SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८४७ इय निसुणिएऽवि सामी अविचलचित्तो तहेव जावेइ । अह पसरिएण सहसा पयकमलं झामियं सिहिणा ।।१।। गोसीसचंदणंपिव तुसारवरिसं व सिसिरसलिलं व। परिभावितो तिव्वं सिहिदाहं सहइ जिणनाहो ।।२।। गोसालोऽवि तहाविहमसमंजसमिक्खिऊण भयभीओ। अइदूरमवक्कंतो नियजीवियरक्खणट्ठाए ।।३।। अह उवसंतंमि जलणंमि सामी मंगलाभिहाणे गामे गओ। तहिं च वासुदेवमंदिरे ठिओ पडिमाए। गोसालोवि निलुक्को एगत्थ पएसे, केवलं केलिकलहाइविणोयाभावेण बाढं दुक्खमणुहवंतो फालचुक्कोव्व मक्कडो दिसीओ अवलोएइ । एत्थंतरे कीलानिमित्तमागयाई इति निश्रुतेऽपि स्वामी अविचलचित्तः तथैव यापयति । अथ प्रसृतेन सहसा पदकमलं दग्धं शिखिना ।।१।। गोशीर्षचन्दनमिव, तुषारवर्षामिव, शिशिरसलिलमिव । परिभावयन् तीव्र शिखिदाहं सहते जिननाथः ||२|| गोशालः अपि तथाविधम् असमञ्जसम् ईक्षित्वा भयभीतः । अतिदूरम् अपक्रान्तः निजजीवितरक्षणार्थम् ।।३।। अथ उपशान्ते ज्वलने स्वामी मङ्गलाऽभिधानं ग्रामं गतः । तत्र च वासुदेवमन्दिरे स्थितः प्रतिमायाम् । गोशालोऽपि निलीनः एकत्र प्रदेशे, केवलं केलिकलहादिविनोदाऽभावेन बाढं दुःखं अनुभवन् फालाभ्रष्टः इव मर्कटः दिक्षु अवलोकयति। अत्रान्तरे क्रीडानिमित्तम् आगतानि तं प्रदेशं ग्रामचेटकरूपाणि । ततः तानि એમ સાંભળતા પણ મનમાં ક્ષોભ ન પામતાં સ્વામી ત્યાં જ ધ્યાનસ્થ રહ્યા. એવામાં તરત પ્રસરતા અગ્નિવડે प्रभुना य२५। ६२५ थयां, (१) છતાં ગોશીષચંદન, જળવર્ષણ અથવા શીત સલિલ સમાન સમજતા જિનેશ્વરે તીવ્ર અગ્નિદાહને સહન કરી दीधो. (२) તથાવિધ અસમંજસ જોઇ ભયભીત થયેલ ગોશાળો પોતાના જીવનની રક્ષા માટે અતિ દૂર ભાગી ગયો. (૩) પછી અગ્નિ શાંત થતાં ભગવાન મંગલ નામના ગામમાં ગયા અને ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રતિમાએ રહ્યા. ગોશાળો પણ એક પ્રદેશમાં ભરાઈ બેઠો, પરંતુ કેલિ, કલહાદિ-વિનોદના અભાવે અત્યંત દુઃખ અનુભવતો તે છલાંગથી ભ્રષ્ટ થયેલ મર્કટની જેમ ચોતરફ જોવા લાગ્યો. એવામાં ગામના બાળકો ક્રીડા નિમિત્તે તે સ્થાને આવી
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy