________________
श्रीमहावीरचरित्रम्
८५८
रयणीए चउक्के काउस्सग्गेण निच्चला संठिया, पच्छा आरक्खियपुत्तेण इओ तओ परिभमंतेण चोरोत्ति कलिऊण महल्लभल्लएण आहया, तव्वेलं चिय समुप्पण्णोहिनाणा मरिउं दिवमुवगया । अहासन्निहियदेवनिवहेहि य तेसिं महिमं कीरमाणि पासित्ता तं पएसं गओ गोसालो, दिट्ठा य कालगया थेरा। तओ सुहपसुत्ता पडिस्सए गंतूण पडिबोहिया तेसिं सिस्सा, निब्भच्छिऊण साहिओ थेरमरणवइयरो, गओ य सद्वाणं । जयगुरूवि कुवियसन्निवेसमेइ । तत्थवि चारियत्तिकाऊण गहिओ दंडवासिएहिं, बंधणताडण - पमुहकयत्थणाहिं पीडिउमारद्धो य।
अह जिणनाहे तेहिं वहिज्जमाणे जणे समुल्लावो ।
जाओ जह देवज्जो अप्पडिमो रूवलच्छीए ।।१।।
कह चारिओत्ति गहिओ किं सोऽवि करेज्ज एरिसं कम्मं । अहवा विचित्तरूवा कम्मगई किं न संभवइ ? ।।२।।
नन्दिषेणः स्थविरः तस्यामेव रजन्यां चतुष्के कायोत्सर्गेण निश्चलः संस्थितः, पश्चाद् आरक्षकपुत्रेण इतस्ततः परिभ्रमता चौरः इति कलयित्वा महद्भल्ल्या आहतः, तद्वेलामेव समुत्पनाऽवधिज्ञानः मृत्वा दिवम् उपगतः। यथासन्निहितदेवनिवहैः च तस्य महिमानं क्रियमाणं दृष्ट्वा तं प्रदेशं गतः गोशालः, दृष्टाः च कालगताः स्थविरा: । ततः सुखप्रसुप्ताः प्रतिश्रये गत्वा प्रतिबोधिताः तस्य शिष्याः, निर्भर्त्स्य कथितः स्थविरमरणव्यतिकरः, गतश्च स्वस्थानम् । जगद्गुरुः अपि कुपिकासन्निवेशम् एति । तत्राऽपि चारिकः इतिकृत्वा गृहीतः दण्डपाशिकैः, बन्धन-ताडनप्रमुखकदर्थनाभिः पीडयितुमारब्धश्च ।
अथ जिननाथे तैः उह्यमाने जने समुल्लापः ।
जातः यथा देवार्यः अप्रतिम रूपलक्ष्म्या ।।१।।
कथं चारिकः इति गृहीतः, किं सोऽपि कुर्यात् एतादृशं कर्म ? । अथवा विचित्ररूपा कर्मगतिः किं न सम्भवति ||२||
એવામાં તે નંદિષણ સ્થવિર તે જ રાત્રે ચોકમાં નિશ્ચલપણે કાયોત્સર્ગે રહ્યા. ત્યાં આમતેમ ભમતા કોટવાલના પુત્રે ચોર સમજીને તેમને મોટા ભાલાવતી માર્યા. એટલે તત્કાલ અવધિજ્ઞાન ઉત્પન્ન થતાં મરણ પામીને તે દેવલોકે ગયા. તે વખતે પાસેના પ્રદેશમાં રહેતા દેવોએ તેમનો મહિમા કર્યો, તે જોઇ ગોશાળો તે સ્થાને આવ્યો અને કાલધર્મ પામેલા સ્થવિરને તેણે જોયા. જેથી સુખે સૂતેલા તેમના શિષ્યોને તેણે ઉપાશ્રયમાં જઇને જગાડ્યા. અને નિભ્રંછના કરતાં સ્થવિર-મરણનો પ્રસંગ સંભળાવ્યો. પછી તે સ્વસ્થાને ગયો. ભગવંત પણ ત્યાંથી કૂપિકા સંનિવેશમાં ગયા. ત્યાં બાતમીદાર સમજીને કોટવાળોએ તેમને પકડ્યા અને બંધન, તાડન પ્રમુખ કદર્થનાથી સતાવવા લાગ્યા.
એ રીતે ભગવંત તેમના હાથે કદર્શના પામતાં, લોકોમાં વાતો ચાલી કે ‘એ દેવાર્ય રૂપ-લક્ષ્મીથી અપ્રતિમ છે, (૧) તો ચર સમજીને તેમને કેમ પકડ્યા હશે? શું તે પણ આવું કર્મ કરે? અથવા તો કર્મની ગતિ વિચિત્ર છે, શું