SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ८४१ षष्ठः प्रस्तावः काऊण कयंगलसन्निवेसंमि वच्चइ। तत्थ य दरिद्दथेरा नाम पासंडत्था सारंभा समहिला सपरिग्गहा सपुत्तनत्तुगाइसयणा परिवति। तेसिं च गेहपाडगस्स मज्झे सकुलक्कमागयदेवयासमद्धासियभंतरं विउलपट्टसालपरिक्खेवमणहरं समुत्तुंगसिहरोवसोहिअं देवउलमत्थि । तस्स एगंतकोणे समागंतूण सामी ठिओ पडिमाए । तद्दिवसं च मंदमंदनिवडंतजलतुसारवायं निरारियंतसिसिरमारुयं निवडइ महंतं सीयं । तेसिं च पासंडत्थाणं तंमि दिणे जाओ महूसवो। तम्मि दिणे देवउले मिलिऊण सडिंभा सदारा भत्तीए गायंति यं नच्चंति य। तेऽवि तहारूवे द₹ण अविगणियभाविभओ गोसालो सोवहासं भणिउमाढत्तो जत्थ गिहिणीसु पेमं झाणज्झयणेहिं सह महावेरं । सुरयपवंचपरूवणपरायणाइं च सत्थाइं ।।१।। जीवदयानामपिवि न मुणिज्जइ जत्थ नूण सुमिणेऽवि । निब्भरमइरापाणंमि निच्चसो उज्जमो जत्थ ।।२।। दरिद्रस्थविराः नामकाः पाषण्डस्थाः सारम्भाः, समहिलाः, सपरिग्रहाः, सपुत्रनप्तृकादिस्वजनाः परिवसन्ति। तेषां च गृहपाटकस्य मध्ये स्वकुलक्रमाऽऽगतदेवतासमध्यासिताऽभ्यन्तरं, विपुलपट्टशालपरिक्षेपमनोहरं, समुत्तुङ्गशिखरोपशोभितं देवकुलमस्ति । तस्य एकान्तकोणे समागत्य स्वामी स्थितः प्रतिमया । तद्दिवसं च मन्द-मन्दनिपतज्जलतुषारवातं आप्रविशत्शिशिरमारुतं निपतति महत् शीतम् । तेषां च पाषण्डस्थानां तस्मिन् दिने जातः महोत्सवः। तस्मिन् दिने देवकुले मिलित्वा सडिम्भाः सदाराः भक्त्या गायन्ति च नृत्यन्ति च । तानपि तथारूपान् दृष्ट्वा अविगणितभाविभयः गोशालकः सोपहासं भणितुमारब्धवान् - यत्र गृहिणीषु प्रेमः, ध्यानाऽध्ययनैः सह महावैरम् । सुरतप्रपञ्चप्ररूपणापरायणानि च शास्त्राणि ।।१।। जीवदयानामाऽपि न ज्ञायते यत्र नूनं स्वप्नेऽपि । निर्भरमदिरापाने नित्यशः उद्यमः यत्र ।।२।। મહિલા, પરિગ્રહ, પુત્ર, પૌત્રાદિ સ્વજનો સહિત રહેતા હતા. તેમના ગૃહ-પાટકના મધ્યમાં સ્વકુલ-ક્રમાગત દેવતાવડે શોભાયમાન, વિપુલ ઉપાશ્રયવડે મનોહર અને ઊંચા શિખરથી શોભિત દેવળ હતું, તેના એકાંત ભાગમાં આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. તે દિવસે મંદ મંદ જળકણ પડતા અને શીતલ સખ્ત પવન લાગવાથી ભારે ટાઢ પડતી હતી. વળી તે દિવસે તે પાખંડીઓનો મહોત્સવ કે જેમાં તે બધા બાળક, સ્ત્રીઓના પરિવાર સહિત દેવળમાં ભેગા થઇને ભક્તિપૂર્વક ગાતા અને નાચતા હતા. તે બધાને તથારૂપ જોઇ, ભાવી ભયની દરકાર કર્યા વિના ગોશાળો સોપહાસ કહેવા લાગ્યો કે-જ્યાં ૨મણીમાં પ્રેમ અને ધ્યાન કે અધ્યયન સાથે મહાર્વર છે, તથા સુરતસંભોગના પ્રપંચની પ્રરૂપણા કરનાર શાસ્ત્રો છે, (૧). જ્યાં સ્વપ્ન પણ જીવદયાનું નામમાત્ર પણ જણાતું નથી અને જ્યાં નિર્ભર મદિરાપાનમાં નિરંતર ઉદ્યમ ચાલુ છે, (૨)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy