વાંછા પૂર્ણ થઇ હોય તેમ જિનેશ્વર આર્યક્ષેત્ર ભણી આવવા લાગ્યા. (१०)
માર્ગમાં પૂર્ણકલશ નામના સંનિવેશની નજીકમાં આવતાં, બે ચોર લાટ દેશ લુંટવા નીકળ્યા અને અપશુકન