SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ८४३ षष्ठः प्रस्तावः दूरे अच्छउ नियमयविगप्पियं जं न लब्भए वोत्तुं। सब्भूयंपि न पावेमि भासिउं किं करेमि अहं? ||१।। नमिमो तिसंझमेयं ठाणं न जहिं सदुच्चरीयस्स । रूसिज्जइ थेवंपिहु जइ पर फुडवाइणो चेव ।।२।। एवं च निसामिऊण परिणयबुद्धीहिं भणिया-'एस इमस्स देवज्जगस्स कोऽवि पीढियावाहगो वा, छत्तधारगो वा, पडिचारगो वा होही, ता किं अरे एएण?, तुण्हिक्का अच्छह, नियनियकज्जाइं करेह, जइ सोढुं न तरेह ता सव्वतूराई वाएह, जहा से सद्दो न सुणिज्जइ।' तहेव विहियं तेहिं। अह जायंमि पभायसमए, समुग्गए दिणयरे, पच्चक्खीभूयंमि जीवनियरे तओ ठाणाओ पडिमं उवसंहरिऊण सामी सावत्थिं नयरिं गओ, ठिओ तीसे बाहिं पडिमाए। इओ य दूरे आस्तां निजमतविकल्पितं यन्न लभ्यते वक्तुम्। सद्भूतमपि न प्राप्नोमि भाषितुं किं करोमि अहम् ।।१।। नमामि त्रिसन्ध्याम् एनं (मद्गुरुं) स्थानं न यत्र स्वदुश्चरितस्य। रुष्यति स्तोकमपि खलु यदि परः स्फुटवादिः एव ।।२।। ___ एवं च निःशम्य परिणतबुद्धिभिः भणिताः 'एषः अस्य देवाऽर्यस्य कोऽपि पीठिकावाहकः वा, छत्रधरकः वा, प्रतिचारकः वा भविष्यति ततः किं अरे एतेन? तुष्णीकाः आध्वम्, निजनिजकार्याणि कुरुत, यदि सोढुं न शक्नुत तदा सर्वतूराणि वादयत, यथा सः शब्दः न श्रूयते। तथैव विहितं तैः ।। अथ जाते प्रभातसमये, समुद्गते दिनकरे, प्रत्यक्षीभूते जीवनिकरे तस्मात् स्थानात् प्रतिमाम् उपसंहृत्य स्वामी श्रावस्ती नगरी गतः, स्थितः तस्याः बहिः प्रतिमया । इतश्च भोजनसमये गोशालः पृच्छति 'भगवन्, વાર તેમણે કર્યું. પછી ચોથી વારે ભવનમાં આવીને ગોશાળો કહેવા લાગ્યો કે “તમારા મતના વિકલ્પ તો દૂર રહો કે જે કહી પણ ન શકાય, પરંતુ હું શું કરું કે સદ્ભુત વસ્તુને પણ કહી શકતો નથી. (૧) આ ધ્યાની ગુરુને ત્રિકાલ નમસ્કાર હો કે જ્યાં સ્વદુચરિત્રનું નામ પણ નથી. બીજા કદાચ ફુટવક્તા હોય, परंतु सत्य ५९॥ रोष या विना न २३.' (२) એમ સાંભળતાં પાકી બુદ્ધિના લોકો કહેવા લાગ્યા કે “એ આ દેવાયનો સેવક, છત્રધારક કે આસન ઉપાડનાર હશે તો અરે! એને મારવાથી શું? તમે બધા મૌન રહો અને પોતપોતાનાં કામ કર્યા કરો. જો તમે સહન ન કરી શકતા હો તો બધાં વાદ્યો વગાડો કે જેથી તેનો શબ્દ સાંભળવામાં ન આવે.” એટલે તેમણે તેમ કર્યું. પછી પ્રભાત સમય થતાં, સૂર્ય ઉદય પામતાં અને જીવલોક સાક્ષાત્ દષ્ટિગોચર આવતાં, પ્રતિમા પારીને સ્વામી તે સ્થાનથી નીકળી શ્રાવસ્તી નગરી પ્રત્યે ગયા. ત્યાં બહાર પ્રતિમાએ રહ્યા. ભોજન સમયે ગોશાળાએ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy