________________
८४०
श्रीमहावीरचरित्रम उब्बोलणनिबोलणे कुणमाणाण सोमा-जयंतीनामाओ पासजिणतित्थपडिवन्नसामन्नुप्पन्नपरीसहपराइयाओ, जीविगानिमित्तधरियपरिव्वायगनेवत्थाओ पुव्वभणियस्स उप्पलनेमित्तियस्स भगिणीओ निसुणियएवंविहवइयराउ 'मा भयवं चरिमतित्थयरो गहियदिक्खो एस होज्जत्ति जायसंसयाउ जाव तत्थ पएसे आगच्छंति ताव पेच्छंति भयवंतं तहा वाहिज्जमाणंति । तओ ताहिं भणियं-'अरे रे दुरायारा! नूणं विणस्सिउकामा तुब्भे जे इमस्स सिद्धत्थनरवइसुयस्स सुरविसरपणयचलणस्स एवं उवसग्गं करेह ।' एयं च निसामिऊण भयभीएहिं सबहुमाणं खामिऊण मुक्को खंडरक्खेहिं जयगुरू । तं च ताओ वंदिऊण भावसारं गयाओ सट्ठाणंमि ।
सामीवि तत्थेव कइवय दिणाई परिपालिऊण गोसालेण समेओ नीसेसनयर-मंडलमंडणाए पिट्टिचंपापुरीए गंतूण चउत्थं वासारत्तं उवसंपज्जइ। वीरासण-लगंडासणाइ-निसेज्जाहिं निरंतरं जावेइ चाउम्मासियं च महाखमणं करेइ । तस्स पज्जंतदिणंमि य अन्नत्थपारणयं
सोमा-जयन्ती-नामिके पार्श्वजिनतीर्थप्रतिपन्नश्रामण्योत्पन्नपरीषहपराजिते, जीविकानिमित्तधृतपरिव्राजकनेपथ्ये पूर्वभणितस्य उत्पलनैमित्तकस्य भगिन्यौ निश्रुतैवंविधव्यतिकरात् ‘मा भगवान् चरमतीर्थकरः गृहीतदीक्षः एषः भवेदिति' - जातसंशये यावत्तत्र प्रदेशे आगच्छतः तावत्प्रेक्षेते भगवन्तं तथा उह्यमानम्। ततः ताभ्यां भणितं 'अरे! रे! दुराचाराः! नूनं विनष्टुकामाः यूयं यदस्य सिद्धार्थनरपतिसुतस्य सुरविसरप्रणतचरणस्य एवं उपसर्गं कुर्वन्ति । एवं च निःश्रुत्य भयभीतैः सबहुमानं क्षमयित्वा मुक्तः खण्डरक्षैः जगद्गुरुः । तं च ते वन्दित्वा भावसारं गते स्वस्थाने।
स्वामी अपि तत्रैव कतिपयदिनानि परिपाल्य गोशालेन समेतः निःशेषनगरमण्डलमण्डनायां पृष्ठचम्पापुर्यां गत्वा चतुर्थी वर्षारात्रिं उपसम्पद्यते। वीरासन-लगण्डाऽऽसनादिनिषद्याभिः निरन्तरं यापयति, चतुर्मासिकं च महाक्षपणम् करोति । तस्य पर्यन्तदिने च अन्यत्र पारणकं कृत्वा कृताङ्गलसन्निवेशं व्रजति । तत्र च
પરાજિત થયેલી, આજીવિકા નિમિત્તે પરિવ્રાજકનો વેશ ધારણ કરનાર, પૂર્વે કહેલ ઉત્પલ નૈમિત્તિકની સોમા અને જયંતી નામની વ્હેનો, એવા પ્રકારનો વ્યતિકર સાંભળતાં “એ દીક્ષાધારી ચરમ તીર્થંકર તો નહિ હોય?' એવી શંકાથી તે સ્થાને આવતાં, તેવી રીતે બાંધી કૂવામાં ઉતારેલ ભગવંતને તેમણે જોયા એટલે તે કહેવા લાગી કે “અરે દુરાચારો! ખરેખર તમે વિનાશ પામવાના છો કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર અને દેવોને પૂજનીય પ્રભુને આમ ઉપસર્ગ કરો છો.' એમ સાંભળતાં ભયભીત થઇ, તેમણે બહુમાનથી ખમાવીને પ્રભુને મૂકી દીધા. તે બે બહેનો પણ ભગવંતને ભક્તિથી વાંદીને પોતાના સ્થાને ગઇ.
સ્વામી પણ કેટલાક દિવસ ત્યાં રહી, ગોશાળા સાથે સમસ્ત નગરના મંડનરૂપ એવી પૃષ્ટચંપા નગરીમાં જઈ તેમણે ચોથું ચોમાસું કર્યું. ત્યાં વીરાસન, લગંડાસને સતત ધ્યાન ધરતાં તેમણે ચાતુર્માસિક મહાખમણ આદર્યું. તેના છેલ્લા દિવસે પ્રભુ અન્યત્ર પારણું કરી કૃતાંગલ સંનિવેશમાં ગયા. ત્યાં દરિદ્રસ્થવિર નામના પાખંડીઓ આરંભ,