SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ८३७ षष्ठः प्रस्तावः कम्मलाघवयाए समुप्पन्नोहिनाणा कालं काऊण देवलोयं गया। तेसिं च अहासन्निहियसुरेहि कुसुमवरिसपुव्वयं कया महिमा। इओ य गोसालो ते देवे विज्जुपुंजभासुरसरीरे उप्पयंते निवयंते य साहुनिवाससमीवे पेच्छिऊण सामिस्स साहेइ-'भयवं! तेसिं तुम्ह पडिणीयाण पडिस्सओ डज्झइ।' सिद्धत्यो भणइ-'भद्द! मा एवमासंकेहि, तेसिं आयरिया देवलोगमुवगया, अओ देवा महिमं करेंति। ताहे सो कोऊहलेण गओ तं पएसं । देवावि पूयं काऊण सट्टाणं पडिनियत्ता । अह तत्थ गंधोदकं पुप्फवासं च दट्टण दुगुणजायहरिसो पडिस्सए गंतूण सज्झायझाणविणयकरणपरिस्संते निब्भरं पसुत्ते तेसिं सिस्से उट्ठविऊण वागरेइ-'अरे दुट्ठसिस्सा! तुब्भे मुंडियसिरा चेव हिंडह, जहिच्छं भिक्खं परिभुंजिऊण सव्वं रत्तिं सुयह, एत्तियंपि न मुणह-जहा सूरिणो महाणुभावा पंचत्तमुवगया, अहो तुम्हं गुरूसु पडिबंधो। एवमाइ कलकलं करेंतमि उट्ठिया साहुणो, णवरं तव्वयणासंकिया सहसा गया ते सूरिसमीवे जाव पेच्छंति कालगयमायरियं, तओ सुचिरं अद्धिइं काउमारद्धा । कह?समुत्पन्नाऽवधिज्ञानः कालं कृत्वा देवलोकं गतः। तस्य च यथासन्निहितसुरैः कुसुमवर्षापूर्वकं कृतः महिमा । इतश्च गोशालः तान् देवान् विद्युत्पुञ्जभासुरशरीरान् उत्पततां निपततां च साधुनिवाससमीपं प्रेक्ष्य स्वामिनं कथयति 'भगवन् तेषां तव प्रत्यनीकानां प्रतिश्रयः दहति।' सिद्धार्थः भणति 'भद्र! मैवं आशङ्कस्व, तेषां आचार्य देवलोकमुपगतः, अतः देवाः महिमानं कुर्वन्ति । तदा स कौतूहलेन गतः तं प्रदेशम् । देवाः अपि पूजां कृत्वा स्वस्थानं प्रतिनिवृत्ताः। अथ तत्र गन्धोदकं पुष्पवर्षां च दृष्ट्वा द्विगुणजातहर्षः प्रतिश्रये गत्वा स्वाध्याय-ध्यानविनयकरणपरिश्रान्तान् निर्भरं प्रसुप्तान् तेषां शिष्यान् उत्थाप्य व्याकरोति 'अरे! दुष्टशिष्याः! यूयं मुण्डितशीर्षाः एव हिण्डत, यथेच्छं भिक्षां परिभुज्य सर्वां रात्रिं स्वपितवन्तः, एतन्मात्रमपि न जानीथ यथा सूरयः महानुभावाः पञ्चत्वमुपगताः, अहोः युष्माकं गुरुषु प्रतिबन्धः!।' एवमादिकलकलं कुर्वति उत्थिताः साधवः, नवरं तद्वचनाऽऽशङ्किताः सहसा गताः ते सूरिसमीपे यावत्प्रेक्षन्ते कालगतमाऽऽचार्यम् । ततः सुचिरम् अधृतिं कर्तुमारब्धाः । कथम् - દેવલોકમાં ગયા. તે વખતે પાસેના દેવોએ કુસુમવૃષ્ટિપૂર્વક તેમનો મહિમા કર્યો. એવામાં વિદ્યુતના પુંજ સમાન ચળકતા શરીરવાળા દેવોને સાધુનિવાસ સમીપે જતા-આવતા જોઇને ગોશાળો સ્વામીને કહેવા લાગ્યો કે-હે ભગવન્! તમારા તે વિરોધીઓનો ઉપાશ્રય બળે છે.' સિદ્ધાર્થે કહ્યું- હે ભદ્ર! એવી આશંકા ન કર. તેમના આચાર્ય દેવલોકે ગયા જેથી દેવતાઓ મહિમા કરે છે.” એટલે કૌતૂહલથી ગોશાળો તે પ્રદેશમાં ગયો. દેવો પણ પૂજા કરીને સ્વસ્થાન પ્રત્યે નિવૃત્ત થયા, છતાં ત્યાં ગંધોદક અને પુષ્પવૃષ્ટિ જોઇ, ભારે હર્ષ પામતો તે ઉપાશ્રયમાં જઈ, સ્વાધ્યાય-ધ્યાન, વિનયાદિથી પરિશ્રાંત થઇ, નિશ્ચિતપણે સૂતેલા તેમના શિષ્યોને જગાડીને કહેવા લાગ્યો કે“અરે દુષ્ટ શિષ્યો! તમે શિર મુંડાવીને જ ચાલો અને યથેચ્છ ભિક્ષાભોજન કરીને આખી રાત સૂઈ રહો. તમે એટલું પણ જાણતા નથી કે મહાનુભાવ આચાર્ય પંચત્વ પામ્યા. અહો! ગુરુ પ્રત્યે તમારી ભક્તિ! એમ ગોશાળે કલકલાટ કરતાં સાધુઓ ઊઠ્યા અને તેના વચનથી શંકા લાવીને તેઓ તરત સૂરિ પાસે ગયા અને ત્યાં આચાર્યને કાલધર્મ પામેલા જોઇ, ભારે અધૃતિ અને ખેદ કરવા લાગ્યા કે
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy