________________
षष्ठः प्रस्तावः
८३५
भिक्खानिमित्तं।' सिद्धत्थेण भणियं-पज्जत्तं अम्ह अड्डणेणं । तओ गोसालो पविठ्ठो भोयणत्थं गामे, दिट्ठा य अणेण इओ तओ परिभमंतेण ते पासनाहसिस्सा विचित्तपडपाउरणा, पत्तपमुहोवगरणकलिया यत्ति । ते य पेच्छिऊण गोसालेण पुच्छिया- 'के तुब्भे ? ।' तेहिं भणियं-'समणा निग्गंथा, सढकमढविणिम्मियमहामेहवारिधारोवसग्गावलोयणाउलफणिरायफणाफलगविरइयातुच्छछत्तस्स पासनाहस्स सिस्सा, इति सोच्चा सो सिरं धुणंतो भणइ - 'अहो अहो निग्गंथा दुक्करकारया तुम्हे जे एत्तियमेत्तंपि गंथमुव्वहंता अत्तो निग्गंथत्तणं ठावेह, अहो पच्चक्खमुसावाइत्तणं, अहो निन्निमित्तमत्तुक्कोसो तुम्हाणं, सव्वहा निग्गंथाणं मज्झे न केवि तुभे मम धम्मायरिओ चेव दूरुज्झियवत्थाइपरिग्गहो दुक्करतवचरणनिरओ महप्पा जहत्थनिग्गंथो भन्नइ ।' तेहि य जिणनाहं अयाणमाणेहिं उल्लुंठयाए भासंतं पेच्छिऊण भणियं 'भद्द! जारिसओ तुमं तं मन्ने धम्मायरिओऽवि तारिसो चेव, जओ-जाणिज्जइ पुत्तविसरिसचेट्ठाए जणणीए सीलसंपया, कंतिगुणेणवि मुणिज्जइ सिद्धार्थेन भणितं 'पर्याप्तं मम अटनेन ।' ततः गोशालः प्रविष्टः भोजनार्थं ग्रामे, दृष्टा च अनेन इतस्ततः परिभ्रमता ते पार्श्वनाथशिष्याः विचित्रपटप्रावरणाः, पात्रप्रमुखोपकरणकलिताः च । ते च प्रेक्ष्य गोशालेन पृष्टाः ‘के यूयम्?।' तैः भणितं 'श्रमणाः निर्ग्रन्थाः, शठकमठविनिर्मितमहामेघवारिधारोपसर्गाऽवलोकनाऽऽकुलफणिराजफणफलकविरचिताऽतुच्छछत्रस्य पार्श्वनाथस्य शिष्याः । इति श्रुत्वा सः शिरः धुन्वन् भणति ‘अहो! निर्ग्रन्थाः दुष्करकारकाः यूयं ये एतावन्मात्रमपि ग्रन्थमुद्वहन्तः आत्मनः निर्गन्थतां स्थापयथ, अहो प्रत्यक्षमृषावादिता, अहो निर्निमित्तमात्मोत्कर्षः युष्माकम्, सर्वथा निर्गन्थानां मध्ये न केsपि यूयम्, मम धर्माचार्यः एव दूरोज्झितवस्त्रादिपरिग्रहः दुष्करतपश्चरणनिरतः महात्मा यथार्थनिर्ग्रन्थः भण्यते।' तैश्च जिननाथम् अज्ञायमानैः उल्लुण्ठतया भाषमाणं प्रेक्ष्य भणितं 'भद्र! यादृशः त्वं तव मन्ये धर्माचार्योऽपि तादृशः एव यतः- ज्ञायते पुत्रविसदृशचेष्टया जनन्याः शीलसम्पद्, कान्तिगुणेनाऽपि ज्ञायते रत्नस्य
ભોજનાર્થે ગામમાં પેઠો અને આમતેમ ભમતાં તેણે તે પાર્શ્વ-સંતાનીય શિષ્યો જોયા કે જે વિચિત્ર પટ (વસ્ત્ર) યુક્ત અને પાત્ર પ્રમુખ ઉપકરણ સહિત હતા. તેમને જોતાં ગોશાળે પૂછ્યું કે-‘તમે કોણ છો?’ તેમણે કહ્યું-‘શ્રમણ નિગ્રંથો અને શઠ કંમઠે વિકુર્વેલ મહામેઘની જળધારાના ઉપસર્ગને જોતાં વ્યાકુલ થયેલ ધરશેંદ્રે પોતાની ફણારૂપ અનુપમ છત્ર જેમના શિરે રચેલ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના શિષ્યો છીએ.' એમ સાંભળી શિર ધુણાવતાં ગોશાળાએ જણાવ્યું કે-‘અહો! તમે તો ખરેખર દુષ્ક૨કા૨ક નિગ્રંથ છો કે આટલો પરિગ્રહ ધારણ કર્યો છતાં પોતાના નિગ્રંથપણાને સ્થાપન કરો છો. અહો! તમારું સાક્ષાત્ મૃષાવાદિત્વ. અહો! નિષ્કારણ આત્મોત્કર્ષ, નિગ્રંથોમાં તમે સર્વથા કંઈ જ નથી. મારા ધર્માચાર્ય વસ્ત્રાદિ પરિગ્રહ રહિત, દુષ્કર તપમાં તત્પર, મહાત્મા અને યથાર્થ નિગ્રંથ કહેવાય.' એટલે તેમણે વીર ભગવંતને ન જાણતાં, ઉદ્ધતાઈથી બકતા ગોશાળાને કહ્યું કે-‘હે ભદ્ર! જેવો તું છે તેવો જ તારો ધર્માચાર્ય હશે, એમ લાગે છે; કારણ કે પુત્રની વિસદશ ચેષ્ટાથી માતાની શીલ-સંપદા જાણી શકાય અને