________________
षष्ठः प्रस्तावः
अह तारिसमसमंजसमम्मापियरो पलोइऊणेसिं । रोसेण दोसमूलं गोसालं संपवज्जंति ||४||
रे पाव पिसाय किमम्हं चेडरूवाइँ तमिह भाएसि । इय तज्जिऊण तेहिं कुट्टिज्जइ सो दढं विवसो ||५||
ताहे तं हम्मंतं दठ्ठे वारिंति गामजणवुड्ढा। देवज्जगस्स एसो खु नूणं सिस्सो अओ मुयहा ||६||
कहमवि तेहि विमुक्को गोसालो वागेरइ जिणनाहं । किं मइ हणिज्जमाणे तुम्हाणं जुज्जइ उवेहा ? || ७ ||
एत्तियदिणाइं समसोक्खदोक्खसहणेवि नेव पडिबंधो। किं उप्पन्नो तुम्हं? अहो सिलानिडुरं हिययं ||८||
अथ तादृशमसमञ्जसं अम्बापितरौ प्रलोक्य । रोषेण दोषमूलं गोशालं सम्प्रपद्यन्ते ।।४।।
रे पाप ! पिशाच! किमस्माकं चेटरूपाणि त्वमिह भापयति । इति तर्जयित्वा तैः कुट्यते सः दृढं विवशः ||५||
तदा तं हन्यमानं दृष्ट्वा वारयन्ति ग्रामजनवृद्धाः । देवाऽऽर्यकस्य एषः खलु नूनं शिष्यः अतः मुञ्चत ||६||
०
कथमपि तैः विमुक्तः गोशालः व्याकरोति जिननाथम् । किं मयि हन्यमाने युष्माकं युज्यते उपेक्षा ? ।।७।।
एतावद्दिनानि समसुख-दुःखसहनेऽपि नैव प्रतिबन्धः । किं उत्पन्नः युष्माकं ? अहो शिलानिष्ठुरं हृदयम् ||८||
८४९
એમ તેમની વ્યાકુળતા જોતાં, માબાપોએ તેમ થવામાં કારણભૂત ગોશાળાને પકડ્યો, (૪)
‘અરે! પાપી પિશાચ! અમારા બાળકોને તું અહીં શા માટે બીવરાવે છે?' એમ તર્જના પમાડી તેમણે તે વિવશ गोशाणाने जूज मार्यो. (4)
ત્યારે માર ખાતાં તેને જોઈ, ગામના વૃદ્ધોએ નિવારણ કરતાં કહ્યું કે-‘આ દેવાર્યનો શિષ્ય છે માટે મૂકી દ્યો.’ (૬) આથી તેમણે મહાકષ્ટ છોડ્યો. એટલે ગોશાળાએ પ્રભુને કહ્યું કે-‘હું કૂટાતા તમારે ઉપેક્ષા કરવી શું યોગ્ય છે? (૭) આટલા દિવસ સુખ-દુ:ખ સમાનપણે સહન કર્યા છતાં તમને પ્રતિબંધ કેમ ઉત્પન્ન ન થયો? અહો! પત્થર
समान निष्ठुर हृध्य!' (८)