SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ८५३ षष्ठः प्रस्तावः करयलकलियविविहपहरणो चोराणुमग्गलग्गो जाव केत्तियंपि भूभागं गच्छइ ताव पेच्छइ समुहमिंतं जिणं गोसालयं च। ते य दलूण भणइ-'के तुब्भे? ।' सामी तुसिणीए जावेइ । गोसालोऽवि केलिपियत्तणेण मोणमवलंबिऊण ठिओ। तओ सो रुट्ठो निस्सटुं हणिऊण भयवंतं गोसालगं च बंधिऊण महल्लगस्स भाउणो मेहस्स पेसेइ । सो य भयवंतं तहारूवं दवण समुट्ठिओ बंधणावणयणपुव्वयं पूएइ खामेइ य। तेण किर सामी कुंडग्गामे नयरे सिद्धत्थनरवइणो समीवमुवगएण दिट्ठो आसि । अह तेण मुक्को समाणो भयवं ओहीए इमं आभोएइ-अज्जवि बहु कम्मं निजरियव्, तं च सहायविरहेण निज्जरिउं न सक्किज्जइ, ता अत्थारियादिटुंतो एत्थ जुत्तो, सो य एवं जह फलभरविणमंतग्गसंस्ससभारपूरियं छेत्तं । दह्रण तस्स सामी सिग्धं गहणं समीहंतो ।।१।। चौराऽनुमार्गलग्नः यावद् कियन्तमपि भूभागं गच्छति तावद् प्रेक्षते सम्मुखमाऽऽगच्छन्तं जिनं गोशालकं च। ते च दृष्ट्वा भणन्ति 'कौ युवाम्?।' स्वामी तुष्णीकेन यापयति। गोशालोऽपि केलिप्रियत्वेन मौनमवलम्ब्य स्थितः। ततः सः रुष्टः प्रचुरं हत्वा भगवन्तं गोशालकं च बध्वा वृद्धं भ्रातारं मेघं प्रेषति । सश्च भगवन्तं तथारूपं दृष्ट्वा समुत्थितः, बन्धनाऽपनयनपूर्वं पूजयति क्षमयति च । तेन किल स्वामी कुण्डग्रामे नगरे सिद्धार्थनरपतेः समीपमुपगतेन दृष्टः आसीत् । अथ तेन मुक्तः समानः भगवान् अवधिना इदम् आभोगयति ‘अद्यपि बहु कर्म निर्जरितव्यम्, तच्च सहायविरहेण निर्जरितुं न शक्यते, तस्माद् कर्मकरदृष्टान्तः अत्र युक्तः, सः च एवम् - यथा फलभरविनमदग्र-संशस्यभारपूरितं क्षेत्रम् । दृष्ट्वा तस्य स्वामी शीघ्रं ग्रहणं समीहमानः ||१|| લાગ્યો, અને કંઈક આગળ જતાં સન્મુખ આવતા ભગવંત અને ગોશાળો તેના જોવામાં આવ્યા. તેમને જોતાં કાલહસ્તીએ કહ્યું-“તમે કોણ છો?' એટલે સ્વામી તો મૌન રહ્યા અને ગોશાળો પણ કૌતુકપ્રિયપણાથી મૌન ધરી રહ્યો, જેથી તેણે રૂષ્ટ થઈ સખ્ત માર મારી, ભગવંત અને ગોશાળાને બાંધી પોતાના ભાઈ મેઘ પાસે મોકલ્યા. ત્યાં તથારૂપ પ્રભુને જોઇ, ઊઠી તેણે બંધનમુક્ત કરી, પ્રભુને પૂજીને ખમાવ્યા. કારણ કે પૂર્વે કુંડગ્રામ નગરમાં સિદ્ધાર્થ રાજા પાસે જતાં તેણે સ્વામીને જોયા હતા. ત્યાંથી મુક્ત થતાં ભગવાન અવધિજ્ઞાનથી વિચારવા લાગ્યા કે-“હજી મારે બહુ કર્મ નિર્જરવાના છે, તે સહાય વિના નિર્જરવા અશક્ય છે; માટે અહીં કર્મચારીનો દૃષ્ટાંત યુક્ત छ. ફળભારથી લચી રહેલ અનાજથી પૂર્ણ ક્ષેત્રને જોતાં, તેને શીધ્ર લેવાને ઇચ્છતાં, (૧)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy