________________
श्रीमहावीरचरित्रम्
८४८
तं पएसं गामचेडरूवाइं। तओ ताइं पेच्छिऊण उवलद्धरयणनिहाणं व पच्चुज्जीवियं व मण्णमाणो विडंबियवयणकंदरो, दूरं निल्लालियलोलजीहो, पसारियबीभच्छच्छिजुयलो धाविओ वेगेण भयजणणनिमित्तं तेसिमभिमुहं ।।
अह तं भीसणरूवं दट्ठूणमतक्कियं समुहमिंतं। गामाभिमुहं भयओ चेडाई लहु पधावति ।। १ ।।
धावंताणं ताणं पक्खलणवसेण केसिमवि जंघा । भज्जइ अन्नेसिं पुण फुट्टइ सीसं टलइ चलणो ।।२।।
इयरेसिं पुण वियलंति देहनद्वाइं भूसणाइंपि ।
केसिं चिय वत्थाइं निवडंति तदा भयवसेण || ३ ||
प्रेक्ष्य उपलब्धरत्ननिधानमिव प्रत्युज्जीवितमिव मन्यमानः विडम्बितवचनकन्दरः, दूरं निर्लालितलोलजिह्वः, प्रसारितबिभत्साक्षियुगलः धावितः वेगेन भयजनननिमित्तं तेषामभिमुखम् ।
अथ तं भीषणरूपं दृष्ट्वा अतर्कितं सम्मुखम् आगच्छन्तम् । ग्रामाऽभिमुखं भयतः चेटानि लघुः प्रधावन्ति ।। १ ।।
धावतां तेषां प्रस्खलनवशेन केषामपि जङ्घा । भञ्जति अन्येषां पुनः स्फटति शीर्षं, टलति चरणम् ।।२।।
इतरेषां पुनः विचलन्ति देहनद्धानि भूषणानि अपि । केषां एव वस्त्राणि निपतन्ति तदा भयवशेन || ३ ||
ચડ્યા. તેમને જોતાં જાણે રત્નનિધાન પ્રાપ્ત થયું હોય અથવા જાણે ફરી જીવિત પામ્યો હોય તેમ માની, વદનરૂપી ગુફાને ફાડી, ચંચળ જીહ્વાને બહાર કહાડી, બીભત્સ લોચનને ફેરવતો તે તેમને ભય પમાડવા એકદમ વેગથી સામે દોડ્યો. એટલે
અચાનક સન્મુખ આવતાં તેના ભીષણ સ્વરૂપને જોઇ બાળકો તરતજ ભય પામી ગામ ભણી દોડી ગયા,
(१)
પણ ઉતાવળે જતાં સ્ખલના પામવાથી કેટલાકની જંઘા ભાંગી, કેટલાકનું માથું ફુટ્યું, કેટલાકના પગ भरडाया, (२)
કેટલાકના શરીરે પહેરેલા આભૂષણો પડી ગયા અને ભયને લીધે તે વખતે કેટલાકનાં વસ્ત્રો પડી ગયાં. (૩)