________________
8
श्रीमहावीरचरित्रम् भोयणसमए गोसालो पुच्छइ-'भयवं! तुब्भे भिक्खलु अईयह?।' सिद्धत्थो भणइ-'अज्ज अम्ह उववासो', सो पुच्छइ-'भयवं! अज्ज किमाहारं भुंजिस्सामि?।' सिद्धत्थो भणइ'अज्ज तुमए माणुसमंसं खाइयव्वं ।' सो भणइ-'अज्ज मए तं भोत्तव्वं जत्थ इयरमंससंभवोऽवि नत्थि, किमंग पुण माणुसभंसस्स? ।' एवं निच्छयं काऊण सव्वत्थ हिंडिउमारद्धो।
इओ य-तत्थेव नयरीए पियदत्तो नाम गाहावई। तस्स सिरिभद्दा नाम भारिया । सा य मरंतवियायणी, पुत्तभंडजीवणनिमित्तं उवयरेइ मंतवाइणो पुच्छेइ, संवच्छरिए सविसेसं पूएइ देवयाओ तहवि न जाओ कोइ विसेसो, तंमि य समए वेलामासे वट्टमाणे देसंतरागयं पसिद्ध सिवदत्तनामधेयं नेमित्तियं पुच्छइ-'कह मम पया जीविस्सइत्ति?।' तेण भणियं'जइ जायमेत्तं मयल्लयं बालं ससोणियमंसं पीसिऊण दुद्धपक्खेवपुव्वयं पायसविहाणेण रंधिऊण घयमहूहिं सुसंभियं काऊण सुतवस्सिणो उद्धूलियचरणस्स सबहुमाणं भोयणत्थं त्वं भिक्षार्थम् अतिगच्छसि?।' सिद्धार्थः भणति 'अद्य मम उपवासः।' सः पृच्छति 'भगवन्, अद्य किमाहारं भुञ्जिष्यामि?।' सिद्धार्थ भणति 'अद्य त्वया मानुषमांसं खादितव्यम्। सः भणति 'अद्य मया तद् भोक्तव्यं यत्र इतरमांससम्भवः अपि नास्ति, किम्पुनः मानुषमांसस्य!।' एवं निश्चयं कृत्वा सर्वत्र हिन्डीतुमारब्धवान् । __ इतश्च तत्रैव नगर्यां प्रियदत्तः नामकः गाथापतिः। तस्य श्रीभद्रा नामिका भार्या । सा च मृतकजननी, पुत्रभाण्डजीवननिमित्तं उपचरति मन्त्रिवादिनम् पृच्छति, संवत्सरे सविशेष पूजयति देवताः तथापि न जातः कोऽपि विशेषः । तस्मिन् च समये वेलामासे वर्तमाने देशान्तराऽऽगतं प्रसिद्ध शिवदत्तनामधेयं नैमित्तिकं पृच्छति ‘कथं मम प्रजा जीविष्यति?।' तेन भणितं 'यदि जातमात्रं मृतं बालं सशोणितमांसं पिष्ट्वा दुग्धप्रक्षेपपूर्वकं पायसविधानेन रधित्वा घृत-मधुभिः सुसंभृतं कृत्वा सुतपस्विनः उद्धूलितचरणस्य सबहुमानं भोजनार्थं अर्पयसि तदा प्रजा स्थिरा भविष्यसि। केवलं तस्मिन् कृतभोजने स्वस्थानमुपगते गृहस्य પૂછ્યું કે હે ભગવન્! તમે ભિક્ષા લેવા નીકળશો?” સિદ્ધાર્થે કહ્યું-આજે અમારો ઉપવાસ છે.” તેણે પુનઃ પૂછ્યુંભગવન! આજે મને કેવો આહાર મળશે?” સિદ્ધાર્થ બોલ્યો-“આજે તું મનુષ્ય-માંસ ખાઇશ.” ગોશાળો બોલ્યોઆજ મારે ઇતર માંસનો પણ જ્યાં સંભવ ન હોય તેવું જમીશ, તો મનુષ્ય-માંસ તો ક્યાંથી?” એમ નિશ્ચય કરી તે સર્વત્ર ભમવા લાગ્યો.
હવે તે જ નગરીમાં પ્રિયદત્ત નામે એક ગૃહસ્થ રહેતો. તેની શ્રીભદ્રા નામે ભાર્યા હતી. તેને બધાં મૃત બાળકો જન્મતાં એટલે પુત્ર જીવતા જન્મે તેને માટે તે મંત્રવાદી, જ્યોતિષી અને દેવતાઓને સવિશેષ પૂછતી અને પૂજતી હતી, તથાપિ તેને કંઈ ફાયદો ન થયો. એવામાં તે વખતે પ્રસૂતિ સમય લગભગ નજીક આવતાં, દેશાંતરથી આવેલ શિવદત્ત નામના કોઇ પ્રસિદ્ધ નૈમિત્તિકને તેણે પૂછ્યું-“મારી પ્રજા જીવતી કેમ રહે?” તેણે કહ્યું-“જો તરતના જન્મેલા મૃત બાળકને પીસી, તેમાં દૂધ નાખી, ખીર રાંધી, તેને ઘી, સાકરથી મિશ્રિત બનાવી, કોઇ શ્રેષ્ઠ તપસ્વીને બહુમાનપૂર્વક ભોજનમાં આપીશ તો તારી પ્રજા સ્થિર થશે; પરંતુ ભોજન કરીને તેના ગયા પછી ઘરનું દ્વાર બીજી