________________
८५०
श्रीमहावीरचरित्रम सिद्धत्थेणं भणियं-किं रूससि निन्निमित्तमम्हाणं? | अप्पाणमप्पणच्चिय दोसकरं भो निरंभेसु ।।९।।
अह उस्सग्गं पाराविऊण सामी तओऽवि निक्खमिउं ।
आवत्तनामगामे बलदेवगिहे ठिओ पडिमं ।।१०।। तत्थवि कलहिक्करुई गोसालो दारिएक्कवयणेण । पुव्वाणत्थं विसमरिऊण डिंभाइं भेसेइ ।।११।।
रुयमाणाइं ताइं गंतुं मायापिऊण साहिति।
तेहि पुणोवि हणिज्जइ गोसालो पुव्वनाएणं ।।१२।। गामपहाणजणेणं भणियं किं हम्मए मुहा एसो?। एयमनिवारयंतस्स होइ दोसो गुरुस्स इमो ।।१३।। सिद्धार्थेन भणितं किं रुष्यसि निर्निमित्तम् अस्मासु । आत्मानमात्मनैव दोषकरं भोः निरुणद्धि ।।९।।
अथ कायोत्सर्ग पारयित्वा स्वामी ततः अपि निष्क्रम्य ।
आवर्त्तनामकग्रामे बलदेवगृहे स्थितः प्रतिमायाम् ।।१०।। तत्राऽपि कलहैकरुचिः गोशालः दारितैकवदनेन । पूर्वाऽनर्थं विस्मृत्य डिम्भानि भेषयति ।।११।।
रुदन्ति तानि गत्वा मातापितॄन् कथयन्ति ।
तैः पुनरपि हन्यते गोशालः पूर्वन्यायेन ||१२ ।। ग्रामप्रधानजनेन भणितं किं हन्यते मुधा एष?। एवम् अनिवारयतः भवति दोषः गुरोः अयम् ।।१३।।
ત્યારે સિદ્ધાર્થ બોલ્યો કે-“અરે! અમારા પર વિના કારણે કેમ રોષ લાવે છે? તું તારા દોષિત આત્માને જ नियमित २१५.' (८) પછી કાયોત્સર્ગ પારી, ત્યાંથી નીકળતાં સ્વામી આવર્ત ગામમાં આવી, બળદેવના મંદિરમાં પ્રતિમાએ રહ્યા. (૧૦) ત્યાં પણ કલહપ્રિય ગોશાળો પૂર્વાવસ્થા ભૂલી જઈ, મુખ ફાડીને બાળકોને બીવરાવવા લાગ્યો. (૧૧) એટલે રોતાં રોતાં તેમણે જઈને માબાપને કહ્યું જેથી તેમણે પણ તેને ખૂબ માર્યો (૧૨)
અને પૂર્વની જેમ ગામના પ્રધાન જનો અટકાવતાં બોલ્યા કે “અરે! તમે એને વૃથા શા માટે મારો છો? એને न मटqdi गुरुना होप छ.' (१७)