SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः ८३९ खंडरक्खा तिय-चउक्क-सुन्नमढ-सभा-देउल-काणणुज्जाणेसु अन्नेसु य तहाविहठाणेसु अपुव्वपुरिसं चारियसंकाए निभालेमाणा पेच्छंति भयवंतं एगंमि वणनिगुंजे फासुगविजणरूवे गोसालएण परिवुडं काउस्सग्गेण संठियंति। तं च पिच्छिऊण 'भीओ भयाइं पासइ' त्ति जायसंका चिंतिउमारद्धा-'अहो एरिसंमि एगंतदेसे एएसिं अवत्थाणं न कोसल्लमावहइ, तहाहि-जइ इमे निद्दोसा ता किं पयडे च्चिय नो गाममज्झे वुत्था?, अओ निच्छयं चारोवलंभत्थं परचक्कसंतिया केइ आगयत्ति निच्छिऊण पुट्ठो तेहिं सामी गोसालगो य, 'अहो के तुब्भे? किं निमित्तं वा एत्थावत्थाणं तिवुत्ते भयवं मोणेण चिट्ठइ। गोसालोऽवि तयणुवित्तीए तहेव जावेइ । जाव य पुणो पुणो वागरिज्जमाणाऽवि न देंति पच्चुत्तरं ताव "निब्भंतं चारगा एए'त्ति कलिऊण तेहिं नीया कूवतडे, पारद्धा य वरत्ताए बंधिऊण तत्थ पक्खिविउं, नवरं पढमं गोसालं पक्खिवंति, पच्छा तं उत्तारिऊण भयवंतं बोलिंति । एवं च त्रिक-चतुष्क-शून्यमठ-सभा-देवकुल-काननोद्यानेषु अन्येषु च तथाविधस्थानेषु अपूर्वपुरुषं चारिकशङ्कया निभालयन्तः प्रेक्षन्ते भगवन्तम् एकस्मिन् वननिकुञ्ज प्रासुकविजनरूपे गोशालकेन परिवृत्तं कायोत्सर्गेण संस्थितम् । तौ च प्रेक्ष्य ‘भीतः भयानि पश्यति' इति जातशङ्काः चिन्तयितुमारब्धाः अहो! एतादृशे एकान्तदेशे एतयोः अवस्थानं न कौशल्यमाऽऽवहति, तथाहि-'यदि इमौ निर्दोषौ तदा किं प्रकटे एव नो ग्राममध्ये उषितौ?, अतः निश्चयं चारोपलब्धये परचक्रसत्कौः कौ अपि आगतौ ‘इति निश्चित्य पृष्टः तैः स्वामी गोशालकश्च 'अहो! कौ युवाम्? किं निमित्तं वा अत्र अवस्थानम्' इति उक्ते भगवान् मौनेन तिष्ठति । गोशालकोऽपि तदनुवा तथैव यापयति । यावच्च पुनः पुनः व्याक्रियमाणौ अपि न दत्तः प्रत्युत्तरं तावद् 'निर्भान्तं चारको एतौ' इति कलयित्वा तैः नीतौ कूपतटे, प्रारब्धौ च वरत्रया बध्वा तत्र प्रक्षेप्तुम, नवरं प्रथमं गोशालकं प्रक्षिपन्ति, पश्चात् तमुत्तार्य भगवन्तं बुडयन्ति । एवं च उबुडन-निबुडने क्रियमाणे त्रि, यतुष्पथ, शून्य भ6, सत्मा, हेवण, वन, Gधान तभ४ तथाविध अन्य स्थानोमा सात पुरुषने य२જાસુસની શંકાથી જોતાં, એક વનનિકુંજમાં નિર્દોષ સ્થાને ગોશાળા સહિત કાયોત્સર્ગે રહેલા ભગવંતને જોયા. તેમને જોતાં “ભયભીત ભયને જુએ' એવી શંકાથી તેઓ ચિંતવવા લાગ્યા કે “અહો! આવા એકાંત સ્થાનમાં એમનું અવસ્થાન સુખરૂપ નથી, કારણ કે જો એઓ નિર્દોષ હોય તો ગામમાં પ્રગટ કેમ ન રહ્યા? તેથી અવશ્ય કંઇ બાતમી મેળવવા પરચક્રના ચર-પુરુષો આવ્યા લાગે છે.' એમ નિશ્ચય કરી, તેમણે સ્વામી અને ગોશાળાને પૂછયું કેઅહો! તમે કોણ છો? અને અહીં શા કારણે પડી રહ્યા છો?' એમ તેમના કહેતાં પણ ભગવંત તો મૌન જ રહ્યા અને ગોશાળો પણ તેમનું અનુકરણ કરીને મૌન જ રહ્યો. જ્યારે વારંવાર બોલાવ્યા છતાં તેમણે કંઈ પ્રત્યુત્તર ન આપ્યો એટલે “આ તો અવશ્ય ચર-પુરુષો જ છે” એમ સમજીને તેઓ તેમને કૂવાના તટ પર લઈ ગયા અને વાધરમાં ચામડાની દોરીમાં બાંધીને તેમાં ઉતારવા લાગ્યા. તેમાં પ્રથમ ગોશાળાને નાખી, પછી ભગવંતને ઉતારી ડૂબાડવા લાગ્યા. એમ ઉન્મજ્જન-નિમજ્જન કરાવતા, તેવામાં પાર્શ્વનાથના તીર્થમાં દીક્ષા લીધા પછી પરીષહોથી
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy