________________
८४२
श्रीमहावीरचरित्रम
गाइज्जइ नच्चिज्जइ सविलासं नियकुडुंबसहिएहिं।
को होज्ज नाम एसोऽवि कोऽवि पासंडपरमत्थो? ।।३।। ते एवं फरुसक्खरं तं जपमाणं पेच्छिऊण समुप्पन्नरोसा भणंति-'अरे बाहिं निच्छुभह एयं दुट्ठमुहं, न कज्जमेएण इहट्ठिएणं ।' एवं कहिए कंठे घेत्तूण इयरेहिं निस्सारिओ देवउलस्स बाहिमि गोसालो, तहिं च हिमतुसारसंवलियानिलेण अब्भाहओ समाणो निविडबाहवल्लरीसंछाइयवच्छत्थलो कंपंतकाओ दंतवीणावायणं कुणमाणो समुद्धसियरोमकूवो अच्छिउं पवत्तो। तारिसं च तं दगुण जायाणुकंपेहिं अइनीओ सो अन्नेहिं देवउलमज्झे। खणमेत्तं च जायसीयावगमो नियदुट्ठसीलयं पडिक्खलिउमपारयंतो पुणोऽवि वागरेइ'जत्थ गिहिणीसु पेम मिच्चाइ, तओ पुणोऽवि नीणिओ पवेसिओ य जाव तिन्नि वारे। चउत्थवाराए भवणमज्झपविट्ठो गोसालो भणइ
गीयते, नृत्यते सविलासं निजकुटुम्बसहितैः।
कः भवेद् एषः अपि कोऽपि पाषण्डपरमार्थः? ।।३।। ___ ते एवं परुषाक्षरं तं जल्पमानं प्रेक्ष्य समुत्पन्नरोषाः भणन्ति 'रे बहिः निक्षिपत एतं दुष्टमुखम्, न कार्यमेतेन इहस्थितेन।' एवं कथिते कण्ठे गृहीत्वा इतरैः निस्सारितः देवकुलस्य बहिः गोशालकः। तत्र च हिम-तुषारसंवलिताऽनलेन अभ्याहतः सन् निबिडबाहुवल्लीसंछादितवक्षस्थलः कम्पमानकायः दन्तीवीणावादनं कुर्वन् समुद्धृतरोमकूपः आसितुं प्रवृत्तः। तादृशं च तं दृष्ट्वा जाताऽनुकम्पैः अतिनीतः सः अन्यैः देवकुलमध्ये। क्षणमात्रं च जातशीताऽपगमः निजदुष्टशीलं प्रतिस्खलितुम् अपारयन् पुनरपि व्याकरोति 'यत्र गृहिणीषु प्रेम...' इत्यादि, ततः पुनरपि निर्णीतः प्रवेशितश्च यावत् त्रिः वारम् । चतुर्थवारायां भवनमध्यप्रविष्टः गोशालः भणति
પોતાના કુટુંબ સહિત જ્યાં વિલાસપૂર્વક ગાન, નૃત્ય થયા કરે છે, અહો! આવા પાખંડનો કાંઇ પરમાર્થ शे?' (3)
એમ કઠોર વચને બોલતા તેને જોઇને તેઓ ભારે રોષ લાવતાં બોલ્યા કે “અરે! આ દુષ્ટ બોલનારને બહાર કાઢી મૂકો. એને અહીં રાખવાનું કાંઇ પ્રયોજન નથી.” એટલે ઇતર જનોએ ગળે પકડીને ગોશાળાને દેવળની બહાર કાઢી મૂક્યો. ત્યાં હિમકણમિશ્ર પવનવડે આઘાત પામતાં, નિબિડ બાહુથી વક્ષસ્થળને આચ્છાદિત કરી, કંપતા શરીરે, દંતવડે વીણા-વાદન કરતાં, ધ્રુજતો તે બેસી રહ્યો. તેને તેવી સ્થિતિમાં જોઇ, અનુકંપા આવતાં બીજા કેટલાક તેને દેવળમાં લઈ ગયા. ત્યાં ક્ષણાંતરે શીત દૂર થતાં, પોતાના દુષ્ટ સ્વભાવને અટકાવવાને અસમર્થ એવો ગોશાળો ફરીને પણ પ્રથમની જેમ કહેવા લાગ્યો. એટલે ફરી તેને બહાર કહાડી અને અંદર લાવ્યા. એમ ત્રણ