________________
श्रीमहावीरचरित्रम्
उवक्खडिज्जइ। सो य अस्थिरत्तणेणं केवलं देसकालो भविस्सइत्ति जाणणट्ठा निहुओ होऊण पुणो पुणो तयभिमुहमवलोयइ । तत्थ य गामे तद्दियहं महंतं चोरभयं, ताहे गामवासिणो जणा जाणंति - 'एस पुणो पुणो पलोएइ, मन्ने चारो चारिओ वा हवेज्जा, ता जइ पुण कहंपि एत्तो पुव्वमोसोवलद्धी जाइज्जत्ति विगप्पिऊण गहिओ तेहिं निस्सढं(ट्ठं?) हणिउमारद्धो, य, पुच्छिज्जमाणो जाव न किंपि जंपेइ ताव मुक्को कुट्टिऊण । तओ सो विलक्खो चिंतेइ-‘अच्छउ दूरे भोयणसंपत्ती, सरीरस्सवि जं न चुक्को तमच्छरियं वट्टइ। अहो निक्कारणदुज्जणाण मीलगो, अहवा किमेएण?, जइ अत्थि मम पहुणो पभावो ता डज्झउ एएसिं पावाणं मंडवो त्ति भणिए निद्दड्डो जिणाणुरागिणा वाणमंतरेण ।
८५२
जिणिदो पहाविओ कलंबुयाभिहाणसन्निवेसाभिमुहं । तत्थ य दो पच्चन्तिया भायरो मेहो कालहत्थी य, सामित्तं कुणंति य । तम्मि पत्थावे कालहत्थी भडचडयरपरियरिओ, अस्थिरत्वेन केवलं देशकालौ भविष्यति इति ज्ञानार्थं निभृतः भूत्वा पुनः पुनः तदभिमुखम् अवलोकते । तत्र च ग्रामे तद्दिवसं महत् चौरभयम्। तदा ग्रामवासिनः जनाः जानन्ति 'एषः पुनः पुनः प्रलोकते, मन्ये चौरः चारिकः वा भवेत्, ततः यदि पुनः कथमपि एतस्मात् पूर्वमोषोपलब्धिः जायेत इति विकल्प्य ग्रहित तैः प्रचुरं हन्तुमारब्धः च, पृच्छ्यमानः यावन्न किमपि जल्पति तावन्मुक्तः कुट्टयित्वा । ततः सः विलक्षः चिन्तयति ‘आस्ताम् दूरे भोजनसम्पत्तिः, शरीरादपि यन्न मुक्तः तदाऽऽश्चर्यं वर्त्तते । अहो ! निष्कारणदुर्जनानां मेलकः । अथवा किम् एतेन, यद्यस्ति मम प्रभोः प्रभावः तदा दहतु एतेषां पापानां मण्डपः' इति भणिते निर्दग्धः जिनाऽनुरागिना वानव्यन्तरेण ।
जिनेन्द्रः प्रधावितः कलम्बुकाऽभिधानसन्निवेशाऽभिमुखम् । तत्र च : प्रत्यन्तिकौ भ्रातरौ मेघः कालहस्तिः च, स्वामित्वं कुरुतः च। तस्मिन् प्रस्तावे कालहस्तिः भट-चटकरपरिवृत्तः करतलकलित-विविधप्रहरणः તૈયાર થાય છે.' એમ કેવલ અસ્થિરપણાથી તે ભોજનના સ્થાનને અને સમયને જાણવા માટે છાનો રહીને વારંવાર ગોશાળો તે તરફ જોવા લાગ્યો. હવે તે દિવસે ગામમાં ચોરનો મોટો ભય જાગ્યો, જેથી ગામના લોકોએ જાણ્યું કે-‘આ વારંવાર જોવે છે તેથી ચોર કે જાસુસ હશે, તો વખતસર એની પાસેથી પ્રથમની ચોરીનો માલ મળશે.’ એમ ધારી તેમણે તેને પકડીને સખ્ત માર માર્યો અને પૂછતાં જ્યારે તે કાંઇ બોલ્યો નહિ ત્યારે તેને મારીને મૂકી દીધો. એટલે તે વિલક્ષ થઇને વિચારવા લાગ્યો કે-‘અહો! ભોજન મળવાનું તો દૂર રહો, પરંતુ જીવતો રહ્યો તે જ આશ્ચર્ય છે. અહો! નિષ્કારણ દુર્જનોનો મેળાપ થયો અથવા તો એવા વિકલ્પથી શું? જો મારા પ્રભુનો પ્રભાવ હોય તો એ પાપીઓનો મંડપ બળી જાઓ.' એમ બોલતાં, જિનાનુરાગી વાણવ્યંતરે તે બાળી નાખ્યો.
ત્યાંથી પ્રભુ કલંબુકા નામના સંનિવેશ તરફ ચાલ્યા. ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈ પાસે પાસે રહેતાં સત્તા ચલાવતા. તે વખતે સેવક અને સુભટો સહિત હાથમાં વિવિધ શસ્ત્રો લઇને કાલહસ્તી ચોરોની પાછળ